SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણિકતા અને સત્યના સાહિત્યોપાસક શ્રી રતિભાઈને શાસનદેવ દીઘાયુ ખશ્રી નિરગી રાખે અને ‘ગુરુ ગૌતમસ્વામી ' જેવા ખીજા અનેક ગ્રંથાના થાય તેવી અમારી શુભેચ્છા છે. -મૃગાવતીથીજી મહારાજ (મેરઠ) શ્રી રતિભાઈ દેસાઈની સાહિત્ય-સેવા અનુલક્ષીને મંડળે જે સન્માન સમાર ભનુ આયે જન કરેલ છે તે અવસરાચિત છે અને અનુમાદનીય છે. તમારા આ પ્રયત્ન સફળ બને. ૫. શ્રી રતિભાઈ દેસાઈ એક અનુભવી અને જનેાયેગી સાહિત્યના સર્જક છે, તેમનું ગુરુ ગૌતમસ્વામી ’ નામક પુસ્તક ગુરુ ગૌતમસ્વામીજી સબધમાં સુંદર પ્રકાશ પાડે છે. આ પુસ્તકની પ્રથમાવૃત્તિ જનપ્રિય મનવાથી શીઘ્ર સમાપ્ત થઈ ગઈ. 6 સસ્સાર આ અધ્યયન સત્ર ( કેન્યાશિબિર) સમ`ધમાં તેમની સલાહ દીર્ઘદૃષ્ટિ યુક્ત અને ઉપયાગી મનેલ છે. ૫. શ્રી રતિભાઈને મારા હાર્દિક ધમ લાભ. —સાથી નિમ ળાશ્રીજી (આબુરોડ) * આજીવન સાહિત્યેાપાસક અને ‘ગુરુ ગૌતમ’ ચરિત્રકથાના સર્જક રતિલાલ દીપચંદ દેસાઇ બહુમાનને પ્રત્યુત્તર આપે છે. * નિરંગી રહી દીઘાયુ ભાગવી સાહિત્યસાધના સતત ચાલુ રહે તેવી મગળ કામના સાથે શ્રી રતિલાલ દેસાઈને પૂ. ગણિવય શ્રી પદ્મસાગરજી મહારાજ વાસક્ષેપ આપે છે. E યતિથી કેશરીબાપા આ પ્રસ’ગે ઉપસ્થિત થઈ શ્રેયાથી શ્રી રતિભાઇની સત્ય નિષ્ઠ અને સાહિત્ય સાધનાની પ્રશંશા કરી રહ્યા છે. 5
SR No.537872
Book TitleJain 1975 Book 72
Original Sutra AuthorN/A
AuthorGulabchand Devchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1975
Total Pages392
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy