________________
આજની કેળવણીનાં દૂષણ..........શ્રી જયચંદ્ર દામજી લેહરી
વર્તીમાન કેળવણીએ હિંદને અનેકરીતે પાયમાલ કરી મૂકયું છે. ગુલામી માનસ ઉભું કરવામાં અને ઉછરતી પેઢીને અધઃપતનના માર્ગે દ્વારવામાં એને હીસ્સા જેવા તેવા નથી. લેખકે આ હકીકત અહિં મૂકી છે. લેખક આજની ઉગતી પેઢીનેા યુવાન વિધાર્થી છે. એટલેજ તે પેાતાના અનુભવ અહિં રજુ કરે છે.
આજની કેળવણી બાળકના વિકાસ થતા અટકાવે છે. આખા દિવસ અંધારા ખૂણામાં બેસી રહેવાથી વિધાર્થીના માનસિક વિચારે। આગળ વધી શકતા નથી. અંધારા ઓરડામાં માણસને રાખવામાં આવે અને પછી તે ગુંગળાઇ જાય છે, તેમ બાળકના વિચારો અધારી શાળામાં ગુંગળાઈ જાય છે.
આપણા ભાઇઓને આજની કેળવણીના મે!હ લાગ્યા છે, પર ંતુ તે અભ્યાસમાં રહેતું અધૂરાપણ અભ્યાસીની જિંદગીને ખરાબખસ્ત કરી નાખ્યા સિવાય રહેતુ નથી. મેટ્રીક સુધી પહોંચેલા કે કોલેજમાં એકાદ એ વર્ષ રહેલા, એવા વિદ્યાર્થીએ પોતાના અધૂરા અભ્યાસે ગૃહાસ્થાશ્રમમાં પડે છે; એટલે ગભરાઇ ગયા સિવાય રહેતા નથી. સ્વતંત્ર ધંધા કરી શકે તેટલી સાહસિકતા તેમનામાં આવતી નથી. જોકે તેઓ પોતાનાં અભ્યાસમાં રસાયન, ભૂગોળ, ખગોળ ભૂમિતિ યાદિ અવનવા શાસ્ત્રો ભણેલા હોય છે, પરંતુ વ્યવહારમાં તે તદ્દન નિરૂપયોગી નીવડતા હોવાથી તેમને એમજ જણાય છે, કે જાણે આપણે કાંઇ અભ્યાસજ કર્યો નથી. પુસ્તકો વાંચી પાવરધા બનેલા તેએાની સ્થિતિ ઘણીજ ફેડી થઇ પડેલી જોવામાં આવે છે. તેઓને નેકરી માટે ફાંફાં મારવા પડે છે અને નેકરીમાં રાખના રાએ પણ આજકાલ પોપટિયા જ્ઞાન કરતાં વ્યવહારૂ જ્ઞાનવાળાને વધારે પસદ કરે છે, આથી તેઓ સારા પગારની નેકરી મેળવવા પણ ભાગ્યશાળી થતા નથી. સંપૂર્ણ કળવણી મેળવી હોય તાજ તેમાં પાર પામી શકાય છે, એટલે કે તે સારા પગારની નાકરી મેળવવા ભાગ્યશાળી થાય છે, અને તેવા સ્વતંત્ર ધંધા કે વ્યાપાર ચલાવવા જેવી સ્થિતિમાં તો બિલકુલ હોતા નથી,
પણ
મેટ્રીક પાસ થયેલ વિધાર્થી આજે બાપુને કહેશે કે, મારા માટે નાકરી શેાધી આપેા.’ ખરેખર
આજની કેળવણી સ્વતંત્ર ધંધા કરવા જેટલું શૌય આપણી ઊછરતી પ્રજામાં દાખલ કરી શકતી નથી.
પરંતુ તે કેળવણી પાતેજ યાંત્રિક અમુક નિયમ પ્રમાણે ચાલી જતી હોવાથી વિધાર્થીઓને પણ યાંત્રિક બનાવી મૂકે છે. તેવાઓને મન એમજ હાય છે, કે સીધે માગે દોડી જવાય તેવી નેકરી મળી કે જાણે ગઢ છતાયા.
આવી પરત ંત્ર અથવા તો બીજા શબ્દોમાં કહીએ તા ગુલામગીરી શિખવનારી કેળવણી લેવાથી આપણી ઊછરતી પ્રજામાં ચાતુર્યંના પ્રવેશ કેવી રીતે થઈ શકશે ?
'
આજની કેળવણીમાં શરમાળપણું કેટલું છે ? આપણે એક મેટ્રીકવાળા વિધાર્થીને કહીશ કે ‘ભાઇ ! બજારમાંથી એક થળામાં અનાજ લડ઼ આવે. પણ ભાઇશ્રી વિચાર કરે છે, કે કોથળા ઉપાડવાય તો પાઝીશનમાં વાંધો આવી જાય છે, છેવટે તે થેલીમાં કોથળા નખી અનાજ લઈ આવે છે. આ ઉર્ષથી આપણે જો શકશુ કે, આવાં જીવન ઉપયોગી કામે આજના વિધાર્થી ન કરી શકે, તો એમજ માન છું, કે જો ભારતને ગરીબી આવી હોય તે તેમાં અમુક હિસ્સા આ કેળવણીના છે. વર્ષો` 2 મેટાળાં વિધાર્થીએાનાં મેટ્રીકમાંથી પાસ થાય છે. તેગ્મામાંના ધણા વિધાર્થીએ નોકરી માટે કાંકાં માટે છે, પણ બધાને નેકરી કયાંથી મળી શકે? આ ાસુથી તેમાંના ધણા રખડે છે, કેમકે ઉપયોગી કામે પણ વિધાર્થીએ કરી શકે નહિં. આ આપણી કેળવણી ?
એક મેટ્રીકવાળા વિધાર્થી પેાતાના અનુભવ ઉપરથી કહે છે, કે કાઈ પણ સ્વતંત્ર ધંધા કરવાથી લક્ષ્મીની વિશેષ પ્રાપ્તિ થાય છે, અને વળી ચાતુર્ય પણ આવે છે. પરંતુ આજ સુધી નિશાળમાં ગોંધાઇ રહેવાના ટેવથી અને પુસ્તકમાંજ માથુ ધાલી રહ્યાથી ધંધો કેવી રીતે કરવા વગેરે બાબતમાં હું કાંઇ મમજી શ નથી. કે ધંધો ચલાવવાની હિંમત ભારામાં હોય તેમ પણ મને ભાસ થતા નથી.
બીજો મેટ્રીકવાળા વિદ્યાર્થી કહે છે, કે “ મેટ્રીક પાછળ સાત-સાત વર્ષ ગાળ્યા પછી આ દુનીન