________________
ઉઠી, “અલ્યા એ બેઠો છે ? ભૂખે સ્વર્ગ મળતું
એમ જ
મહાશતકને જોતાં જ તે ભભૂકી ધ્રુતારા ! આ શા ધતીંગ માંડીને મરવાથી સ્વગ મળતું હશે ? હોય તે કયા ભિખારીને સ્વર્ગ મળ્યુ છે ? જે સ્વર્ગ'માં છે તે તને અહીં પ્રત્યક્ષ નથી દેખાતુ ? જે ગયા તે પાછા કહેવા પણ નથી આવ્યો. ધ્રુવને ત્યજીને અધ્રુવને શોધવાનાં મૂર મવેડા શા માટે કરે છે ? આજે જે મળ્યું છે તેને ઠોકરે શા માટે મારે છે ?” મહાશતક ધ્યાનમગ્ન રહ્યા. પ્રત્યુત્તર ન મળવાથી રેવતીને વધુ ીસ ચઢી. “અલ્યા એ દંભી ! શાની લાલચમાં લટાયા છે? તને દેવાંગનાનેા અભરખા
જાગ્યા છે? પાળા દેવાંગનાનાં શમણાં સેવે છે ? તારે કાજે મેં મારી જીવાની બરબાદ કરી. મને લાત મારી અપ્સરાની ઝંખના રાખે છે?"
નીતરતુ લાવણ્ય અને મારા દેહની માવતા તને સ્વર્ગની અપ્સરામાં પણ જોવા નહી મળે. હજુ પણ આ સુંદરી શી ખાટી છે કે તુ' સ્વર્ગની સુંદરીને ઝ ંખે છે ? કે પછી તારે આ પ્રપંચ લીલા ચાલુ રાખવી છે ?'' રેવતી નિલજ્જ બની હતી.
રેવતીને આ ગગલનના પ્રયોગ નિષ્ફળ નીવડયા. જે આત્માભિમુખ છે તેનામાં કષાયા કયાંથી જન્મે ? રેવતી ઉપર દયા આવી. રેવતીને શિખામણ આપી. “રેવતી, ‘તારી આ અમર્યાદ વિષય લાલસા તારા આત્માનાં ધાર પતનનું કારણ બનશે.''
રેવતીએ હાઠ પીસ્સા, દાંત કચકચાવ્યા અને ગ ઉઠી, આત્મા ? તારા બાપે જોયા નથી; કાના ખાપે જોયા નથી; તે તે કયાંથી જોયા ? જેતે તુ જોતા નથી તેની પાછળ તારા જેવા પાગલ દોડે. આ રેવતી જે દેખાતા નથી તેની પાછળ મરી ફીટવા જેટલી મૂર્ખ નથી. વાહ રે વાહ ! તારા ગુરુએ તને ખરાબર ભરમાવ્યા છે. ગુરુ-ચેલા જગતની આંખમાં ધોળે દહાડે ધૂળ નાંખવા નીકળ્યા છે ! '' રેવતીએ અટ્ટહાસ્ય કર્યું. અને ટાળુ પણ ખડખડાટ હસી પડયું.
મહાશતક ધીર–ગંભીર વાણીમાં સમતાપૂર્વક ખેલ્યાઃ “સુખ આવે વિત વાંછું, દુઃખ આવે મરણ વાંધું એવા હું કાયર નથી.’’
તમાસા લેવા આવેલા ટોળાએ રેવતીની વાત ઉલ્લાસપૂર્વક કંપાડી લીધી. એટલે રેવતી વધુ ચગી. રેવતીના અવિક પરાકાષ્ટાએ પહોંચ્યા.
|
‘અલ્યા 'મૈં । ઢાંગી ! તારા આ ભગતવેડા રહેવા દે. | તે તને દેવાંગનાન ઘેલુ લાગ્યું છે તે હું જાણું છું. દેવાંગના માટે તારી આ બધી ખટપટો હોય તે। છોડી દે. જરા રેવતી તરફ જો. શેરડીનેા રસ મીઠે લાગ્યા ત્યાં સુધી પીધા. રસ વહી ગયા અને કૂચા જણાયા ત્યારે નવી રસાળ શેરડીની શોધમાં નીકળ્યા. પણ એ અભાગીયા આવી રસાળ શેરડી તને ખીજે કયાં મળશે ? જેને ` જોઈ નથી–જાણી નથી તે તારી સ્વપ્નમૂર્તિ માન્ય કરતાં શુ ચઢિઆતી છે કે તને મારા ઉપર અભાવ :પન્ન થયા છે અને તેનાં ક।ડ જાગ્યા છે ? કે પછી તમે! બધા બગલાભગતે આવા ગારખ ધંધા કરવા મી પડયા છે ? ''
રેવતીએ પેતાનાં બન્ને હાથ પહેાળા કરીને કહ્યુ, *લે જો ! માર આશ્લેષમાં એટલા જ આદ્લાદ ભર્યાં છે, જે તુ' ભાવી ચૂકયા છે. મારા અધરાતા કે↓ તને કયાંય મળશે ખરા ? મારા અંગે અંગમાંથી
જૈન :
“
મહાશતક ખેલ્યા, “રેવતી, જેને હું ધિક્કારું છું તુ નથી પણ તારી પાપ વૃત્તિ છે.”
વૃત્તિએ ? વૃત્તિ તું કેવી રીતે જાણી શકે ? તુ માને તે જ ખરું ? તારા ધર્મ કહે તે ખરું અને બીજું બધું ખાટું ? શું તારું આ મિથ્યાભિમાન નથી ? વાહ રે તારા ગુરુ ! બળ્યા તારા ધ ! જગતના ઉદ્ધાર કરવા નીકળ્યા છે કે તેને બાડવા ? જીવતાં સુખ ન આપે તે મૂઆ પછી શું સુખ આપશે ? તારા કે મારા બાપ પણ મૂઆ પછી સુખની વાત કહેવા આવ્યા છે ખરા ? ગયા તે ગયા. ફરી પાછે। દેખાયા જ નહિ.”
|
હવે મહાસતક સ્વસ્થ ન રહી શકયા. મન ઉપરા કાબૂ ખાઈ ખેઠો. દેવ, ગુરુ અને ધ' પ્રત્યેનાં પ્રશસ્ય અનુરાગને કારણે તે પ્રાણથી પણ અધિક પ્યારા દેવ, ગુરુ અને ધર્મોની નિંદા ન સહન કરી શકયા. ગમે તેવા પ્રશસ્ય રાગ હાય તો પણ રાગ તે રાગ. તેને કારણે ક્ષમા ધર્મને બાજુએ ન મૂકાય. તેને કારણે “ક્ષમા” વિશેષાંક
[૬૬૫