________________
'
તા. ૭-૭ -૧૯૮૯
જિન
'
ના
જી
htt
શ્રી કલિકુંડ પાર્શ્વનાથાય નમ:
" શ્રી આત્મ-વલભ-સમુદ્ર-ઇન્દ્ર સદૃગુરુભ્ય નમઃ લુધિયાણમાં મધ્યમવર્ગના જૈન પરિવાર માટે રહેણુક પેજના વિજય ઈન્દ્રનગરનો શિલાન્યાસ સમારોહ
તા. ૯ જુલાઈ ૧૯૮૯ રવિવાર આ મંગલ કાર્યક્રમમાં સકલ શ્રીસંઘને પધારવા હાર્દિક આમંત્રણ છે
• પરમોપકારી ગુરુ આત્મ-વલભ-સમુદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબની પાટ ઉપર બિરાજતા જેન દિવાકર, ચારિત્રચૂડામણિ, પરમાર ક્ષત્રિયોદ્ધારક, શાસનપ્રભાવક, ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમ વિજ્યઈન્દ્રન્નિસૂરીશ્વરજી મહારાજ સાહેબના જ્યારથી મેં દર્શન કર્યા છે, તેમના પ્રવચન સાંભળ્યા છે, ત્યારથી તેઓશ્રીથી હું ઘણે જ પ્રભાવિત થયો છું.
- પરમ ગુરુદેવ મધ્યમ વર્ગના સાધર્મિક ભાઈઓની દુઃખદ સ્થિતિમાંથી ઘણા જ વ્યથિત છે. તેમની આ હાર્દિક પીડાએ મને પ્રેરણા આપી. આજે એમના ૬૬માં પાવન જન્મ દિવસની શુભ અવસરે ઉત્તર ભારતની જૈિન નગરી લુધિયણમાં ૭૫૦ જૈન પરિવારના રહેઠાંણ માટે “વિજય ઈન્દ્રનગર ” વસાવવા માટે મારા પરફથી હું ત્રણ લાખ રૂપિયાની કિંમતની આઠ એકર જમીન તેમ જ એક કરોડ રૂપિયા આપવાની ઉદ્ઘેષણ કરું છું.
- અભયકુમાર એસવાલ - પૂજ્ય આચાર્ય ભગવંતશ્રીની સાધર્મિક સમુત્કર્ષની ભાવનાને સાકાર કરવા માટે નિર્માણ થનાર આ *વિજય ઈન્દ્રનગરમાં જૈન મંદિર, ઉપાશ્રય, જ્ઞાનમંદિર, અતિથિભુવન, વૃદ્ધાશ્રમ, હોસ્પિટલ અને સ્કૂલનું પણ નિર્માણ કરવામાં આવનાર છે. ત્રણ કરોડના ખર્ચે બનવાવાળું આ પ્રોજેકટ એક વર્ષમાં પુરૂં કરવામાં આવનાર છે. પૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજયઈન્દ્રદિન્નસૂરીશ્વરજી મ. સા.ની પૂણ્ય પ્રભાવક નિશ્રામાં આનું ભૂમિપૂજન તથા શિલાન્યાસ રાખવામાં આવેલ છે. • આ
માંગલિક કાર્યક્રમ , ભૂમિપૂજન તા. ૧-૭-૮૯ જિનમંદિર અને રહેઠાણ શિલાન્યાસ તા. ૯-૭–૮૯ જિનમંદિર અને રહેઠાણનું શિલાન્યાસ સ્થળ :- વિજય ઈન્દ્રનગર નિવેદક :- શ્રી આત્માનંદ જૈન ઓસ્વાલ એ મીલ્સ પાસે,
મહાસભા (ઉત્તર ભારત) ડાબારડ, જી.ટી. રેડ,શેરપુર, શ્રી આત્મ–વલ્લભ-સમુદ્ર-ઇન્દ્ર સેવા ટ્રસ્ટ લુધિયાના (પંજાબ)
સિકંદરલાલ જૈન (મહામંત્રી) -: શુભેરછક : – સવાલ એ મીલ્સ લિ. બિન્દલ એ મીસ લિ.
સવાલ એ ફરેન લિ.