SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન) પૂ॰ આ॰ શ્રી વિજયચંદ્રોદયસૂરિજી મ૦ સા॰ ની શુભનિશ્રામાં ઉજવાયેલ વિવિધ સુકૃત્યોની ઉજવણી પૂ. આચાય શ્રી વિજય. ચદ્રોદયસ રિજી મ॰ સા૦ તથા પૂર્વ આચાર્ય શ્રી વિજયજયચ`દ્રસૂ રિજી મ૦ સા૦ આદિ ઠાણા-૧૫ના સુવિશાળ પારવાર ટાણા અને વાઘાના દીક્ષા પ્રદાન મહે।ત્સવની ઉજવણી બાદ શત્રુંજયની યાત્રા કરી ચૈત્ર સુદ ૧૩ના અમદાવાદ શ્રી વીરપ્રભુના જન્મ કલ્યાણકની ઉજવણી તથા કલિકાલસર્વજ્ઞ આ તા. ૧૪-૭-૧૯૮ શ્રી હેમચ`દ્રાચાર્ય'ની નવમી જન્મ શતાબ્દી વર્ષને અનુલક્ષી “ હૅમ સ્મૃતિ ગ્રંથની ગુજરાત રાજ્યના ગવર્નરશ્રીના વરદ્દહસ્તે વિમાચન વિધિ કરાવ્યા બાદ વૈ. સુદ-૬ના ગઢ (બ.કાંઠા) મુકામે અંજનશલાકા : તિષ્ઠા કરાવી, મેત્રાણા તીર્થના છ’રીપાલિત સબ, વડગામ નૂતન ધ્વજ દંડની પ્રતિષ્ઠા કરાવી પાલનપુર, નવા-જુના ડીસા જવાનુ થતાં મુનિશ્રી અનતચંદ્રવિથજીની દીક્ષા આદ પેાતાની જન્મભૂમિમાં પ્રથમવાર પ્રવેશ થવાથી તેમના સંસારી દાદીમા તથા કુટુંબીઓએ શ્રી શાંતિસ્નાત્ર, નવકારશી, રથયાત્રા પ્રવચના, સંઘપૂજનાદિના શાસનપ્રભાવનાના અમૂલ્ય લાભ લીધેલ. ત્યારબાદ ભીલડીયાજી તીર્થની યાત્રા કરી, ચારૂપ, ચાણુસ્મા, પાટણ, કાઇ અને શ'ખેશ્વર આદિ તીર્થોના દર્શનાદિના લાભ લઇ વરસાદના કારણે વીરમગામ થઇ જેઠ સુદ-૧૩ના અમદાવાદ સ્થિત ગીરધરનગર, શાહીબાગ જૈન દેરાસરે ચાતુર્માસના મંગલ પ્રવેશ કર્યો છે. કાલ્હેર (થાણા)માં શિખરબંધી જૈન મ ંદીર અને ઉપાશ્રયનું ભૃ મપૂજન તથા ખનવિધી પૂ॰ આચ. શ્રી વિજયકીચિદ્રસૂરીશ્વરજી મ૦ સા૦ ની અસીમ પ્રેરણા અને શુભ નિશ્રામાં અત્રે જૈન મંદિર અને ઉપાશ્રયનું ભૂમિપૂજન થયું હતું. આ પ્રસંગે ડા. ચારૂલત્તાબેન મનુભા જુઠાણી, કાંતિલાલ માહુનલાલ વગેરે મહાનું ાવાએ હાજરી માપી હતી. રૂા. ૧૫ લાખના દાનની જાહેરાત થઇ હતી. અને અત્રેની ામ પંચાયતને એમ્બ્યુલન્સ ભેટ આપવામાં આવી હતી. 14000000887 $08800M$44444444009 [૪૩ સેાલાપુરમાં આત્મશ્રેયાર્થ સિદ્ધચક્ર મહાપૂજન સાલાપુર નિવાસી ધર્મનિષ્ઠશ્રી ભવરલાલજી વૈક ગત તા. ૧૭-૬-૮૯ના નવકાર મહામ`ત્રનુ' શ્રવણુ કરતાં અરણ્યાદિ ચાર શરણ્ણાને સ્વીકારતા સમાધિમય રીતે સ્વર્ગવાસી થયા છે. તેઓશ્રીના આરાધનામય જીવનની અનુમેાદના તેમજ આત્મ શ્રેયાથે તેમના ધર્મપત્નિ શ્રી કમલાબાઇની સપ્રેરણાથી શ્રી સિદ્ધચક્ર મહાપૂજન તથા’સકલ શ્રીસ’ધનુ સ્વામીવાત્સલા રખાયેલ. અત્રે સંયમનિષ્ઠ મુનિરાજશ્રી કમલરત્નવિજયજી મíઆદિ ઠાણા ૬ તેમજ સાધ્વીશ્રી સૂર્ય પ્રજ્ઞાશ્રીજી આદિ ઠાણુ ૬ ચાતુમાંસ અથે પધાર્યાં છે. જૈસલમેર પચતીર્થીની યાત્રાર્થે પધારો પશ્ચિમી રાજસ્થાનમાં આવેલ જ સલમેર પંચતીથી પોતાની પ્રાચીનતા, કલાત્મકતા અને ભવ્યતા માટે જગપ્રસિદ્ધ છે. જે સલમેર પચતીથી ના અન્તર્યંત જેસલમેર દુ, અમરસાગર, લૌદ્રવપુર, બ્રહ્મસર અને પાકરણ સ્થિત જિનાલયેામાં બધા મળી ૬૦૦થી વધુ જિનપ્રતિમાજીએ બિરાજમાન છે. જૈસલમેરની વિખ્યાત વિશેષતાઓ : (૧) ભા, કલાત્મક અપ્રાચિન જિનાલયેા. પન્ના અને સ્ફટિકની પ્રતિમા, (૨) ખરતરગચ્છીય શ્રી જિનભદ્રસુરિ જ્ઞાનભંડારમાં સ ંગ્રહિત તાડપત્રીય અને હસ્તલિખિત ગ્રંથા. (૩) દાદાગુરુદેવ શ્રીજિનદત્તસુનિ મહારાજની ૮૩૦ વર્ષ પ્રાચીન ચાદર અને ચાલપટ્ટા, જે તેના અગ્નિસંસ્કાર પછી પણ્ સુરક્ષિત રહયા છે. (૪) અનેક દાદાવાડી ઉપાશ્રય, અધિષ્ઠાયક દેવસ્થાન અને દ્રુઆ શેઠની કલાત્મક હવેલી. (૫) લૌદ્રનપુરના ચમત્કારીક અધિષ્ઠાયકદેવ જેમના દર્શન ભાગ્યશાળીને અવારનવાર પ્રાપ્ત થાય છે. આવાસ પ્રધ યાત્રિકા અને શ્રીસ ધેાને ઉતરવા ઉચિત પ્રબંધ છે. મરુભુમિમાં હોવા છતાં પાણી અને વિજળીનો પુરી વ્યવસ્થા છે, દાનવીરાના સહયાગથી ભાજનશાળા ચાલુ છે. યાતાયાતના સાધન : જે સલમેર આવવા માટે નોંધપુર મુખ્ય કેન્દ્ર છે. તે ભારતના જુદા જુદા મગેગથી યાતાયાતને સાધનાથી જોડાયેલ છે. જોધપુરથી દિવસમાં એકવાર ખસ અને રમે તે સવારે બે વાર ટ્રેઇન જ સલમેર આવે છે. આ ઉપરાંત જયપુર અને ખીકાતૈરથી પણ સીધી ખસેા જ સલમેર આવે છે. જૈસલમેર પચતીર્થી'નાં દુ તથા અમરસાગર સ્થિત જિનમદિરાના છઉદ્ધારનું કામ ચાલુ છે. શ્રી જૈસલમેર લાવપુર પાર્શ્વનાથ જૈન શ્વેતામ્બર ટ્રસ્ટ ગામ : જૈન ટ્રસ્ટ જૈસલમેર ૪૫૦૦૧ (રાજસ્થાન) ૨૪૦૪ દાન ૨૩૩૦ ધાતાના પગ ઉપર ઊભા રહેતા શીખા, જેથી તમે આખા વિશ્વના ભાંર ઉપાડવા સમર્થ થઇ શકશે.
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy