________________
અકા માનવીની ઉશ્કેર યેલી લાગણીમાંથી જન્મતુ હાય એને કાણુ કેવી રીતે રોકી શકે? અને કયા માનવીમાં કયારે વા રાગ-દ્વેષ અને કષાયાને આવેગ જાગી ઊઠે અને એના આવેશમાં સપડાયેલા માનવી કયારે કેવું અકાર્ય કરી બેસે એનું શું કહેવાય ? એટલે માટા ગુનાને રાકવા માટે સ્વીકારવામાં આવેલી ફ્રાંસીની સજા એ કા માં ભાગ્યે જ સફળ થઈ શકી છે, એ નગદ સત્યને ધ્યાનમાં લઇને ફ્રાંસીની સજા રદ કરવામાં આવે, એથી દુનિયાને કશું નુકસાન નથી થવાનું; ઊલટુ, આ સજાની નાબૂદી થવાથી મેતમાંથી ઊગરી જનારા માનવીએ માંથી કાઈકના પણ અંતરમાં માનવતાની લાગણી જાગી ઊઠે અને એ પેાત!ના જીવનને સુધારવા અને દુનિયાની ભલાઇ કરવા પ્રેરાય એ ઘણું મોટો
લાભ થવાના.
આ માગણીને અત્યારે વ્યવસ્થિત રીતે અને ભારપૂર્વક રજૂ કરવાનુ એટલા માટે વિશેષ ઉચિત છે કે અત્યારે અહિંસા અને મહાકરુણાના અવતાર શ્રમણ ભગવાન મહાવીરના પચીસસેમા નિર્વાણુ કલ્યાણકની ઉજવણીનું ઐતિહાસિક વ ચાલી રહ્યું છે. જો આ ઉજવણી નિમિત્તે. આપણા દેશના “કાયદાપોથીમાંથી ગુનેગારને ફાંસીની સજા કરવાનો જોગવાઇ નાબૂદ કરવામાં આવે તે તેથી આ વણી ઘણી જ ગૌરવશાળી અને ઉપકારક બની શકે અને આવા પુણ્ય અવસરની ઉજવણીનું કાયમને માટે એક સાનેરી સંભારણું રહી જાય.
થાડા વખત પહેલાં ઉત્તર પ્રદેશ રાજ્યની -
મહાવીર નિર્વાણ સમિતિની બેઠક લખનૌમાં મળ
”
"C
તે વખતે ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી શ્રી હેમંવતીનંદન બહુગુણાએ ફ્રાંસીન સજા રદ- કર૫ જ્યાં મહત્ત્વની બાબતનું સૂચન કરત કર્યુ હતુ કે ભગવાન મહાવીરને સાચી શ્રધ્ધાજલિ તા એ જ કહેવાય કે આપણે--નિર્વાણુ વર્ષ દરમ્યાન · મૃત્યુન!– ફ્રાંસીની સજા પામેલ ગુનેગારાની એ સજાને આજીવન કેદની સજામાં ફેરવાવીને એમને અભયદાન આપીએ.” વિશેષમાં એમણે સભાને એ વાતની પણ જાણ કરી
[*]
'
કે “કેન્દ્ર સરકારે ઉત્તર પ્રદેશ મહાીર નિર્વાણુ સમિતિની એ ભલામણના સ્વીકાર કર્યાં છે કે દેશમાં જે ગુનેગારાને જુદી જુદી મદાલતાએ, તા. ૧૩-૧૧ ૭૪ કે તે પછી, મે તની સજા કરી છે, એમની એ સજાને જન્મટીપ-આજીવન કેદના રૂપમાં ફેરવી નાખવામાં આવે, સરકારને આ નિય અભિનંદનને પાત્ર છે.’’
જેમના માથે માતની સજા લ.કતી હતી. તેતે
સરકારના આ નિર્ણયથી કેટલા બધા આનંદ થયા હશે, એ તેા તે જ જાણી-કહી શ દે. પણ બીજાએ પણ આ સમાચારથી નિરવધિ અનુભવશે એમાં શક નથી, તેમાંય પરમાત્મા મહાવ ૨ દેવના પચીસસામા નિર્વાણ કલ્યાણકની ઉજવણીતા વર્ષમાં અને એજ નિમિત્તે આપણા માનવબંધુ ને બચાવવાનું આવું. માઢું: ધર્માંકા' થયુ, તેથી જૈન સંધ વિશેષ આહલાદ અને ગૌરવની લાગણ અનુભવે એ સ્વાભાવિક છે.
અહીં એક વાતની યાદ આપવી ઉચિત છે કે થાડાક વર્ષ પહેલાં બહારના કેટલાક દેશોમાં તેમજ આપણા દેશમાં પણ કાયદાપાથ માં । ફાંસીની સજાને રદ કરવા સંબ ંધી ગંભીર વિચારણ કરવામાં આવી હતી; અને ઈંગ્લેડે તેા અમુક ખત માટે એ રદ પણ કરી હતી. પછીથી ત્યાં આનું શું થયું અને બીજા દેશોએ આનું અનુક ણુ કર્યું હતું કે કેમ તે જાણી શકાયું નથી. પણ ઊંડે ઊંડે એમ લાગ્યા જ કરે છે કે અહિંસાના અવતરી મહાપુરૂષના નિર્વાણું મહાત્સવની ઉજવણી નિમેતે બને એના કાયમી
સંભારણુ રૂપે, ફાંસીની સજા સદાને માટે નાબુદ થઈ જાય તો કેવું સારું! આ દિશામાં આપણા પ્રભાવશાળી આચાર્ય મહારાજો વગેરે ધનાયકા તથા વગદાર આગેવાને મનને પ્રયત્ન કરે એ જ અભ્યના.
ણવધ ક એ ચતુભ ‘ગીને હવે તે અંત આવે
આ વાત અમે બહુ ગંભીર ભાવે કહેવા નથી ઈચ્છતાં, છતાં ધર્મ અને સંધની હેતની, દૃષ્ટિએ કહેવા જેવી લાગવાથી સંક્ષેપમાં કહીએ છીએ; અને લાગતા-વળગતાઓ અને Àાડુ બ્લ્યુ ધણું કરી
જૈન
દુગુ
ક્ષમા ” વિશેષાંક