SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ ] [જૈન માત્ર ૩૦ દિવસમાં આ વૈયાવચ્ચ ખાામાં રૂા. ૫૧૦૦૦/ની માતબર રકમ ભેટ મળી છે. તેમ જ જા મનગરના જૈન સ`ઘેા એ પશુ આ ચેાજનાને પ્રશસનીય રીતે આવકર આપેલ છે, અગાસી તીર્થે પ! પદ્માવતી પૂજનની ઉજવણી જામનગર-દેવબાગ લક્ષ્મી આશ્રમ ઉપાશ્રય સંસ્થા આગમાદ્ધારક આચાર્ય દેવશ્રી આન‘દસાગરસૂરીશ્વરજી મ સાતના અંતેવાસી શિષ્યરત્ન મુનિરાજશ્રી ગુણસાગરજી મસાના જૈવવાગની સ’સ્થાઓ તથા જામનગરના જૈન સંઘ ઉપર અસીમ ઉપપર રહેલા છે. તેઓશ્રીના આત્મકલ્યાણથે તથા તેમની કાયમી યાદગીરીરૂપે ખાલિદેક્ષીત સેલાવી મુનિરાજશ્રી અરૂણેાદયસાગરજી મસાની શુભ પ્રેરણાથી દેવબાગ જૈન લક્ષ્મી આશ્રમ ઉપાશ્રયસંસ્થા જામનગર દ્વારા સારાયે સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત વિ. અ. ૨૦૧૫ના અ, સુ. ૨ તા. ૫-૭-૮૯ના રોજથી સમસ્ત સધના સાધુ-સાધ્વી સમુદાયા માટે ‘શ્રી ગુણુસાગરજી મસા॰ સાધુ સામી વૈયાવચ્ચ ખાતુ શરૂ થયેલ છે. રૂા. ૧૦૦૦/- કે તેથી | પૂ॰ આચાર્ય શ્રી વિજયદક્ષસૂરીશ્વરજી -સા॰ આદિ મુનિ ભગવંતોની શુભ નિશ્રામાં પરમતાર#દેવાધિદેવ પરમાત્માશ્રી પાર્શ્વનાથ ભગવાન તથા શાસનદેવી મહાશક્તિ સ્વરૂપ રાજરાજે શ્વરી માતા પદ્માવતીદેવીની આરાધના-ભકિત સ્વરૂપ શ્રી પાર્શ્વ પદ્માવતી મહાપૂજન ગત તા. ૧૩-૮-૮૯ના રોજ હર્ષોંલ્લાસ પૂર્વક ઉજવાયેલ. ક્રિયાક તરીકે શ્રી લàિતભાઇ એસ. શાહુ | વધારે રકમ અકબ`ધ રાખી માત્ર તેનું વ્યાજ દર વર્ષે વાપર અને મઢળી તથા શ્રી બળંવતભાઈ ઠાકુર અન્ડ પાર્ટીએ ભક્તિવામ આવશે. રસની રમઝટ ખેલાવેલ. *******************(aa 0344 61 ધર્મ(NEET & તા. ૮-૯-૧૯૮૯ પધારે ! શ્રી શત્રુંજય ગિરિરાજાય નમઃ જરૂર પધારો !! જંબુદ્રીપ નિર્માણ યોજનાની વણથંભી આગેકુચ વિજ્ઞાન અને અધ્યાત્મના સુમેળ સાધી જૈનત્ત્વ અને હિન્દુત્ત્વનું સંરક્ષણ કરતી આ વિશાળ યાજનામાં ચાલી રહેલાં કાર્યોંની રૂપરેખા :— પૂજ્યપાદ પંન્યાસજી ગુરુદેવશ્રીના શિષ્યરત્ન પૂ॰ ૫’૦ શ્રી ‘અશેાકસાગરજી મ૦ સા૦ ના માર્ગ દર્શન નીચે ચાલી રહેલ ઝડપી કાર્યાં........ (૧) જબુદ્વીપ જૈન દેરાસરના તમામ કાર્યાંને ઝડપી પૂર્ણ કરવા માટે અપાઈ ગયેલા આ રા. (ર) એ સૂર્યના પરિભ્રમણુ દ્વારા ભારત-અમેરિકા આદિ દેશેામાં થતાં સૂર્યોદયની વધઘટનું પ્રેકટીકલ યંત્ર હમક્ષુાં જ તૈયાર થઈ ગયુ' છે જેમાં ૧૮૪ માંડલા વિગેરેનું પ્રત્યક્ષ દર્શન થાય છે. (૩) અધ્યાત્મ યાગી પૂ. ગુરુદેવશ્રી અભયસાગરજી મસાના શ્રી નવકાર મહામંત્રના પટા વ, નેકીંગ કરી સુરક્ષિત કરવા શ્રી નવકાર મન્દિરનું આયેાજન.... જેનુ' ખાતમુહૂર્યંત શ્રાવણ મદ ૩ના મંગલ દિવસે થયેલ છે, (૪) વિશાળ અને ભવ્ય આરાધના ભવન નિર્માણ કરવા માટે વિચારણા ચાલી રહેલ છે. (૫) પ્રકાશિત થયેલ પુસ્તકાનુ ઝડપી વેચાણ નવા પુસ્તકનુ પ્રકાશન અને પુન: પ્રકાશનનું કાર્ય હાથ ધરાયેલ છે. (૬) જ ખ઼ુદ્વીપની વિશાળ જમીનને કમ્પાઉન્ડ વેાલ કરવાનું કાર્યં ચાલે છે. (૭) આ ક કુપનેાના વિમેાચન સાથે ગામેગામ તેના વેચાણુનુ આયેાજન.... આ સુંદર આયેાજન ઝડપથી મૂર્તિમંત બને તે માટે ઘનિષ્ઠ પ્રયાસા થઈ રહ્યાં છે. પૂજ્યપાદ પન્યાસજી ગુરુદેવશ્રીની પ્રેરણાથી આર’ભાયેલા કાર્યો પૂર્ણ થાય તે માટે સવે સધા વ્યક્તિઓને સાથ સહકાર આપી લાભ લેવા નમ્ર વિન'તી, લિ. શ્રી વર્ધમાન જૈન પેઢી-પાલીતાણા પુછપરછ અને પરિચય માટે પન્યાસથી અરાકસાગરજી મ સા, જબુદ્વીપ જૈન પેઢી, પાલીતાણા-૩૬૪૨૭૦ 郑玲玲 ***********......10000 સંસારના ક્ષણિક સુખ માટે અણુમેાલ નર-ભવ હારી જવ! કાડી માટે કાહીનુર સમાન છે.
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy