SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ 289, begd, No By, G, 20 JAIN OFFICE1 P. Box No 15 BHAVNAGAR-364001" (Gujarall Tele, 0; C/o. 29919 53 ‘જૈન’. વર્ષ ૮૬ અંક: ૧૫–૧૬ રવ. તંત્રી ગુલાબચંદ્ર દેવચંદ શેઠ ત’2-મુદ્રક-પ્રકાશક-માલીક : મહેક ગુલાબચંદ શેઠ જૈન ઓફીસ, પે .ખા. ન. ૧૭૫, દાણાપી, ભાવનગર ભગવાન મહાવીર કલ્યાણકની લ, મહાર્થ ૨ કલ્યાણક-જયતિને દિવસે આપણે ભગવાન મહાવીરને યાદ કર એ છીએ; તેમના પૂર્વ ભવે, માના, પિતા, જન્મ, સાધના કાળના પ્રસંગો અને ઉપદેશ વધુ યાદ કરીએ છીએ, તેમના સ્તવને ગાઇએ છીએ, તેમની જય એલાવીએ છીએ, તેમના ગુણાદ કરીએ છીએ, તે વિસે દાન-પુન્ય કરીએ છીએ, ધર્મ – ક્રેયા, જપ-તપ કરીએ છીએ અને આ પ્રમાણે દર વર્ષે કલ્ટ ણુક ઉજવીએ છીએ. આ રીતે ભગવાન મહાવીર કલ્યાણક ઉ ીને કાંઈક મેળવીએ છીએ. { ပြာ મહાવીર ક યાણકની ઉજવણીમાં કાંઈ ફેરફાર કરવાનુ વિચારીએ. ભગવાન મહા પરનું જીવન અને તેમના ગુણા સાગર જેટલા વિશાળ છે, તેમાંથી એકાદ બીંદુ લઇને તે દિવસે ચાખીએ તા....? સ્પષ્ટત થી વિચારીએ-તેમના પહેલા ગુણ-માતા–પિતાની સેવા અને અમાનના, વડીલેાની આમન્યાના, પછીથી નીડરતાના, પછી અનાસક્ત ભાવે ગૃહસ્થાશ્રમમાં રહેવાને, મૌનને, એમ અનેક ગુણા આવે છે. બધા જે એકત્ર મળી–મહાવીર કલ્યાણને દિવસે એક જ ગુણ ઉપર ધ્ય ન કેન્દ્રિત કરી ઉજવે. આ કલ્યાણક જયંતિ ‘માતપિતાની સેવા અહમાન’ યાદ કરવાની, તે રીતે ઉજવવાની. એટલે તે જયહિને દેવસ સંતાનોએ વડીલાનું બહુમાન કરવું, માતાપિતાની આજ્ઞ પાલનની, તેમની ઉપેક્ષા નહિં કરવાની પ્રતિજ્ઞા | કરવી. તેના । બનાવવા અને વહેંચવા અને પ્રતિજ્ઞા લેવા અનુરોધ કરવે . તે દિવસે સમાજમાં ભીન્ન માતા-પિતા દુઃખી ડાય, બિમાર હોય તેમને આશ્વાસન આપવું, તેમની સભાળ લેવી, તેમની તકલી દૂર કરવા પ્રયત્નો કરવા. આ રીતે સમગ્ર જૈન નહિ. સમાચાર પેજના : રૂા. ૫૦૦/વાહેરાત એક પે૨ો : રૂા. ૭૦૦/– તાર્ષિક લવાજમન રૂા. ૫૦/આજીવન સભ્ય ફી રૂ. ૫૦૧/ વીર સં. ૨૫૧૫ : વિ.સં. ૨૦૪૫ ચૈત્ર વદ છ તા. ૨૮ એપ્રીલ ૧૯૮૯ ક્રવાર મુદ્રણ સ્થાન : શ્રી જૈન પ્રિન્ટરી, દાણાપીઠે પાછળ, ભાવનગર-૩૬૪૦૦૧ .. ‘નક્કર ઉજવણીની – વિચારણા’ - સમાજ એક જયંતિને દિવસે એક જ ગુણને અમલમાં મુકવાના ૮ પ્રયત્ન બીજી બાજુ તેમના ઉપદેશને વિચાર કરીએ. તેમના ઉપ. દેશના ‘મા હા’ પ્રથમ છે. અહિંસા, સત્ય, અચા, બ્રહ્મચ અને અપરિગ્રહ, એક ફલ્યાણક અહિંસા વ્રતનું ગણીને ઉજવીએ. તે કલ્યાણકને દિવસે સારેાયે જૈન સમાજ અહિંસાને જીવનમાં અપનાવવાનું, તેના પ્રચાર કરવાનું અને હિંસાને ખટકાવવાનું કાર્ય કરે. તે દિવસે પણ અહિંસા વ્રત પાલનના ફ્રેમ કાઢીએ અને સમાજના લોકો પાસે પ્રતિજ્ઞા લેવડાવીએ. ઘરે ઘરે ફરીને અગાઉથી તૈયારી કરીને પ્રતિજ્ઞા-પુત્રા આપીએ. પ્રતિજ્ઞા પત્રામાં એવી કા શામ્બ હાય કઃ હું માંસાહાર કરીશ નહિ. ઇંડા ખાઇશ નહિ. દારૂ સીઇશ નહિ. હિંસક ઋતુઓના વપરાશ કરીશ નહિ, જેમ કેશિટાના રેશમના વસ્ત્રો, હિંસક ચામડાના બુટ, શેમ્પુ વિગેરે વાપરીશ નહીં. મચ્છર-માંકડ મારવાની દવા વાપરીશ નહિ. ૨૫૧ જંતુનાશક દવાઓના વ્યાપાર કરીશ નહિ. મોટા પાપના વ્યાપારા હાય એવી કંપનીઓના દોરા લઈશ આ રીતે હિંસા કરીશ નહિ, કરતા હશે તેને સમજાવીશ. જે સંસ્થાઓ હિંસા અટકાવવાનું કામ કરતી હશે તેને પ્રાત્સાહન આપીશ. તે દિવસે હિંસા અટકાવવા સાહિત્યનું વિતરણ કરવું, તે ૧ )
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy