________________
તા. ૧૩-૧-૧૯૮૯
[૨૩ "
પ્રતિનિધિઓની ચૂંટણી વગેરે અંગે ખાસ સૂચનાઓ પ્રતિનિધિ : (ડેલીગેટ) ચુંટતી વખતે કોન્ફરન્સના બ ધોરણના નિયમ તરફ સૌએ જરૂર લક્ષ આપવું ઘટે છે. " ૧. સદય : ૬૮ વર્ષથી વધારે ઉંમરવાળા હવેતાબર મુર્તિપુજક (પુરૂષ યા સ્ત્રી) પ્રતિનિધિ બની શકે છે. ] ૨. પ્રતિનિધિઓના અધિકાર : (ક) સંસ્થાના પેટ્રન તથા આજીવન સભ્ય સંસ્થાના દરેક અધિવેશનમાં પ્રતિનિધિ તર ક રહી શકશે. (ખ) અધિવેશનના છ માસ પહેલા રજિસ્ટર કરેલા સાધારણ સભ્યો પ્રત્યેક ૨૦ સભ્ય દીઠ રૂ. ૧૧ના ધોરણે ધિવેશન માટે પ્રતિનિધિ ચુંટી શકશે. તકે : ', - ,
, , , , (ગ) ઉપરના (ક) તથા (ખ)માં જણાવ્યા મુજબ દરેક પ્રતિનિધિને સભ્યપદનું લવાજમ આપવું પડશે. 1 ૩. પ્રતિનિધિ : સંસ્થાના અધિવેશનમાં નીચેના નિયમાનુસાર પ્રતિનિધિ હાજર” રહીને પિતાને મત આપી શકશે.
(1) નિયમ (૨) અનુસાર સંસ્થાના પ્રથમ શ્રેણીના (પેટ્રન તથા આજીવન) સભ્ય તથા સાધારણ સભ્યો મારફત આ ચુંટાયેલા પ્રતિનિધિ. . . (૨) કોઈ પણ શહેર અથવા ગામના સંઘ, સંસ્થા, મંડળ અઢાર વર્ષથી મોટી ઉમરવાળા કરતા મુર્તિપુજક, - જેનને ચુંટીને મોકલે છે. (૩) સ્વાગત સમિતિના દરેક સભ્ય.. (૪) સંસ્થાના ભુતપુર્વ અધિવેશનના પ્રમુખ અને ચાલુ ઉપપ્રમુખ, મુખ્ય મંત્રીઓ, કોષાધ્યક્ષ
(૫) સંસ્થાની કાર્યવાહી સમિતિ (મેનેજિંગ કમિટિના ચાલુ સભ્યો.' નો વ: (૧) કાર્યવાહી સમૃિતિએ નકી કરેલા ઉપનિયમાનુસાર, માન્ય કરેલ કોઈપણ જાહેર, ધાર્મિક અથવા સખાવતી સંસ્થા, સભા 'યા મંડળ, જેમાં ૨૦ કે તેથી વધારે સભ્યો હોય તથા જન કહેતાબર મુર્તિપુજક સમાજને લાભદાયક હોય તેવા પ્રત્યેક સભ્ય દીઠ ૧ના ધોરણે (પાંચ પ્રતિનિધિથી વધારે નહિ) પ્રતિનિધિ મોકલી શકે છે.
(૨) પ્રતિનિધિ મોકલવા માટે જાહેર સંસ્થાઓ મુખ્ય કાર્યાલયમાં જે વર્ષમાં અધિવેશન હોય તે વર્ષમાં રૂા. ૧૧-૦૦ આપીને અધિવેશન પહેલાં સંસ્થાનું નામ રજિસ્ટર કરાવવાનું રહેશે. ૪. સંઘનું પ્રતિનિધિ પ્રમાણ : દરેક સંધ નીચે મુજબ પ્રતિનિધિઓ ચુંટી શકશે.
કોઈપણ શહેર અથવા ગામનાં સંઘ જયાં જેનોની વસ્તી ૧૦૦ થી ઓછી હોય તે પાંચ પ્રતિનિધિઓ ચૂંટી શકશે અને જ્યાં એનાથી વધારે ઘર હોય ત્યાં સંઘ ૨૦ ઘર દીઠ ૧ પ્રતિનિધિ ચુંટી શકશે. ૫. પ્રતિનિધિ લવાજમ ફી : સ્વાગત સમિતિ સિવાયના પ્રતિનિધિઓના રૂ. ૧૫-૦૦ રાખવામાં આવેલ છે. તેમ જ રૂ. ૫-૦૦ સંસ્થાના નિર્વાહ કંડમાં જમાં કરવામાં આવશે. ૬. પ્રેક્ષક : સ્વાગત સમિતિને યોગ્ય લાગે તે નિયમાનુસાર અધિવેશનમાં કોઈપણ વ્યક્તિને પ્રેક્ષકના રૂપમાં હાજર રાખી શકશે. પરંતુ પ્રેક્ષકને તે દેવાને અધિકાર નથી. પ્રેક્ષકને નકકી કરેલ લવાજમ ભરવું પડશે.
, વિશેષ સૂચના ( પ્રતિનિધિ મહોદય જે ગાડીમાં રવાના થાય તેની ખબર તાર અથવા પત્ર દ્વારા શ્રી જૈન કતાબર કોન્ફરન્સ, કવાગત સમિતિ
દિલ્હીને અગાઉથી જાણ કરવી.
બહારગામથી આવનાર ડેલીગેટોએ (પ્રતિનિધિઓ) પિતાને બિસ્તર બેડિંગ) વગેરે પુરતી સંખ્યામાં સાથે લા. (૩) ડેલીગેટના પ્રવેશપત્ર દિલ્હીમાં આવ્યાથી મળી શકશે. (૪) મુસાફરી માટે દિલ્હી જવા-આવવાનું રિઝર્વેશન અગાઉથી કરાવી લેવું જરૂરી છે,