________________
મ ણ કો
જે સાધક વાસનાયુકત છતાં પ્રત્ર જત હોય, તે અકામ મૃત્યુ પ્રાપ્ત કરીને
થયા હોય અને કામનાને મનમાં નરકમાં જાય છે. બીજી બાજુ ઈચ્છાથી જ તપ કરીને અને સકામ મૃત્યુ' એટલે કે અ'તિમ મૃત્યુ પ્રાપ્ત કરીને આત્મા સિદ્ધ પદવીને પ્રાપ્ત કરે છે.
રાખી તપશ્ચરણ કરતા સકામ તપ કરીને અર્થાત્
પ્રસિ- ભાસિયાઈ.
અમારા આ લખવાના એવા આશય તા હરગિજ નથી કે રાજકારણ અને ધર્મોનાં ક્ષેત્રમાં પ્રભાવ અને શક્તિ ધરાવતા આખા વર્ગ આ ખાખતમાં ખૂબ ઉદાસીન અને સાવ નિષ્ક્રિય છે. આ દુષ્કાળ જેવા વ્યાપક સંકટના નિવારણ માટે રાજદ્વારી અને ધાર્મિક એ બન્ને સમય ક્ષેત્રમાં આ ખાખતમાં જેટલા પ્રમાણમાં હમદર્દી, જાગૃતિ, પ્રવૃત્તિશીલતા કર્તવ્યભાવના જાગી ઊડવી જોઈએ એટલા પ્રમાણમાં જોવામાં નથી આવતી; અને તેથી આ સંકટને તરી પાર ઊતરવાનુ કામ વિશેષ પ્રમાણમાં મુશ્કેલ બની ગયુ છે, અને હજી પણ જો આપણી ઊંઘ નહી' ઊડે તે। આ કામ આથી પણ વધુ મુશ્કેલ બની જવાનું છે, એ નક્કી સમજવુ', એ જ અમારા કહેવાના ભાવ છે. કારણ કે સંતાષકારક અને સર્વ વ્યાપી ચામાસાની શરૂઆત થાય ત્યાંસુધીના ચાર-પાંચ મહિના, દુષ્કાળના ભાગ બનેલાં સ્થાનેાને માટે, વધારે અગ્નિપરીક્ષા જેવા બની રહેવાના છે, એનાં એ પાણુ અત્યા રથી જ કળાવા લાગ્યાં છે.
લેાકશાહી ઢબના અને સમાજવાદ લક્ષી રાજતંત્રમાં પ્રજાના અને દેશના વિકાસની તેમ જ દેશ અને પ્રજા ઉપર આવી પડતાં સંકટાના સામના કરવાની મેટા ભાગની જવાબદ રી રાજ્યની લેખાય છે અને પ્રજા પણ ક્રમે ક્રમે એ રીતે જ વિચારવા અને વતવા ટેવાય જાય છે. અને જ્યાં લેાકશાહી અને સમાજવાદી અથવ્યવસ્થાને સાચા અર્થમાં પ્રતિષ્ઠિત અને કામિયામ બનાવવાના નિષ્ઠાભર્યો પ્રયત્ન થાય છે, ત્યાં આવી ખાખતા કે મુસીબતાને પહાંચી વળવામાં વિશેષ મુશ્કેલી ભાગ્યે જ પડે છે, અને આવું કામ પણ રાષ્ટ્ર્ધ્વજીવનના એક સહજ ક્રમ જેવું બની જાય છે.- પણ આપણા દેશની દશા (અવદશા) ક'ઈક જુદા જ પ્રકારની થતી ગઇ છે. જેમ જેમ સ્વરાજ્યના અમલની મજલ આગળ વધતી ગઈ તેમ તેમ આપણી લેાકશાહી અને સમાજવાદની ભાવના પેકળ પુરવાર થતી થતી લગભગ એવી કિ'ચિત્કર અને નિષ્પ્રાણુ ખની ગઇ છે કે જેથી એક સામાન્ય સક ના સામને કરવાના વખત આવી પડતાં પણ આપણે મૂંઝાઇ જઇએ છીએ અને ગરીબ અને મધ્ય સ્થિતિની પ્રજાની આશા અને હિઁ'મત જ હરાઈ જાય છે. આવી ખેડ્ડાલ સ્થિતિમાં ગુજરાત, નૌરાષ્ટ્ર અને કચ્છ ઉપરાંતના દેશના બીજા જે જે વિભાગે દૂષ્કાળની ઉત્તરાત્તર વધતી જતી ભી'માં સપડાઇ ગયા છે, એમને સમયસર અને જરૂર પૂરતી સહાય, પહેાંચતી કરવાનુ કામ સીધાં ચઢાણુ ચડવા કરતાં પણ વધારે અઘરૂ બની ગયુ છે—જાણે પાંગળાને માથે પર્વત ઉપર ચઢવાની માટી અને ગજા ઉપરાંતની જવાબદારી આવી પડી છે!
પહેલાંના સમયમાં, આવા સ'કટના નિવારણના કાયમાં, આપણી મહાજન પ્રથા અને સંસ્થા ઘણી ઉપયાગી સેવા બજાવી શકતી, અને કયારેક તે ચુસ્ત, ઉદાસીન કે નિષ્ક્રિય બની ગયેલ રાજસત્તાને જગાડીને કામે લગાડવાનુ કામ પણ એ કરી ખતાવતી. અને એ રીતે રાજસત્તા અને મહા જન સત્તા સાથે મળીને એવી રીતે કામ કરવા લાગતી કે જેથી કુદરત સર્જિત કે માનવસર્જિત
; જૈન :
તા. ૧-૩-૦૫
૧૩૪