SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસગ ૧લા. (૧) રમણુ અને શાંતિ બન્ને જીગરજાન દસ્તા છે. બન્ને એક જ કલાસમાં ભણે છે. માતર પણુ બન્નેને ઘેર સાથેજ ટયુશન આપે છે, પણ બન્નેના અભ્યાસમાં ફેર છે. શાંતિ મહેનતુ છે, જ્ઞાનના ક્ષયા પશમ તેને તેજ છે. જયારે રમણ ગણિત અને ભૂગોળમાં કાચે છે. અત્યાર સુધી જેમ તેમ કરીને તેને ઉપર ચઢાવવામાં આવ્યા. પણ આ કક્ષામના પરીક્ષક ખૂબજ કડક છે. રમણને પરીક્ષાના દિવસે માં મૂંઝવણ વધી છે. તેણે શાંતિને કયુ : દાત ! આ વખતે પરીક્ષામાં તુ જોડે જ રહેજે, તું મને સહાય કરજે.' કલાસ માસ્તર જે બન્નેને ઘેર ટયુશન આપે છે, તે જેતે રમણના બાપ ી આપે છે, તેમણે પણ શાંતિને કહ્યું કે, તારે રમણને ગણિત તથા ભૂગોળમાં જવાએ કહી દેવા.' રમણને આપ પૈસાદાર છે. શાંતિ તથા તેના કુટુંબમાં એનું જ ચલણ છે. એટલે શાંતિના આપે પણ્ શાંતિને કહયું : ‘જો રમણને બરાબર સહાય કરજે !' આ પરિસ્થિતિમાં શાંતિએ શુ' કરવું જોઇએ ? તમે આ સ્થિતિમાં મૂકાયા હૈ તે તમે શુ કરે ? શાંતિએ સાચા પ્રમાણિક છેકરા તરીકે શું કરવું ? પ્રસંગ ૨ જો. (૨) મનુ એક શ્રીમંત ગૃહસ્થના દીકરો છે, તેની પ્રકૃતિમાં યાભાવ વિશેષ છે. ખાવા-પીવાના શેખ કરતાંયે તેને ગરીબેની માવજત, દુખી કે પીડિતાને સહાય કરવી વધારે ગમે છે. એક વખતે તેના પીના બહાર ગામ ગયા છે. નાકર રજા પર ગયા છે, તે સ્કુલમાંથી ઘેર આવ્યા. ઘેર અચાનક તેની નાની મ્હેન ઇન્દિરા તાવમાં પટકાઇ પડી છે. આ તેની સારવારમાં પડી છે. ખાત્રે મનુને કહ્યું; ભાઇ ! öહંદી બજારમાં જઇ ના ડઝન માસી લ′ આવ, અને થોડા-બરફ લાવી આપ, મેબીના માટે તાત્કાલિક સારવારને સારૂ જોઇએ છે. બા પાસે છૂટા રૂ. નહિ હોવાથી તેણે મનુને દશની નેટ આપી, મનુ જલ્દી મેાસી લેવા બજારમાં ગયા. તરતજ માસી તથા અરફ લઇ તે પાછો ઘર ભણી જઇ રહ્યો છે. રસ્તામાં લેાકેાનુ ટાળુ ઉભુ છે, એક ગરીબ અનાથ માસ કલ્યાણ માર્ચ-એપ્રીલ : ૧૯૫૨ : ૯૩ : અશિકતના કારણે લથડીયાં ખાતા તમ્મર આવતાં પટ કાચા છે, તેને મૂઢમાર પડયા છે, ઉપચાર માટે ખા અને તેને શુધ્ધિમાં લાવવા મેસીના રસની જરૂર છે, ત્યાં ઉભેલા કોઇની પાસે હાલ તુરંત તે નથી, મનુની પાસે તે છે. આ વખતે મનુનુ યાળું હુંવ્ય ઉભરાઇ આવ્યું, પણ ધેર પોતાની વ્હાલસાંથી અેનનુ તાવમાં શેકાતું મેહું યાદ આવ્યું. આ અવસરે તેણે શું કરવુ તે એ કે તમે હતા એક યાણુ સ્નેહા માનવી તરીકે આ પ્રસ ંગે તમે શું કર એક રેખાથી બનતું. ચિત્ર 'ટની પુંછડીથી એક રેખા ચાલુ કરીને કરી પાછી બીજી પુછડીના છેડે આવી ય છે. લકત્તા, કલકત્તા નામ શાથી પડ્યું. તે તમે જાણે છે ? ન જાણતા હોય તે તેના વિષે એક અંતકથા રહું છું. જ્યારે અંગ્રેજો હિંદમાં આવ્યા ત્યારે તેએ ગામડે-ગામડે ફરવા નીકંન્યા. હાલમાં જ્યાં કલકત્તા છે ત્યાં પહેલાં ગામડુ હતું. અંગ્રેજો મા આ ગામમાં આવ્યા ત્યારે તેઓએ એક ખેડૂતને અંગ્રેજીમાં આ ગામનુ નામ પૂછ્યું. ખેડૂત બિયારે અજાણ હતા. તે સમજ્યા કે આ ધામ ક્યારે કાપ્યુ છે, એમ લા લોકેા પુછે છે, તેથી તેણે હિંદીમાં જ જા એમ જવાબ આપ્યો, ત્યારથી તેગામનું નામ કકત્તા પડયું. કેવી રસીક છે. આ દંતકથા ! શ્રી રમેશચંદ્ર ઝવેરી, મલાડ,
SR No.539099
Book TitleKalyan 1952 03 04 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherKalyan Prakashan Mandir
Publication Year1952
Total Pages104
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy