SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૨-૨-૧૦ ન અમેઘ ઔષધ જીવલેણ રાગનું દેશની બધી પ્રજા માટે સમાન કાનૂન જ હોય, સમાન સીવીલ કોડ (સમાન લગ્ન કાનૂન) હેાય છતાં આપણી ઘેાર · કું ભકણુ નિંદ્રાથી સ્વરાજ મેળવ્યાને આટલા વર્ષાં થયા છતાં અલગ કાનન રહેવા દીધા અને અલગતાને પેાષી. • હવે ભારતીય જનતા પાર્ટીએ પેાતાના ચૂટણી ઢ`ઢેરામાં આ વાત પ્રગટ ફરી જ છે તે સસ્કૃતિ ગ્રાહક બધા પરિમળા જૈન આદિ બધા પથાએ આ મૂળભુત વાતને લધુને વધુ સમર્થન આપવુ. તે શુ જ નથી ? પત્રકારો વગેરેએ આ તથ્યને વધુને વધુ વાચા આપી વહેલામાં વહેલી તકે સમાન લગ્ન કાનૂન અને કુટુબ પરિવાર નિયેાજનમાં સઘળી પ્રજામાં સમાનતા જ રહે તેમ કરવું શુ અનિવાર્ય નથી ? [ર બીજી તરફ હિંદુ હિતા માટે અવાજ ઉઠાવતી સસ્થાઓ હાલના સમયમાં વધુમાં વધુ દાન તેમજ નૈતિક ખળ પુરું પાડવુ એ પણ એટલુ જ જરૂરી છે. વિશ્વ હિંદુ પ.રષદ, આ સમાજ સત્કાર્ય સમર્થન સંધ, શિવસેના, રાષ્ટ્રીય સ્વયં સેવક સ`ઘ અને હિંદુ મહાસભા વગેરે સસ્થાને વધુ મજબૂત અને કાર્યશીલ બનાવવી એ પણ એટલુ જ જરૂરી છે. સુપ્રસિદ્ધ રાષ્ટ્રહિત ચિંતક શ્રી વિમલાતાઈએ જણાવ્યુ` છે તેમ આજે ગરીબી વગેરે બીજા અનેક સંકટ કરતા પણ સાંસ્કૃ તિક સંકટ ઘણું માટું છે, તેની ગણના થઈ શકે તેમ નથી. સાંસ્કૃતિક કહેા કે આત્વ કહેા તે એક જ વસ્તુ છે સસ્કૃતિની વ્યાખ્યા સામાન્યત: સદ્દગૃહસ્થના પાંત્રીસ ગુણા છે. જે જૈનશાસ્ત્રમાં પણ બતાવેલા છે. અન્ય આર્યશાસ્ત્રમાં પણ અનેક જગ્યાએ છે. આવા આત્નને ટકાવતા અને તેના વ્યાપ વિ ધભરમાં ફેલાવવાના ધ્યેય સાથે આ ત્ત્વની ગુણવત્તા અને સ'ખ્યા વધતા Quality અને Quantity ના વધારા માટે આ સપ અને આ સંખ્યાનું મળ આજના યુગમાં નક્કર ઉપાય છે. કારણ કે આ સ ૫ જેટલા વધારે, આ સ`ખ્યા જેટલી વધારે અને રાજકીય જાગૃતિ જેટલી વધારે તેટલા પ્રમાણમાં આ સંસ્કૃતિ સનિષ્ઠ પરિબળેાને, ઉમેદવારાને સત્તા સ્થાને સ્થાપી શકાય છે, એટલે કે સત્તાના સૂત્રો તેમને સોંપી શકાય છે. જૈન વગેરે તમામ ધર્મગુરુઓ આપ અંદરના કાન ખાલીને સાંભળી લ્યા કે સત્તાવના ધર્મની રક્ષા નહિ થાય, નહિ થાય, અને નહિ થાય. —૫૦ પૂર્વ પન્યાસ શ્રી ભદ્ર'કરવિજ્યજી મસ ૦ શિષ્ય સંત મુનિહ'સ વસ્તી વધારાની સમસ્યા છે. નિષ્ણાતએ વસ્તી વધારાની ઉપર નિત્રણ જરૂરી માન્યુ છે. રાષ્ટ્રીય સમસ્યા હાવાથી રાષ્ટ્ર હિતમાં તત્પર એવી હિંદુ પ્રજાના ઠીક જ વ` પરિવાર નિયત્રણ અપનાવે છે, ત્યારે આ દેશમાં જ રહેલાં મુસ્લીમ લાક નથી અપનાવત તે કેટલી ઉચિત બાખત છે? આ ખાબતમાં સ્વ. શ્રી સજય ગાંધીનું સ્મરણ થઈ આવે છે. સ્વ. સય ગાંધીએ યથાર્થ યોગ અપનાવીને આપણને રસ્તા બતાવી ગયા છે. આજના સત્તાધીના પ્રજાદિ વગેરે તેમણે ચીંધેલા માર્ગે ચાલશે ખરા ? પ્રજા સતત જાગૃત હોય તા ન્યાયી યાગ્ય બાબતનું પાલન વધુમાં વધુ થાય જ, કહેવત છે કે “ ઊંઘતાના પાડા અને જાગતાની પાડી ’” આપણા ધર્મ ગુરુઓ, વિદ્વાના, પ્રવચનકારે કયાં સુધી મૂળભુત બાબતથી દૂર રહેશે? (6 ભગવાનના ગુણ ઓળખવા અને પૂજા, કીર્તન, સ્તવના કરવી તે મહત્વનું છે. મૂર્તિ વધારતી જવી તે મહત્વનું નથી. “સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે, દૃન હતા તેહ મિ’ક શ્રીમદ્ દેવચ માજે ગર્ભપાતને પ્રચાર યંત્ર-તંત્ર-સત્ર મેાટા પ્રમાણમાં ચાલુ' છે. ‘ ગુપ્ત, ઝડપી, સલામત ' જેવા શબ્દોથી પ્રલાભન અપાય છે. તા શું આ ગહત્યાના પ્રચાર-પાલન નીચું જોઇને ચલાવ્યે રાખવા છે કે અટકાવવા છે ? આવ અનેક અનિષ્ટોને ડામવા માટે ભા. જ ૫ વગેરે આત્મ આય સંસ્કૃતિ પરસ્ત તમામે તમામ ઉમેદવારને જીતાડી સત્તા સ્થને આવા પરિબળને લાવવા એ જ આજનું મુખ્ય ધમ કાર્યો છે. મુંબઇ–પાયધુનીમાં માળારોપણ મહાત્સવ પુજ્ય આચાર્ય શ્રી દનસાગરસૂરિજી મ॰ સા॰, પુ॰ આ॰ શ્રી નિત્યેાદયસાગરસૂરિજી મ॰ સા૦, ગણ્વિયં શ્રી ચદ્રાનસાગરજી મ॰ સા॰ આદિ શ્રમણ શ્રમણિ ભગવતી શુભ નિશ્રામાં શ્રી વમાન દર્શન આરાધક સેવા સમિતિ દ્વારા આયેાજિત ઉપધાન તપની આરાધના ગત તા. ૧૧-૧૨-૮થી શરૂ થયેલ, જેની માળારાપણ વિધિ તા ૨૯-૧-૯૦ ને સેામવારના રાજ થયેલ છે. આ માળારાપણુ નિમિત્તે શ્રી સિદ્ધચક્રપૂજન, ભવ્ય ઉદ્યાપનયુક્ત અાન્તિકા મહેાત્સવની ઉજવણી તા. ૨૨-૧-૯૦ થી શરૂ થઈ હતી. ‘જૈન' પત્રના ગ્રાહક બંધુઓને નમ્ર વિનંતી જે ગ્રાહક બધુઓએ જુનું બાકી લવાજમ ન માકલ્યુ હાય તેમણે ચાલુ' નવા વર્ષનું' લવાજમ રૂા. ૫૦-૦૮ ઉમેરી M, O. થી મેાકલાવવા નમ્ર વિન‘તી. ડીગ્રીએ માણસના નામને દીપાવે છે, પણ માણસને તે તેના ગુણ દાખવે છે, — વ્યવસ્થાપક જૈન’
SR No.537887
Book TitleJain 1990 Book 87
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1990
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy