SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૮ - તા. ૩૧-૮-૧૯૯૦ અખિલ ભારતીય હિંસા નિવારણ સંઘ પદમાવે તીબેન મોહનલાલ કસ્તુરચંદ ઝવેરી હિંસા નિવારણ ભવન, ૩૨, મનિષ સેસાયટી, મીરાબીકા રોડ, ના સુપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩, ફેન : ૪૭૧૪૦૮. સંચાલીત શ્રી કલિક ગૌ-શાળા પાંજરાપોળ, મફલીપુર (બાવલા-ખેડા હાઈવે), ધોળકા-૩૮૭૮૧૦. : ન પ્ર નિ વે દ ન : હમે બચાવે હે નર-નાર આથી સંસ્થા દ્વારા સંચાલિત શ્રી તેજપાળ-વસ્તુપાળ ચેરીટી “ટ્રસ્ટ” (કલિકુંડ તીથf) અજીત ગૌ-શાળા પાંજરાપોળમી ૧૫-૩-૦થી પશુઓની સંખ્યામાં અણધાર્યાં વધારે થયે કે આપણે ફરજીયાત કરવો પડયે. તા.૫-૩-૯૯૦ના દિવસે બિન અધિકૃત કતલ માટે લઈ જવાતા બે ખટારાઓ આપણે જપ્ત કરાવ્યા.... માં કુલે ૧૪ પશુઓ હતા. ૪ નાના સશકત બળદ (આશરે ઉંમર ૬ થી ૭) અને ૧૦ ગાય હતી. ગુજરાતમાં ગાયો આટલી મોટી સંખ્યા માં અટકાયત પ્રથમ વાર જ થયેલ છે. આ ગાયામાંથી ૯ ગાયે ગાભણી (બે જીવાતી ) હતી.. ધનનો અર્થ માલિકોને દાણી જ ગાયો ખપે.. બે જવાતી હોવાથી દૂધનું ઉત્પાદન બંધ થતાં કસાઈખાને ધકેલાઈ જાય... એટલે ૧૪ને બદલે ૨૩ વિ હતા... આ સર્વે પશુઓને આપણું કેન્દ્રમાં લાવ્યા... ખૂબજ કમજોર અને અશકત હાલતમાં હતા પણ સારો પૌષ્ટિમારક અને માવજત મળતાં હવે સશકત થઈ ગયા છે.... તા. ૧૭-૪ ૯૦ના દિવસે ધોળકા પાસેથી પગે ચલાવીને લઈ જતા ૧૧ નાના બળદની અટકાયત કરાવાઈ.... પોલીસ તપાસમાં ગેરકાયદેસર કતલ માટે અમદાવાદ લા જવાતા હતા તેવું વાર થયું એટલે આ જીવાત્માઓને પણ આપણું જ મહેમાન બનાવવા પડ્યા... આજની તારીખમાં ૮૫ પશુઓનું ધણ થયું એ માં કુલ ૧૧ ગાયે બેજવાતી છે... કુદરત આપણી કદી ન કરતુ હોય તેમ ઉનાળાની ગરમીને કારણે ઘાસ, - રજકે, ખેળ આદિના ભાવ લગભગ બમણા થયા...એક દિવસને કુલ ખર્ચ રૂ. ૧૦૦૦/- જેટ છે જુલાઈ પછી ઘાસના ભાવમાં રાહત થશે અને ચાલુ માસનો પ્રારંભ થતાં દાન સુલભ બનશે. પણ આપણી ધારણું ખાટી પુરવાર થઈ...દુષ્કાળના એધાણ વરતાય છે રૂા.૧૦૦૦-નું દાન આપનાર ૯૦-૧૦૦ જીવદયા પ્રેમીઓને સહકાર મળી જાય તે ભયે... ભ... પાર પડી જઈ એ. શર આવેલાને તે ગમે તે ભેગે સાચવવા જ પડશે ને ! ! ! શારો કહે કે દાન વગરની દોલત એ જીવ વગરના કલેવર જેવી છે. - આ શાં ઉપયોગી ભૂખ્યા તરસ્યાં, મુગા નિર્દોષ પશુઓ માટે અમે ધરીએ છીએ. અભયદાનના અંતરના આશિર્વાદ પ્રાપ્ત કરો આપના દાનના લાભ તે વાંચે.. ૧. તીર્થ ધન વાપર્યું... વાગ્યું... ઓછામાં ઓછું ૧૦ ઘણું ફળ. ૨. પ્રાપ્ત થતા દુધનો ઉપયોગ પ્રભુ-પૂજા [પ્રક્ષાલ]માં સમકત દાન ચતુર્વિધ સંઘ ભકિતમાં [પૂ૦ સાધવીજીઓને સુપાત્ર દાન ને શ્રાવકાશ્રાવિકેને વાત્સલ્ય દાન '. બે અચળનું દુધ પિતાના-પ્યારા બચા માટે અને તે ફકત બે જ આંચળનું દુધ આપણે પ્રાપ્ત કરીએ છીએ તે વિસ્તારના ગરીબ, અનાથ રોગીઓને [ ખાસ કરીને ટી બી અને આંખના રેગીઓને] નિ:શુલ્ક દુધનું વિતરણ એટલે અનુકંપા દાન. ૫ સશક-ભાર વહન કરવાને યોગ્ય થતાં પશુઓને બહુજ નજીવી કિંમતે પૂણ ખાતરી બાદ નિરાધાર, અસહાય ખેડૂતોને ખેતી માટે અનુદાન.. આજ સુધી ૪ કુટુંબને ઉદ્ધાર થયેલ છે. જી કસાઈઓના હાથમાંથી મુકત કરાવ્યા-એટલે અભયદાન. ૭. પ્રસંગોપાત વધેલા દુધમાંથી ઘીનું ઉત્પાદન કરી દેરાસરમાં પૂજા, હેમ-હવન બને અનેક રોગીઓ માટે અર્પણ સુજ્ઞ થકે.. પ્રાણુઓ આ અભયદાન એ કરૂણાના સાગર, તમો આ ટીપું દાન.
SR No.537887
Book TitleJain 1990 Book 87
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1990
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy