________________
જૈન ]
સ્વર્ગારાણ મહાત્સવ- સુરત સુરત જૈન સઘના મહા ઉપકારી સંઘસ્થવિર શ્રી ભક્તિમુનિશ્રી મના સ્વવાસ નિમિત્તે શ્રી મેાહનલાલજી ઉપાશ્રયે પૂ॰ આ॰ શ્રી ચિદાન દસૂરિજી મ॰, પ્રખરવક્તા શ્રી કીર્તિ સૈનમુનિજી મ॰ આદિની નિશ્રામાં સિદ્ધચક્રપૂજન, શાંતિસ્નાત્રાદ્ધિ યુક્ત પંદર દિવસને મહાત્સવ પાષ સુદ ૧૩થી વદ ૧૧ સુધી
ઘણા ઠાડથી ઉજવવામાં આવ્યેા.
અખીલ ભારતીય હિંસા
નિવારણુ સંઘ, અમદાવાદ અને વમાન સેવા કેન્દ્ર મુંબઇના સંયુક્ત ઉપક્રમે ગુજરાત ખાતે પશુરાહત કેમ્પના આરંભ કરુણાભીનું નિવેદન
ગુજરાતની ધરતી ઉપર સતત બીજે વરસે પણ દુષ્કાળના એળા ઉતર્યો છે. ઘાસ અને પાણીના અભાવે મૂંગા અખેાલ જીવા ટળવળી રહ્યા છે. આપણી સામે આવી પડેલા આ એક ગભીર પડકાર છે. ગયા વર્ષે આપણે દુષ્કાળગ્રસ્ત ૮ હજાર ઢારાને નીભાવવા માટે પશુ રાહત કેમ્પ સફળતા પૂર્ણાંક ચલાવ્યેા હતેા. આ વર્ષે ઉભી થયેલી અતિગભીર અછતની સ્થિતિના કારણે ખમણ વેગથી દુષ્કાળ રાહત કાર્યાં શરુ કરી દેવાયુ છે. ધાળકા તાલુકામાં અમદાવાદ ધોળકા રોડ ઉપરના શેખડી ગામની આસપાસની જમીના ઉપર પ્રાથમિક બધી જ વ્યવસ્થા ઉભી કરીને દુષ્કાળગ્રસ્ત વિસ્તારાના હજારો અબેલ જીવાને આ વના જુલાઈ માસ સુધી સાચવવાના અમારા આ વિનમ્ર પ્રયાસ છે.
|
પાંચ લાખનું દાન : વડોદરા શ્રી ખરતરગચ્છ જૈન સઘ દ્વારા નવી અંધાનાર ધમ શાળામાં શ્રી પારખ પરિવાર તરફથી રૂા. પાંચ લાખ અને શ્રી ઝાબક પરિવાર તરફથી રૂા. સવાલાખ આપવાની જાહેરાત થઈ છે. તાજેતરમાં આ સંધની ચૂંટણી થતાં શ્રી શાંતિલાલજી પારખની
પ્રમુખપદે વરણી થઈ છે.
અબાલ જીવાને અપાતી સમાધિથી આપણને સમાધિ મળી શકે. માટેજ માતના મામાં ધકેલાઈ જતાં પશુઓને ઉગારી લેવાના સ્તુત્ય કા માં સહભાગી બનવા માટે અમે આપને કરુણાભીની આંખે વિનતી કરીએ છીએ. આપ આ રીતે પણ લાભ લઇ શકશેા.
**
એ ઢોરને અછતના આખા સમયગાળા દરમ્યાન નીભાવવા માટે રૂપિયા પાંચસેા આપી ને.
રૂપિયા બે લાખ આપી એક હજાર ઢોરને નિભાવવાના આખા એક વાડાનુ નામકરણ કરાવીને.
તન, મન અને સમયના ભોગ આપી કેમ્પમાં આવી સેવાને હાથ લંબાવી શકો. નહિંતા છેવટે
ગામમાં જીવદયા માટે સૌ કોઇને પ્રેરક શબ્દો કહી શકશે. નોંધ ચે. અથવા ડ્રાફટ ઉપરોક્ત સસ્થાઓના કાઈપણ નામે મેાકલી શકશે।. અને 'સ્થાઓને ઈન્કમટેક્ષ માફીપત્ર પ્રાપ્ત છે,
લિ. આપના વિનમ્ર અખિલ ભારતીય હિંસા નિવારણ સંઘ ૩૫, મનીષ સાસાયટી
નારણપુરા,
અમદાવા -૩૮૦૦૧૩
૩. ન. ૪૬૨૪૦૮
વધમાન સેવા કેન્દ્ર ૬૮, ગુલાલવાડી ત્રીજે માળે, મુંબઇ-૪૦૦૦૦૪ ટે, ન. ૩૮૮૫૨૩/૩૬૦૫૯૪||
શિથિલાચાર માટે
જવાબદાર
કાણુ ? રાજકોટથી પ્રગટ થતું જૈન સૌરભ’ (સાંગણવા ચોક, ગરેડિયા કુવા પાસે) દ્વારા એક નિબં ધસ્પર્ધા ૧૮ વર્ષોથી ઉપરના માટે ‘શિથિલાચાર માટે જવાબદાર
કાણુ ?' અથવા 'જૈન ધામ માટે હું શું
કરી શકું ?” વિષય પર અને ૧૮ વર્ષથી નીચેના માટે જો હું શ્રાવક હોઉં તે ?' અથવા રાગી દેવ-દેવીઓની માન્યતા— શ્રદ્ધા રાખી શકાય કે કેમ ? અને તેના લાભા લાભ' વિષય પર યાજવામાં આવી છે. આ સ્પર્ધામાં માત્ર જૈના જ ભાગ લઈ શકશે. વધુ વિગત ઉપરના સરનામેથી મગાવવી. અમૃતસરમાં ગુરુસ્મૃતિની પ્રતિષ્ઠા
અત્રે દાદાવાડી સ્થિત શ્રી પાર્શ્વનાથ જિનાલયના પટ્ટાગણમાં શ્રી અભયકુમાર કાચર (શ્રી શીવાઁદ રાગનલાલ મિકાગુરૂમમાં ચાગીરાજ ની શાંતિસૂરીનેરવાળા) સપિરવાર તરફથી નવિનત શ્વરજીની મૂર્તિની પ્રતિષ્ઠા માઘ સુદિ પના સાનંદ થઈ છે. તેમજ કાચર પરિવારમાં થયેલ વિવિ તપસ્યાની અનુમેાદનાથે ૧૪ છે.નું ઉદ્યાપન, અ અભિષેકપૂજન, ભક્ત પર મહાપૂજન, શાંતિસ્નાત્ર આદિ યેાજા ખેલ. સિરાહીનિવાસી શ્રી મનેાજકુમાર હરણ તથા છાણી નિવાસી શ્રી જગુભાઇ શાહની અધ્યક્ષતામાં દરેક વિધિવિધાન સુદર અને સૌલ્લાસ થયા હતા.
૫૦૦ આયંબિલનું પારણું સેરિસા તીમાં પૂર્વ મુનિ શ્રી ચંદ્રશેખરવિજયજી (થરખાલા) મ૦ની નિશ્રામાં સાધ્વીશ્રી ગીતપ્રજ્ઞાશ્રીજી મના પાષ સુદ ૩ના ૫૦૦ આયખિલના પારણા દિને, તેમના સમારી પિતાશ્રી કાંતિલાલ મેાહનલાલ દાંતીવાડા તરફથી સિદ્ધચક્રપૂજન, ત્રણ દિવસને એચ્છવ તથા વિવિધ ક્ષેત્રમાં સાથે એવી રકમ નેાંધાવી સુંદર લાભ લેામાં આવેલ. પૂ॰ મુનિરાજશ્રીનું આગમી ચાતુર્માંસ અમદાવાદ-વિજયનગર નથી થયું છે.