________________
5]
તા. ૧૬-૩-૧૦
આપણું પરમ કર્તવ્ય સાધર્મિક-વાત્સલ્ય
''
લેખક ; સાહિત્યવારિધિ શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ ટાકરશી શાહ (પ્રેષક ; “મહાન દશિશુ”)
વર્તમાન સમયમાં જો કોઇ પુન્યનુ કાર્ય કરવા જેવુ' ને ફરજરૂપ હાય તો તે સાર્મિક-વાત્સલ્ય' એટલે કે આપણા સ્વામી ભાઇઓની ઉત્થાન માટેની પ્રવૃત્તિ, તેને માટે પાંચ વર્ષ જો પૂજ્ય શ્રમણ-શ્રમણી ભગવના તથા આગેવાના ધ્યાન આપે તેા ભગવાન મહાવીરના શાસનના સૂર્યય થતાં વાર નહિં લાગે. આ સામિકન્યાત્સલ્ય અંગે આપણા સ્વ. સિદ્ધહસ્ત લેખક—પતિ શ્રી ધીરજલાલ ટોકરશી શાહની સચાટ સમજુતી આપતી આ લેખમાળા દરેકને ઉપયોગી હાઈ અત્રે આપી રહેલ છીએ. આ સાધમ કતા અંગે પૂજ્ય ગુરુદેવ વ્યાખ્યાન ખાદીમાં વિશેષ મહત્વ આપે, દરેક સંઘમાં ને તીર્થોમાં સાધકને કામે રાખે, તેમજ વ્યવસાય ઉદ્યોગ કે રાજકીય ક્ષેત્રમાં સાધક હાઇઓ માટે પ્રયત્ન કરે......(લેખાંક–૮) -તંત્રી: મહેન્દ્ર ગુલામ
૧૧-સાધિમકોના પગ ધાવામાં પણ ગૌરવ છે.
શાસ્ત્રકારો કહે છે કે જો સામિકાને રાજ જમાડવાની શક્તિ ન હાય તે પેતાને ત્યાં પુત્ર વગેરેના જન્માત્સવમાં, તેમના વિવાહમાં કે અન્ય પ્રસંગેામાં વિનયપૂર્વક આમ ત્રણ આપવુ' જોઈ એ અને બાજન સમયે સ્વય" તેમના પગ ધાવા જોઇએ. અહીં સ્વય પગ ધોવાની વાતથી કોઇએ ભટકવુ નહિ.' સાધર્મિક વાત્સ નું સાચુ' રહસ્ય સમજનાર અનેક પુણ્યશાળી આત્માએ ભૂતકાળમાં આ પ્રમાણે કર્યુ છે. તેમાં મત્રીશ્વર વસ્તુપાળની વાત અહીં રજૂ કરીશું', મત્રીધર વસ્તુપાળની વાત
મત્રોધર વસ્તુપાળ અને તેજપાળની બાંધવબેલડી ઇતિહાસમાં અમર થઇ ગયેલી છે. તે બંને મહા મુસદ્દી ઉપરાંત મહાયેાદ્ધા પણ હું અને પેાતાને પ્રાપ્ત થયેલી સપત્તિના ધાર્મિક કાર્યમાં છૂટા હાથે ઉપયાગ કરતા. તેમણે પેાતાનાં જીવન દરમિયાન ૧૩૦૦ નવાં જિનમ’દ્વિરા ખધાવ્યાં, ૨૨૦૦ જીણુ મંદિરના ઉદ્ધાર 1 કાવ્યો, ૧૨૫૦૦૦ જિનબિંબેા ભરાવ્યાં, ૯૮૪ પેષધશાળાએ બધી ક્રેડ રૂપિયા ખર્ચીને તાડપત્ર તથા કાગળા પર જૈન સાહિત્ય સખા. બાર વાર મેાટા સ`ઘા કાઢીને શત્રુજય તથા ગરનારના યાત્રાએ કરી અને લગભગ ૧૮ મડ રૂપિયાનાં ખર્ચે ભુગિરિરાજ પર દેલવાડામાં લૂણુસિંહ કે લૂણુગ વસહિકા 'ધાવી, જે આ જે જગતભરના કલાપ્રેમીઓ તરફથી પ્રભૂત પ્રશંસા પામે .
/
[૫
બંને ભાઈઓ રાજા વીરધવળના મંત્રી હતા અને ધોળકામાં રહેતા હતા. એ વખતે ધાળકા ગુજરાતની રાજધાની હતી અને તેથી તેની જાહેાજલાલી ઘણી હતી. આ બંને ભાઇઓનાં હૃદયમાં સવ અને સામિકા માટે કેવા પ્રેમ હતા, તે નીચેની ઘટનાથી જણાઈ આવે છે. એક વાર મ`ત્રીશ્વરાને ખબર પડી કે નાગપુરના પુનઃ શ્રાવકે
|
કાઢેલ શ્રી શત્રુંજય તીર્થના સંઘ ધાળકા મૂકીને, ફંટાઇને
જે રસ્તે જઇ રહ્યો છે, ત્યારે તેજપાળને માકલી સને આગ્ર હથી ધાળકા નાતર્યાં, હવે સત્ર ધાળકા નજીક આવી રહ્યો છે. એટલે તેઓએ સ‘ધનુ સ્વાગત કરવાને થાડા માસા સાથે ચાલી નીકળ્યા, તેઆ ગુજરાતના ખેતાજ માદશાહે હતા અને અપૂર્વ રિદ્ધિસિદ્ધિના સ્વામી હતા, એટલે કાંઈ પણ જવુ હાય પાલખી, ઘેાડા વગેરેના ઉપયાગ કરતા હતા, પરંતુ આજે સઘનુ સ્વાગત કરવાનું હતું, એટલે તેમણે પગપાળા જવાનું જ પસંદ કર્યુ” હતું.
તે
તેએ પાતાના પાદરથી થાટે છેટે આવ્યા, ત્યાં દૂર ધૂળની ડમરી ઉડતી જણાઈ, એટલે અને ભાઇઓ એ દિશામાં ચાલ્યા. સંઘમાં ૮૦૦ ગાડાં ઝપટ દેતાં આ તરફ આવી રહ્યાં હતાં. હવે તે જેમ જેમ સઘની નજીક જવા લાગ્યા, તેમ તેમ ધૂળ ઉડીને તેમનાં શરીર તથા વસ્ત્રા પર પડવા લાગી. આ જોઈ સેવ કાએ કહ્યું : ‘સ્વામિન્ ! આ રસ્તે બહુ ધૂળ છે, માટે બીજા રસ્તેથી જઈને સઘને મળીએ.’ ત્યારે મત્રીશ્વર વસ્તુ વળે કહ્યું ‘અરે ભાઈ આ! અમારાં આંગણે સધ આવે તેની રજ પણ અમારાં શરીરે કયાંથી? આ રજ જેમ જેમ અમારાં શરીરને સ્પશ કરતી જાય છે, તેમ તેમ અમારાં અંતરની કરનાને ઓછી કરતી જાય છે' પ્રિય પાઠકા! કહા, કહેા કે આ શબ્દ ઉચ્ચાર નારનાં દિલમાં સંઘ અને સામિકા માટે કેવા ભાવલી હશે?
ધૂળનાં વાદળા ચીરીને તે સંઘને મળ્યા અને સઘપતિ તથા સઘને પ્રણામ કરીને ખેલ્યા કે ‘આપે અમારાં આમ ત્રણના સ્વીકાર કરીને અહીં પગલાં ભર્યાં તેથી અમારું જાન સફળ થયુ છે. આજને દિવસ અમે ધન્ય માનીએ છીએ. અત્યારની ઘડીને અમે ધન્ય લેખીએ છીએ. હવે આપ બધાં અમારે ત્યાં પધારી ભક્તિ કરવાના લાભ આપે, ’
સંઘ તળાવની પાળે મુકામ કરી જમવા માટે ત્રીશ્વરને