________________
[lભગવાd મહાવીરતાપથી સમાતિવણકલ્યાણ તિમિર |
RE
' સાપ્તાહિક પૂત
સંપાદક રતિલાલ હૌપસંદ દેસાઈ પ્રેરક-જૈન શ્વેતાંબર કંફરન્સમુંબઈ.
It it
જગતગુરુ વર્ધમાન ભગવાન
(રાગ ઃ આશારી) જગતગુરુ વર્ધમાન ભગવાન ચરમ જિનેશ્વર જય જગદીશ્વર, કસ્તાં જગકલ્યાણ. જગતમનને જીત્યું, મમતા મારી, સાધી સમતા મહાન; દૂર કર્યા શુભ આતમ ધ્યાને, રાગ-દ્વેષ-અજ્ઞાન... જગત. ૧ ચિત્રીશ અતિશય અદ્દભુત વિકસે, પાંત્રીશ વાણ-ગુણ-ખાણ, શાસન-આકાશે અહનિશ જે, સદા ચમકતે ભાણું જગત. ૨
હે જગગુરુ ! યાચું તુજ પાસે, સમકિત-સુખનાં દાન; તુજ શાસન-નંદનવન દ્વામી, કરીએ આનંદ – ગાન... જગત. 8
--પૂ. મુ. શ્રી શીલચંદ્રવિજ્યજી મહારાજ
છેઆ પ્રભુ!આવર્ણઅમારૅદવાળી )
|