SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૪]. તા. ૧૦-૧૧-૧૯૮૯ શ્રી મુક્તિ કમલ–કેસર ચંદ્રસૂરીશ્વરજી જૈન વિદ્યાપીઠ ટ્રસ્ટ, મુક્તિધામ ગાંધીનગર, હાઈવે રોડ, મુ. થલતેજ, પો. અમદાવાદ-૩૮૦૦૫૪ ફેન નં. ૪૯૧૯૮૩ મહાન પ્રયના ઉદયે મળેલી લક્ષ્મીને સન્માર્ગે વાપરવાને અમૂલ્ય અવસર સહી જણાવતા આનંદ થાય છે કે મુક્તિ-ધામ સંસ્થાના પ્રણેતા સૌરાષ્ટ્ર કેશરી શાસનપ્રભાવક પૂજ્યપાદ આચાયો ભગવંત શ્રી પ્રભુવનરત્નસૂરીશ્વરજી મહારાજની શુભ પ્રેરણાથી અને શુભાશિષથી અમદાવાદ શહેરથી ૬ કિ. મી. સરખેજ ગાંધીનગર હાઇવે રેડ પર થલતેજ ચાર રસ્તા પાસે “મુક્તિધામ” સંસ્થા સાકાર પામેલ છે. પૂજ્યશ્રીના શિષ્યરત સરળ સ્વભાવી મધુ વક્તા પ. પૂ. પંન્યાસ પ્રવરશ્રી યશોવિજયજી મસા.ની નિશ્રામાં સંસ્થાના દરેક કાર્યો ચાલી રહ્યા છે પૂજ પાદ આચાર્ય ભગવંતની પાવન નિશ્રામાં સં. ૨૦૪૨ની સાલમાં વૈશાખ સુદ ત્રીજ (અક્ષય તૃતીયા)ના શુભ દિને પ્રથમ તીર્થપતિ દેવાધિદેવ શ્રી આદિનાથ પ્રભુ એવં પ્રગટપ્રભાવિ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ તથા જિનશાસન રક્ષકા શ્રી ચકકેશ્વરી માતા એવં ભવતી શ્રી પદ્માવતી માતા આદિની અંજનશલાકા પ્રતિષ્ઠાદિ પ્રસંગે અપૂર્વ શાસન પ્રભાવના સહ વિલાસથી જવાયેલ. પૂ શ્રીના અંતરમાં વર્ષોથી ભાવના હતી કે જિનશાસનને પામેલા બાળકમાં વ્યવહારિક જ્ઞાન સાથે સમ્યગૂજ્ઞાનનું સિંચન પણ થવું જોઇએ. “સંસ્કાર વિનાનું જીવન તે પાયા વગરનું મકાન” આજને વૈજ્ઞાનિક, વિલાસી, વર્તમાન યુગમાં બાળકનું ભૌતિક સુખ દિનપ્રતિદિન વધતું જાય છે. પરંતુ સાચુ તથા આધ્યાત્મિક સુખ હણાતું જાય છે. બાળકેમાં આર્ય સંસ્કૃતિનું વિસર્જન થતું જાય છે અને પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુકરણ થતું જાય છે. તેથી બાળકને ધાર્મિક સંસ્કાર સાથે નૈતિક જીવન જીવવાની તા કીમ મળી રહે તે માટે પૂજ્યશ્રીની પ્રેરણાથી મુક્તિ-ધામ સંસ્થામાં ભવ્ય જિન મંદિર, ગુરૂ મંદિર, કર્મશાળા, ભેજનશાળ ઉપાશ્રય, આદિ સ્થાને નિર્માણ થયા છે. તદ્દઉપરાંત પૂજ્યશ્રીની ભાવના મુજબ જૈન વિદ્યાપીઠ પણ નિર્માણ થઈ રહી છે, સં૨૦૪૭ના ચૈત્ર સુદ ૧૪ના દિવસે પૂજ્યશ્રીને દેહવિલય પામતાં આ સંસ્થા સ્થાપનાનું કાર્ય તેમના શિષ્યરત્ન પ. પૂ. પંનાસ પ્રવર શ્રી યશોવિજયજી મ.સા.ની નિશ્રામાં ટ્રસ્ટીગણ સંભાળી રહ્યા છે. વિ પીઠનો મુખ્ય ધ્યેય-મધ્યમ વર્ગના જૈન બાળકોનું ભાવિ મજબૂત બને તે માટે વિદ્યાપીઠમાં બાળકને (Free | of Chrel) વિના મૂલ્ય ભણાવવાને ઉદેશ છે. તેથી આ કાર્ય માટે એક ટીકીટ ડ્રો યેજના રાખેલ છે. તેની વિગત નીચે મુજબ છે. આ ડ્રો યોજનામાં આપશ્રી યથાશક્તિ લાભ લઈ વિદ્યાપીઠના કાર્યમાં સહભાગી બનશે. ભવ્ય ડે પેજના” જ પક્ષે લકી નંબર આવે તેનું નામ “વિઘાથી ગૃહના મકાન ઉપર લખાશે.” બીજો લકી નંબર આવે તેનું નામ “આરામગૃહના હલ ઉપર લખાશે.’ 5 ત્રીજે ફકી નબર આવે તેનું નામ “આરામગૃહના હોલની અંદર લખાશે.” * એક ટીિટ ખરીદનારનું નામ “આરસની તકતીમાં લખાશે.” ક લકી તેમાં જે ભાગ્યશાળીને નંબર લાગશે તેમને પત્રથી જાણ કરવામાં આવશે. ક ડ્રો નું આયોજન ૫ . પં. શ્રી યશોવિજયજી મ.સા.ની પાવન નિશ્રામાં કરવામાં આવશે. ૫.૦ ૫. પ્ર. શ્રી યશોવિજયજી મ.સા.ની નિશ્રામાં પચાસ વર્ષ પ્રાચીન રાયણવૃક્ષ નીચે પ્રથમ તીર્થપતિ દેવાધિદેવ દિશ્વર દાદાના ૪૧ ઇંચના પગલકા તથા પૂજ્યશ્રીના દાદાગુરૂ ૫. પૂ. આચાર્ય દેવશ્રી વિજયચંદ્રસૂરીશ્વરજી મ.સા૦ તથા પં. 9 ગુરૂદેવશ્રી વિજયભુવનરત્નસૂરીશ્વરજી મ.સા ના પગલા જેમાં પ્રતિષ્ઠિત કરવામાં આવશે. કમલ મંદિર ખ્યાતિભવ્ય બની રહેલી આ ઉત્તમ તથા મંગલ કાર્યના આદેશ આપવાના બાકી છે માટે જે ભાગ્યશાળીઓને આદેશ લેવાની ભાવના હોય તેઓ ૫. પૂ. પં. પ્ર. શ્રી યશોવિજયજી મ... સાવને મળવા વિનંતી છે. લી. મુક્તિ-કમલ-કેશર ચંદ્રસૂરીશ્વરજી જૈન વિદ્યાપીઠ, ટ્રસ્ટના ટ્રસ્ટીગણના જ જિનેન્દ્ર ૧. જયંતીલાલ એમ. બગયા ૨. નવીનચંદ્ર બી, દીરા ૩. ટોકરશી દામજી શાહ ભગતી ટેક્ષટાઈલ, પાંચ કુવા, ૭, રાજેન્દ્ર વિલાસ, દોલતનગર, રેડ નં.૭ ૩, દલાલ કેટેજ બીડીંગ સેવારામ અમદાવાદ-૩૮૦૦૦૧ બેરીવલી (પૂર્વ), મુંબઈ-૬૬. લાલાવાની રેડ, મુલુન્ડ (પશ્ચિમ) મુંબઈ-૮૦ 2.કર : ૪૪૮૨૦૬ ટે. ઘર : ૬૦૫૯૩૨૫ દુકાન-૩૪૬૦૯૩ ટે. ઘર : પ૬૧૭૮૮૪ તા. ક.:-મજ્ય પંન્યાસશ્રી યશોવિજયજી મસાનું ચાતુર્માસ પ્રાર્થનાસમાજ શ્રી ચંદ્રપ્રભસ્વામી જૈન દેરાસર-મુંબઈમાં છે.
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy