________________
મ ણ કો
તે પરમસને પરમજ્ઞાન કહે, ગમે તેા પરમપ્રેમ કહે, અને ગયે ા સત્ત્વચિત્—આનંદ સ્વરૂપ કહે, ગમે તેા ‘ આત્મા’ કહો, ગમે તા સર્વાત્મા' કહા, ગમેતા એક કહે, ગમે તે અનેક કહે, ગમે તેા એકરૂપ કહો, ગમે તા સવરૂપ કહે, પણ સત તે સત્ જ છે; અને તે જ એ બધા પ્રકારે કહેવા ચાગ્ય છે, કહેવાય છે.
—શ્રીમદ્ રાજચંદ્ર
આ પ્રવચન દરમ્યાન સત વિનેાખાજીએ મૌનના મહિમા સંબધમાં તથા ભગવાન મહાવીરની પેાતાના ઉપર થયેલી અસર અગે પેાતાની લાગણી વ્યકત કરી હતી તથા પેાતાના પ્રવચનના 'તમાં ક્ષમાપનનાની ભાવના, લાગણીભીના બનીને, દર્શાવી હતી.
તેઓશ્રીનુ' એ આખુ પ્રવચન તે। અહીં આપવાને અવકાશ છે નહીં, એટલે એમના પ્રવચનમાંના આ ત્રણ મુદ્દાઓ રજૂ કરીને અમે સતેાષ માનીએ છીએ, શરૂઆતમાં તેઓએ કહ્યું કે—
આજે ગીતા જયતીના દિવસ છે. સાથેાસાથ ક્રિસમસ-નાતાલ પણ છે, અને છંદ રહ્યુ છે. આવે એક ત્રિવેણી સંગમ આજે થયા છે. હમણાં ખેલતાં પહેલાં હુ સહજ ચારે કાર જો હતા. ત્યારે શુનુ' સ્મરણ થયું. એ ટેકરા ઉપર ગયા. એમની સામે સા–સે આણુસ બેઠા. શુ એમને થાડી વાતો કરી. તે વખતે ન તા લાઉડસ્પીકર હતુ, ન ટેપ રેÀાડ વગેરે ક્રાઇ સાધન, અને તેમ છતાં ઈશુને સદેશ દુનિયા આખીમાં ફેલાઇ ગયેા. પરરંતુ મારા મનમાં શકા આવી ગઈ કે આજે આ બધી જે વિવિધ યંત્રસામગ્રી સામે છે, તે સદેશને ફેલાવશે કે કુંઠિત કરશે ? તે વખતે તેા સાંભળનારા પૂરા ઘ્યાનથી હૃદયપૂર્વક સાંભળતા હતા; જ્યારે આજે શુ` થાય છે? શ્રોતાઓનુ`. ઘ્યાન આય તેમ જતુ. હાય છે, કર્યાંક ટેપરેક મશીન મૂક્યું છે, તેા કયાંક ફાટા ખેચાઇ રહ્યા છે. અ મ શ્રોતાવગ ચલિતચિત્ત છે.”
આ પછી ગીતા ધર્મ એટલે કે બ્રાહ્મણ ધમ, ખ્રિસ્તી ધર્મ, ઇસ્લામ, બૌદ્ધ ધર્મ અને જૈનધર્મ અંગે પાતાનું વકતવ્ય રજૂ કર્યાં પછી એક વર્ષ માટે પાતે સ્વીકારેલ મૌન અંગે ખેલતાં શ્રી વિનાખાજીએ કહ્યું કે—
હવે એક વરસ મૌન પાળવાનું વિચાયુ છે, તે વિશે, આ જે મૌન છે, તેમાં ન ખાલવાનુ* તે છે જ, પણ ન લખવાનુ યે છે. જો લખવાનુ ચાલુ રાખત, તા તાલા કહેત કે આ ત ણુ સારુ· લખવામાં તે વિશેષ ચાક્કસતા હોય છે. પણ મેં નક્કા કર્યું છે કે આ એક વરસ “રાખહરિ” સિવાય ખીજી' કંશુ' લખવાનું નહીં. એટલે ખેલવાનુ` તેમ જ લખવાનું' '................. છેલ્લાં આઠ નવ વરસથી જે ચીજ ચાલી રહી છે સૂક્ષ્મ પ્રવેશની, તે હવે એકાદ સાલમાં પૂર્ણ થશે. તે માટે એક વરસનું ઔન છે, એવા સવાલ થાય છે કે એક જ વરસ શા માટે? આગળ પણ કેમ નહીં ? તેના ઉત્તર એ છે કે આવાં કાણુ આધ્યાત્મિક કાર્યોમાં અનુભવના માધારે આગળ વધવાનુ હાય છે. “મારે એક ડગલુ ખસ થાય' તેા એવું આ એક નાનકડુ પગલુ છે. કેવળ એક સાલ, આગળનુ’ વિચાયુ નથી. અનુભવના આષારે આગળ પણ થઈ શકે. અનુભવ લેવા માટે એક વરસની મર્યાદા રાખી છે.”
આ રીતે શ્રી વિનેાખાજીએ પેાતે એક વર્ષ માટે સ્વીકારેલ ખેલવા તથા લખવાન –એમ બન્ને પ્રકારના મૌનની જાહેરાત કરવાની સાથે સાથે લાંબા સમયનું મૌન એ કઠિન આધ્યામિક કાય છે,
૧૧૮
જૈન :
તા. ૨૨-૨-૦૧