________________
સુવર્ણ ચંદ્રક સમારંભ સમયે સાહિત્યની સાધનાને સન્માનતા સદેશા
જૈન સાંઘની અને જૈન સાહિત્યની વિશિષ્ટ કહી શકાય એવી સેવા શ્રી રતિભાઈએ ગુરુ ગૌતમસ્વામી એ નામે, અન તલબ્ધિનિધાન શ્રી ગૌતમસ્વામી ગણધર ભગવતના જીવન ચરિત્રના વિસ્તૃત હૃદય’ગમ અને એધપ્રદ ગ્રંથ લખીને કરી છે. એ રીતે વિચારીએ તે જેને માટે તે સવ થા યેગ્ય છે, તેવું આ તેમનું બહુમાન થાય એ ખૂબ ઉચિત છે. આ સમારાહુની સફળતા થાએ, એવાં અમારે શુભ આશીર્વાદ છે.
—માચાય દેવ શ્રી વિજયન દનસૂરીશ્વરજી-અમદાવાદ
ધર્મશ્રદ્વાળુ જૈન સ’ધ અને સાહિત્યની વિવિધ રીતે ઉદાત્ત સેવા કરનાર શ્રી રતીભાઇનું જે સન્માન થઈ રહ્યુ છે તે યાગ્ય છે. અને તે યાદગાર રહી જાય એવી ફરજો લેખા દ્વારા મજાવી છે, બદલ તેએ ધન્યવાદ યાગ્ય છે.
તેએ હજુ પણ વિવિધ રીતે સેવા કરી શકે એ રીતે શાસનદેવ સહાય કરે તેજ શુભકામના.
—સુનિ યશાવિજયજીના ધ'લાલ (સુ`બઈ)
। સુવર્ણચંદ્રક સમારેાહ
સમયના દા
તા. ૧૩-૧૨-૨
ઉપપસ્થત સાહિત્યપ્રેમીએ અને શુભેચ્છક જૈન :
८४७