SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ શ્રા તા ૫. પૂ. મુનિરાજશ્રી કીર્તિવિજયજી મહારાજ સંસારમાં આત્માએ ભૂતકાળે અનંતવેળા દ્રવ્યક્રિયા કરી છે પણ એમાં ભાવ નથી આવ્યે માટે એ નિરક ગઈ છે. છતાં દ્રવ્યક્રિયાની ઉપયેાગિતામાં સ્હેજે શંકા નજ હોઇ શકે. ગમે ત્યારે પણ ભાવનું કારણ દ્રવ્યજ છે, આ કથા એ વસ્તુ કહે છે. લેખક મુનિરાજશ્રી નૂતન સ્તવના-પદેના રચિયતા છે, અને લેખનકાય પણ તેઓશ્રી કરે છે, અવાર-નવાર તેઓશ્રીના લેખા પ્રસિદ્ધ થાય છે. ‘ કલ્યાણુ ’ માં એક શેઠે પેાતાના વ્હાલસેાયા એકનાએક પુત્રનું સ્વચ્છંદી જીવન જોયુ, ત્યારે શેઠની આંતરડી કકળી ઉડી. શું મારા પુત્ર ધર્મીવિહાણું જીવન જીવી દુર્ગતિના ભાગી ખનશે ? શેઠે વિચારે છે, કે સૌ કાઇ પેાતાના પુત્રને ધન–માલના વારસા આપે છે, પણ સાચા “ હજી પણ સમજીને ધરની બહાર નીકળેા, નહીતર જેને તમે તમારાં માને છે, તેજ તમને ખાંધી બહાર કાઢશે. ’’ મુનિ મહારાજની આ વાણીએ શાંતિલાલ શેઠનાં હૃદય પર ઉંડી અસર કરી હતી. પરિણામે તેમના વિચારો અને વર્તનમાં પરિવર્તન થયું. હતું. વાડી, માઢર, બંગલા, ધન, પુત્રા અને પત્ની ઉપરથી તેમના સાહ, જેમ જેમ સમય પસાર થતા હતા, તેમ તેમ આસરતા જતા હતા. અને એમના મનમાં વિચારાની પરંપરા ચાલુ થઇ, ” મૃત્યુજ આ જીંદગીને અંત છે ત્યારે માહ શા માટે ? પત્ની, પુત્રા અને રવનમાં જે મને હું મારા પોતાનાં જ સમજી હ્યું. તે એજ જો મારા મૃત્યુ બાદ મને જ આંધીને બહાર કાઢતાં હોય તે એ મારાં શાનાં ? એ સગાઇ કેવી ? રાત-દિવસ મહેનત કરી, પરસેવેા પાડી, કરાડાને વેપાર કરી, અનેક કાળાં–ધાળા કર્યા, પત્ની અને પુત્રાને સુખ અને સાહ્યબીમાં રાખી, અનેક સ્વજનને પાળ્યાં, તેના બદલામાં તેજ મને બાંધીને મારા ઘરની બહાર કાઢતા હોય તો ધિકકાર છે મને, એના કરતાં તે મારેજ હવે, બહુ મોડું થાય તે પહેલાં સમજીને ધરની બહાર શા માટે ન નીકળી જવું ? ” ખરેખર, એ સાચું છે કે મનુષ્ય માત્રની બુધ્ધિ તેના કર્મો અનુસાર જગે છે. પૂર્વની પુણ્યના ઉદય થતાં શાંતિલાલ રેઠના વિચારી પણ વૈર.ગ્યના ર ંગે રંગાયા અને તેમના જીવનમાં જ્ઞાનના પ્રકાશ ફેલાયા. પિતા તેજ કહેવાય કે, જે પેાતાના પુત્રને ધર્મ-ધનના વારસા આપે........પરિણામે એ જન્મજન્મમાં સુખી થાય, ધન તે। કિસ્મતને આધીન છે, આજે છે ને કાલે ફાંફા મારવા પડે છે. . શેઠે પુત્રને ધર્મોની લાઇનમાં લાવવા અનેકવિધ પ્રયત્ને માદર્યા, વિવિધ-ધાર્મિક પુસ્તકે વસાવ્યાં. ગુરૂદેવનાં વ્યાખ્યાન શ્રવણુ કરવા પ્રેરણા કરી–સન્મિત્રાની સગતિ કરાવી અનેક ઉપાય અજમાવી જોયા. યુકિત-પ્રયુકિતથી એને સમજાયે. પણ તેને આની કશીજ અસર ન થઇ. ‘• બેટા ! જૈનકુળ જેવું ઉત્તમ કુળ આપણને મળ્યું છે, જૈનશાસન જેવુ‘ઉત્તમ શાસન મહાપુણ્યે આપણે પામ્યા છીએ, દેવા ને દાનવે જે જીવનની ઝંખના કરી રહ્યા છે, એજ જીવનને શુ' આમ ધુળ-ધાણીમાં મેળવી દેવું છે ?’ પિતાએ પુત્રને સમજાવ્યું. • વીતરાગ દેવનાં દર્શન કરવા એ આપણી ફરજ છે, એમ નહિ પણ એ પ્રભુનાં દર્શન કરી આપણે પણ વીતરાગ બનીએ, એ ભાવના ભાવવાની, અનાદિ કાળથી આત્મા રાગ-દ્વેષ રૂપ કારમા શત્રુઓથી હણાઈ રહ્યો છે, પરિણામે આ ત્માને નરક-નિગેાદની અસહ્ય-યાતનાએના સામના કરવા પડે છે. પિતાએ આમ પ્રભુના દર્શન કરવા માટે ઘણી ઘણી પ્રેરણા કરી પણ એ પ્રયત્ન સાવ નિષ્ફળ નિવડયેા, છેવટે શેઠે પોતાના ઘરનું બારણું પાડી નાંખ્યું અને પેસવા
SR No.539099
Book TitleKalyan 1952 03 04 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherKalyan Prakashan Mandir
Publication Year1952
Total Pages104
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy