SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન [1-૫. (અનુસÖધાન પાના ૧૯૩નુ ચાલુ) આકર્ષીક હાવુ જોઇએ, જે વાંચવા યુવક – ખાળકા લલચાય. કાઈ મધ્યસ્થ સંસ્થા આ કામ ઉપાડી લે તે થાય. મુર્તિ પુજક સમાજમાં આવું સાહિત્ય ઠીક ઠીક સારા પ્રમાણમાં વા માને પ્રસિદ્ધ થઇ રહ્યું છે, જ્યારે આપણે ત્યાં આછું બહાર પડે છે. અલબત આપણા સમાજમાં બાળકો-યુવાનો માટેની પુસ્તિકાઓ લખાઈ છે, પણ તેને પ્રચાર કયાં છે? તેવી પુસ્તિકા બાળકોને કોણ વહેં'ચે છે? અત્યારે એક પે'ડાની કમત થાય તેટલી લગભગ તે પુસ્તિકાની કિમત હોય છે, છતાં પાડશાળાએામાં આવી પુસ્તિકાઓ વહેચાતી નથી. | ઈચ્છાથી અથવા પેતાના સ્વજનના નિમિત્તે પુસ્તક બહાર પાડે છે. તે સગા-સબ`ધીએ મિત્રામાં વહેચે છે. તે જેમને મળે છે તે બધા જ વાંચવાની રૂચીવાળા હાતા નથી. ભેટ મળે છે એટલે લે છે, ઉપયાગ થાય પણ ખરા. એજ રીતે મફત પુસ્તકા મેાકલવાની જાહેરાતા આવે છે તે વાંચી પોસ્ટકાર્ડ લખી લોકો મંગાવી લે છે. વાંચવાની જીજ્ઞાસાવાળા હાય છે તેમ માની લઈ એ. કેટલાક પુસ્તક પડતર કરતાં ઓછી કિંમતે વેચાય તે લેનારની સખ્યા નીકળે છે. તેવી રીતે બે-પાંચ રૂપીઆની કિંમત સુધીના પુસ્તકો વેચાઈ જાય એટલી પુસ્તક ભુખ જણાય છે. પરંતુ દસ-વીસ -પચ્ચીસ રૂપીના ધાર્મિક પુસ્તકો, અભ્યાસ માટે કે વાંચવા માટે લેનારની સખ્યા ઘણી ઓછી છે. પડતર વીસ-પચ્ચીસની થતા હાય તા દસેક રૂપીઆમાં મળતુ હાય તેા તેવા પુસ્તકની માગ રહે છે, છતાં તેની પણ ખરીદી ઓછી રહે છે એક સાહિત્ય પ્રેમી અને ધાર્મિક સાહિત્ય ક્ષેત્રે જેમણે સારૂ અનુદાન આપેલ છે તેમણે મને જણાવ્યુ કે શ્રી ઝાલાવાડ સ્થા, જૈન પત્રિકા, અમદાવાદમાં, પુસ્તક વિંધે જાહેરાત આપ્યા છતાં રૂા. પ થી ૧૦ ની કિંમતના પુસ્તકા માટે કોઈ માગ આવી નથી | વળી તેમણે જણા' કે અમુક પુસ્તક મફત મેાકલવાની જાહેરાત | કરી હતી, જેની કેંમત રૂા. ૮ થી ૧૦ થાય, તેના માટે પુસ્તક ખલાસ થઈ ગયા હોવા છતાં કાગળો આવ્યા જ કરે છે, આ આપણા પુસ્તક પ્રત્યેના અભીગમ બતાવે છે. પુસ્તક અથવા ચાપડી એટલે કાંઇ નહિ અમ લાગે છે. લેકે પાંચ રૂ ીઆની સ્ટીલની વાટકી હેં'ચશે, પા! પાંચ રૂપીનું પુસ્તક નહિ વહેંચે, કારણ | લ્હાણી લનારને પાકની કિમત સમજાઈ નથી, વ્હાણામાં પુસ્તક મળે તા તેનું મહત્વ લાગતુ નથી. | સમાજના લોકોને મને સુખદ અનુભવ પણ થયા છે ઘણા લોકો પુસ્તક તેા મગાવે, પણ અગાઉથી કિંમત મેાકલે નહિં, મળ્યા પછી માકલીશું એમ વિચારે. તેવા લોકોને હુ પુસ્તક તુરત જ મેાકલી આપું, અગાઉથી રકમ મેાકલી આપે એવા આગ્રહ રાખતા ન હતા, કારણ મારા પુસ્તક પ્રકાશનના આશય ભગવાન મહાવીર દેવની વાણીના પ્રચાર છે, નહિ નફે નહિ નુકશાનના ધેારણે પુસ્તકો પ્રગટ કરી લ્હાણી પ્રભાવના માટે લાકો મંગાવે તે પ્રચાર થાય. તે બધા પુસ્તક મળ્યે તુરત જ પૈસા મેાકલતા રહ્યા છે, કોઈ એકમત ન માકલી હોય તેવું બન્યુ નથી. ફકત પ્રકાશન કરનારે રોકાણ કરવુ' જોઈ એ. કેટલાક લોકો પુસ્તક મગાવતી વખતે રકમ મેાકલી આપે છે, તેમજ કેટલાક અગાઉથી પશુ માકલી આપે છે તે તેમના પુસ્તક જલ્દી મેળ વવાના ઉત્સાહ બતાવે છે. તેથી તા. ૨૬-૫-૧૯૮૯ -- સમાજને કેવા પ્રકારના સાહિત્યની જરૂર ગણાય પર વિચારણા કરીએ. સમાજના જુદી જુદી કક્ષાના લોકોને માટે જુદી જુદી જાતનુ' સાહિત્ય પ્રસિદ્ધ કરવુ જોઈએ. તત્ત્વ તે તેનુ તેજ રહે, પણ શૈલીમાં ફેર પડે છે. સાનુ તેજ રહે, પણુ ઘાટ જુદા બને. અગાઉના ઘાટ અત્યારે કાને પસંદ પડે નહિ તેમજ બાળક, યુવાન પ્રૌઢ વૃદ્ધોને માટે જુદા જુદા પ્રકારનું સાહિત્ય જોઈએ. બાળકો માટે સુદર, કઇક ચિત્રાવાળા આકર્ષીક સાહિત્યની જરૂરી ગણાય. યુવાનાને ધર્મના રસિક બનાવવા હેાય તે તેમને અનુરૂપ સાહિત્ય બહાર પાડવુ જોઇએ. વિદ્વાનાએ આ વિષય ઉપર વિચાર -વિમ કરી કાંઇક ચાક્કસ યેાજના કરવી જોઇએ. આ બાબતમાં મારા અનુભવ રજુ કરૂ તે અસ્થાને નહિ ગણાય. આપણુા સરાજમાં લાકે પુસ્તકાની લ્હાણી પ્રભાવના કરવા તરફ વળ્યા છે. પશુ તે ઓછી કિંમતની રૂા. ૨ થી ૩ સુધીના પુસ્તકો વડે થવા માટે નાગ રહે છ, તેથી ભારે કિમના પુસ્તકા નર્યાદિત પ્રમાણમાં વહેંચે છે. અલબત્ત જેમને સાહિત્ય પ્રચારમાં રસ છે, તે તા ભારે ક'મતના પુસ્તકો પણ મત વહેંચે છે. આ પ્રવૃત્તને વેગ આપવા માટે બને તેટલી ઓછી કિંમતની પુસ્તકાઓ પ્રસિંદ્ધ કરવી જોઈએ, જેથી પહેાળા પ્રચાર થાય. તેની સાથે સ તી ભાષામાં સૌ કોઇને સમજાય તેવુ' સાહિત્ય | આ કા” ઉપાડી લેતા યેાગ્ય સાહિત્ય બહાર પડે. નાણાંની ફરી બહાર પાડવું જોઇએ. ભગવાન મહાવીરના વચનામૃતાની પુસ્તિકા યાત રોકાણ કરવા માટે શરૂમાં પડે, પછીથી વેચાણમાંથી નાણાં એ હજારાની સખ્યામાં છપાવી. શાળા કાલેજોમાં વહે'ચવી | આવતા રહે અને નવા પુસ્તકા છપાતા રહે. આશા રાખએ કે જોઇએ અત્યારે તા પરીસ્થિતિ એવી છે કે આપણા બાળકો પણ | સાહિત્ય ક્ષેત્રે નક્કર યાજના સાકાર બને. જૈન ધર્મના સિદ્ધાંતા પુરતા જાણતા નથી, સાહિત્ય કાંઇક છુટા છવાયા પ્રયત્ના થાય છે,. પશુ એક મધ્યસ્થ સંસ્થા ચમનલાલ મણીલાલ રાહુ (સાભાર ‘જૈન કાશ’) જેએ આપીને ભુલા જાય છે અને લઈને યાદ રાખે છે, તે નિરાલીમાની અને પ્રમાણિક જ હાઈ શકે, -
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy