________________
Regd. Ne G. BV, 2]
JAIN OFFICE Post Box No. 176
Danapith BHAVNAGAR (Guj.) 3540 1 Phone :
0. F.P. 29919
R. P.P. 25869
37
જૈન વર્ષ : ૮૭
અંક : ૩૮
સ્વ. તંત્રી. ગુલામ, દેવચંદ શ તંત્ર -મુદ્રક-પ્રકાશક-માલીક : ગુલામચંદશેઠ
મહે
જૈન ઓફિસ, પે .ખે, ૧૭મ, દાણાપીઠ, ભાવનગર,
સાધુ-સમુદાયનું સ્વાસ્થય
ખહુ ગભર બનીને અમે આ નથી લખતા, છતાં વાત વિચારવા જેવી અને ખાસ કરીને આપણા અમણસઘના નામક એવા ચચાર્યાં વગેરેના ધ્યાન ઉપર લાવવા જેવી હેાવાથી આ લખવુ' ઉચિત માન્યું છે,
અધિ
અહીં સાધુ-સમુદાયમાં સાધ્વી-સમુદાયને પણ સમાવેશ સમજી લેવે; અને કદાચ શારીરિક તંદુરસ્તીની દૃષ્ટિએ સાધ્વીરમુદાયની સ્થિતિ વધારે ચિંતા ઉપજાવે એવી હેાય તે પણ ના નહીં.
ખામાં સાધુ-સાધ્વી-સમુદાયની ટીકા કરવાના આશય તે ઝુલ છે જ નહીં; ફક્ત જેઓ જૈન સઘના નાયકપદે ગણાય છે, મનામાં વધી રહેલી શારીરિક બિનત દુરસ્તી જૈન સઘન પેાતાને માટે પણ હાનિકારક લાગવાથી એ બાબત આપણા ધ્યાનમહાર ન જાય કે એના તરફ દુર્લક્ષ ન થાય એટલા માટે જ ના વિચાર કરવા ઇષ્ટ લાગે છે, કારણ કે, ઘણા જ એાછા અખ્વાદને બાદ કરતાં; મેટા ભાગના માણસમાં એવું બને છે કે તન ઢીલુ' છનતાં મન પણ ઢીલુ બને છે; અને સરવાળે મનની મક્કમતા, હૃદયની દૃઢતા કે ઇચ્છાશક્તિની પ્રખળતામાં ઓટ આવવા માંડે છે, એટલુ જ નહીં એમાં વિકૃતિને પણ પ્રવેશ થવા
લાગે છે, અને આમ બને છે ત્યારે એની માઠી અસર વ્યાપક
સધ્ધના
મન્યા વગર ભાગ્યે જ રહે છે. એટલે નટે સાધુ-સાધ્વી-સમુ· દાયના સ્વાસ્થ્યને સવાલ એ આડકતરી રીતે સમસ્ત સ્વાસ્થ્યના સવાલ બની જાય છે. અને તેથી જ એ સબધી કેટલીક વિચારણા કરવી સ્થાને લાગે છે.
અત્યારે આપણે સાધુ-મુનિરાજોના ઉપાશ્રયામાં જઈ જ્યાં સાન્નીજીએ રહેતાં હેાય એ સ્થાનામાં જઈ એ અને શારી
એ કે
ပြင်
બિરસ'. ૨૫૧૬ : વિ.સ.
જૈન સાપ્તાહિક લવાજમ દર :
આજીવન સભ્ય : 31.400/વાર્ષિક લવાજમ : રૂા. ૧૦/જાહેરાત દર : એક પેજ રૂા. ૭૦૦ સમાચર પેજના રૂા. ૧૦/
૨૦૪૬ એસા સુદ ૯ તા. ૨૮ સપ્ટેમ્બર ૧૯૯૦ ચુનાર મુદ્રણ સ્થાન : શ્રી જૈન ખ્રિી દાણાપી પાછળ, ભાવનગર-૩૬૰૧
રિક તંદુરસ્તીની દૃષ્ટિએ ત્યાંની પરિસ્થિતિને સમજવાના પ્રયત્ન કરીએ તેા આપણને જણા વગર નહી” રહે કે ત્યાંની સ્થિતિ ચિંતા ઉપજાવે એવી છે, તેમાંય માપણે જો એમના પ્રત્યે સહૃદતાપૂર્ણ વ્યવહાર દાખવીએ કે એમની સાથે આત્મીયતાની લાગણીથી વાત કરીએ તે આ ચિંતાજનક સ્થિતિનુ ચિત્ર વધુ સ્પષ્ટપણે આપણને જોવા મળે, એમાં શક નથી
કોઈ સહૃદય અને નિષ્ણુાત વૈદ્ય કે દાક્તર કેઇ બિમાર મુનિરાજ કે કોઇ માંદાં સાધ્વીજીને તપાસવા માટે ઉપાશ્રયમાં જાય ત્યારે કેટલાંક અન્ય સાધુ-સાધ્વીઓને પણ એમ થઈ આવવાનું કે આ વૈદ્ય કે દાક્તર અમને પણ તપાસે તે સારુ ! દરેકને પેાતાના સ્વાસ્થ્યની સામે જાણે કઈક ને કઈક ફરિયાદ કરવાની હાય જ ! ગૃહસ્થ જીવનમાં પણ પેાતાના સ્વાસ્થ્યની સામેની આ રિયાદ ઇચ્છવા જેવી નથી, તે પછી સાપુ જીવનમાં તે એને સ્થાન જ હૅાવુ' ન જોઇએ. આમ છતાં આજે આવી ફરિયાદ થયા જ કરે છે, અને એમાં ઉત્તરાત્તર વધારે થતા હાય. એમ લાગે છે, અમને લાગે છે કે આ દુ:ખદ અને ચિંતાજનક સ્થિતિ તરફ શ્રમસમુદાયના આગેવાનેએ સત્ઝર ધ્યાન આપીને એનુ તત્કાળ નિવારણ કરવાની જરૂર છે.
અલબત્ત, સાધુ-સાધ્વી-સમુદાયનાં શરીર હટ્ટાંકટ્ટાં કે તાજા - માજા' હાવા જોઈએ, એવી અપેક્ષા રાખવી અસ્થાને છે; એવુ હાય એ ઇચ્છવા જેવુ' પણ નથી; તેમજ શ્રમણવર્ગ એ રીતે શરિરની આળપ’પાળમાં પડે એ પણ ખરાબર નથી. ા, દુખળ કે વ્રત-નિયમ-તપ- સંયમ-પરિષદ્ધની અગ્નિ પરીક્ષામાં શાષાયેલુ' શીર એ તે સાધુ જીવનની શૈાભા છે; એમાં સાધક વ્યક્તિના જીવનની ચરતા તા પણુ છે. પણ તપ તપતાં, સંયમી સાધના કરતાં કે વ્રતેનુ પાલન કરતાં શરીર ગમે તેટલાં કષ્ટ સહન કરે અને ગમે તેટલુ કૃશ બને, તે પણ એ । કૃશતા કે દુલ્હા એટથી