________________
હું ૯૬ : માલ જગત,
શેઠ મનમાં ને મનમાં હ પામતા ઘેર ગયા; અને મેલ્યા સાહેબ હવે તે જમીન અપાવી દેશે. રૂપીયા કાને ન ગમે! સાહેબને આપ્યા પણ કેટલા ? રેાંકડા
શ. ૫૦.
બીજે દિવસે શેઠ ખાટા દસ્તાવેજ અને સાક્ષીઆને લઈને કાર્ટીમાં ગયા. ન્યાયાધીશ ખુરશીપર બેઠા હતા. શેઠે દસ્તાવેજ બતાવ્યું. ન્યાયાધીશે શેઠને પૂછ્યું, ૐ આ દસ્તાવેજ સાથેા છે ને? કાષ્ટ સાક્ષી છે ?
શેઠે કહ્યું,સાહેબ આ રહ્યા મારા સક્ષીએ આ દરતાવેજ લખાયા ત્યારે એ હાજર હતા. જુઠ્ઠા સાક્ષીઓએ કહ્યું, સાહેબ ! આ શેઠ ખેડુતને રૂપીયા આપ્યા ત્યારે અમે હાજર હતા. ખેડુત તે। આ જોઈને રડવા લાગ્યા. ન્યાયાધીશે ખેડુતને કહયું; અલ્યા તારા કાઇ સાક્ષી છે ?
ખેડુત ડુસકાં ખાતે ખેળ્યેા સાહેબ, મારે ઇશ્વર સિવાય બીજો કાઇ સાક્ષી નથી.
ન્યાયાધીશ બેલ્યા, એમ ગભરાય છે શા માટે ? શેઠના તા બે સાક્ષી છે, પણ તારાતા પાંચસો સાક્ષી
ઊભી ચાવીઓ
.
CA
૧
વ
J
dy
છે, ખેડુંતે મનમાં વિચાર્યું કે, સાહેબ મશ્કરી કરે છે.
તે શાંત ઉભા રહો.
શેઠ ખેલ્યો, સાહેબ ! શું કહે છે' ખેડુતના પાંચસેા સાક્ષીએ છે. સાહેબે એક ખાનામાંથી યેલી કાઢી તેને ઉંધી વાળી, તેમાંથી 'ખડગ ખડગ કરતા ૫૦૦ રૂપીયા નીકળ્યા. સાહેબે કચ્, જો તારી જમીન પડાવી લેવા શેઠેજ મને આપ્યા છે, એ તારા નહી તે બીજા કાના સાક્ષીએ ?
સાહેબે ખેડુતને છેડી મુકયા અને શેઠને શિક્ષા કીધી.
શ્રી સુરજમલ એસ. જૈન-કલ્યાણ
* J
[4
ર મળ ?
લગ્નની ભેટ
એક માણસ દુનિય.માં કહેવાતાં દરેક જાતનાં દુસનાથી ભરપૂર હતા. પોતાના ખર્ચ કરતાં કેટલીયે ગણી આવક કરવાની તેની બુદ્ધિશક્તિ હતી, અને કમાણી કરતા પશુ ખરે, પરંતુ તેનાં વ્યસને એવાં હતાં, કે તે બધી કમાણીને હોમ કરી જતાં હતાં, જેથી અહિસાબ કમાણી હોવા છતાં તેના ઉપર સદાય દેવા માટેન લેણુાશને તગાદો ચાલ્યાજ કરતા, આથી તે વ્યસને તેને અત્યંત પીડારૂપ થઇ પડયાં છતાં તે વ્યસને એવાં કુટેવરૂપ બની ગયાં હતાં કે તેને છેડવા તે અસમર્થ નીવડયેા.
આડી ચાવી
તાક કડા ૨
©
©
d
શાંતિબાપ
ચારસમાં ચિત્રા ઓળખી શબ્દો પુરા ! અહિં આપેલાં ચેારસનાં ખાલી ખાનાએ બાજુમાં આપેલી ઉભી અને આડી ચાવીએ: પ્રમાણે ચિત્રો એળખીને પુરા, પછી ઉભી-આડી ચાવીએ પ્રમાણે બરાબર મેળવી જુએ.
અપરિણીત અવસ્થાવાળા તેને એક વખત સદ્ગુણી, સુલક્ષણા, સ્વરૂપવતી સુંદર સ્ત્રા ભેટા થયા. – આ સુંદર શ્રીને જે તેના ઉપર આકૃિત થવાથી તે સ્ત્રી પાસે લગ્નગ્ર થિથી જોડાવાની તેણે માગણી
કરી.