SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Regd No. G BV 20 JAIN OFFICE : P. Box No. 175 BHAVNAGAR-364001 (Gujarat) Tele. O. : C/o. 29919 R. 28857 તંત્રી : ગુલાચંદ દેવચંદશેઠ તંત્ર!-મુદ્રક-પ્રકાશ : મહેન્દ્ર ગુલામચંદ શેઠ જૈન આફ્રીસ, પામે નં. ૧૭૫, દાણાપીઠ, ભાવનગર, ‘જૈન’ વર્ષ ૮ ૬ અંક : ર { * વીર સૌં. ૨૫૧૫ તા. ૧૩ િ મુદ્રણ સ્થાન દાણાપીઠ પ.છળ, સમાચાર પેજના જાહેરાત એક પેજના : ૩૫ ૭૦/વાર્ષિક લવાજમ રૂા. ૫૦/ - આજીવન સભ્ય ફી : રૂા. ૫૦૧/ : રૂ. ૫૦૦/ ૦૧ આકાર આપતી બનાવવા ચાહે તેા એ ગુરૂ કેવા હેાઈ શકે એનુ એક જવલંત ઉદ્યાહરણ તે આચાર્ય હેમચંદ્ર. આ ષ્ટિએ વિચારીએ તા માનવી પોતાના પુરૂષાર્થ અને શુભ કામનાથી વી કેવી કલ્યાણકારક સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે છે તેનુ' સૂચન કનાર એક ગુરુશિખર તરીકે આચાર્ય હેમચદ્રનુ જીવન જોવા મળે છે. માનવસિદ્ધિનું એક ઉચ્ચ શિખર : કલિકાલસવજ્ઞશ્રી હે ચંદ્રાચાર્યની નવમી જન્મશતાબ્દી પ્રસંગે–વિશેષાંક -સાલકીયુગ એ ગુજરાતના ઇતિહાસના યુવ” યુગ લેખાય છે, એ યુગમાં ગુપ્ત પ્રજાના અનેક રીતે વિકાસ થયા હતા. તેમાંય મહારાજા સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળના, સમયમાં તે એ જાગે ચરમ સીમાએ પહોંચ્યા હતા. એ યુગમાં ગુર્જર પ્રજામાં ઉદાર ધાર્મિકતા, ઉચ્ચ સ’સ્કારિતા અને ઉન્નત દેશપ્રીતિના ગુગ્ગા સારા પ્રમાણમાં ખીલી ઉઠયા હુ ૫. વિદ્યાના વિકાસ પણ આ યુગમાં અનેક રીતે થયા હતા અને અનેક પતિરત્નાએ સરસ્વતીની ચિરકાલીન સેવા કરીને પેાતાના નામ અમર બનાવ્યા હતા. પરધર્માં સિહ ણુતા અથવા તા સ ધર્મસમભાવ જેવા વ્યક્તિ અને સમાજના િકાસ માટેના અનિવાર્ય ગુણુ પણ એ યુગમાં સારી રીતે ખીલી ઉઠ્યા હતા. | આ રીતે ગુરભૂમિને અનેક સુસ'સ્કારોથી સંસ્કારિત બનાવવા જે જે મહાન પુરૂષોએ પુરૂષાર્થ કર્યાં હતા તેમાં કલિકાલસર્વાંગ આ ચા હેમચ'દ્રનુ નામ સર્વોચ્ચ સ્થાને હતુ. એમ વિના અતિશયાકિએ કહી શકાય એમ છે. આમ જોઈએ તે શ્રી હેમચંદ્રસૂરિ એક ધર્માંના ધર્મગુરૂ હતા, પણ પોતાની સતામુખી વિદ્યા—ઉપાસના, (વેદ્રના, ઉદારતા, લાકકલ્યાણની અદમ્ય કામના અને સધીના સમાદર કરવાની સમષ્ટિ વગેરે વિશિષ્ટ ગુગાને લીધે તેઓએ રાષગુરુ કે રાષ્ટ્રગુરુ તરીકેનુ ગૌરવ ભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું હતું શ્રી હેમચદ્રાચાર્યની અનેક શક્તિઓમાંથી એમની વિદ્વત્તા અને ગ્રંથસનની પ્રતિભા સર્વશ્રેષ્ઠ સ્થાને બિરાજે કે, એમાં શક નથી. વ્યાકરણ, કાવ્ય, કાશ, અલંકાર, છંદ, ચિર, કથા, પુરાણ, ધર્મશાસ્ત્ર, દર્શન વગેરે અનેક વિષયામાં એમની સનશક્તિની અભિવ્યક્તિ થયેલી છે. સસ્કૃત અને પ્રાકૃત ભાષા તે જાણે એમને હસ્તકમલવત્ હતી જ. પણ ગુજરાતની લકભાષાને વ્યવસ્થિત આકાર આપવામાં પણ એમણે પહેલ કરી હતી એમ કહ્યા વિના ચાલે એમ નથી. એમની કવિતા તા જાણે રસભર કોઇ પણ ધ ગુરૂ પોતાની પ્રવૃત્તિને સમસ્ત પ્રજાના કલ્યાણને મહારાજા સિદ્ધરાજ સિંહ અને કુમારપાલ બંને ગુજરાતના સમર્થ રાજવીએ; પશુ વિધિની વિચિત્રતા એવી કે એ બે વચ્ચે સુમેળના સર્વથા અભાવ, એટલુ જ નહિ એકબીજા એકબીજાને માટે કેવળ વિરોધની જ લાગણી અનુભવે આવી વિદ્યા અને વિષમ પરિસ્થિતિ હાવા છતાં એ બનેના અંતરમાં ગુરુ તરીકેનુ આદરભર્યું સ્થાન પ્રાપ્ત કરનાર વ્યક્તિમાં કેટલું હીર કેટલી દીઘદિષ્ટ અને કેટલા સભ્યન્નતાના ગુણુ હશે તે સહેજ સમજી શકાય એમ છે. આવી સિદ્ધિ કંઇ અકસ્માતે કે એકાએક સાંપડતી નથી, પણ એ માટે એક જાનની ઉગ્ર આંતરિક તપસ્યા અને સાધના કરવી પડે છે. શ્રી હેમચંદ્રાચાર્યની એક વિરલ સાધનાના અળે એ કાળે ગુર્જરભૂમિને જે સ‘સ્કારલાભ થયા હતા તેના સારા અંશે અત્યારે પણ કેટલાક પ્રમાણમાં ગુજરાતની પ્રજાને જોવા મળે છે.
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy