________________
જે મનુ અને ચમકારે બતાવવા માટે અને પિતાની બાધકામના પૂર્ણ કરવાને માટે યોગની આરાધના કરે છે, તેઓ ગમાર્ગની ઉચ્ચ ભૂમિકામાં પ્રવેશી શકતા નથી. નામથી ચમત્કારે પ્રાપ્ત થાય છે, પણ વેગીએ બાહ્ય કામનાને ત્યાગ કરીને નિષ્કામ બુદ્ધિથી ગિની સાધના કરવી જોઈએ. મદારીની પેઠે વેગથી કઈ સામાન્ય ચમત્કાર પ્રાપ્ત કરીને, કેવાં કે જ્યાં ત્યાં ખેલ કરીને બતાવે છે, તે મનુષ્ય યોગની ઉષ્ય ભૂષમાં પ્રવેશી શકતા નથી.
– ગનિક આચાર્યશ્રી બુદ્ધિસાગર રિશ્વરજી
કામ છે, તે પછી એના પવિત્ર દ્વારે અમુક માનવીઓને આવકાર અને અમુકને જાકારે મળે એવું બને જ શી રીતે ? વ્યવહારમાં આવું નથી જ બનતું એમ તે કેવી રીતે કહી શકીએ ? પણ એટલું ખરું કે જ્યાં અને જ્યારે પણ આવું બનતું દેખાય ત્યાં સમજવું કે જેને આપણે ધર્મ સમજી બેઠા છીએ એ સાચે ધર્મ નહીં પણ ધર્મનું આત્મા વગરનું કલેવર, ધર્મને પડછાયા અથવા તે ધર્મને આભાસ માત્ર જ છે. આવા ધમભાસરૂપ ધર્મથી આપણું અને બીજાઓનું કલ્યાણ થાય એવી આશા રાખવી એ તે મૃગજળમાંની સરિતાને પ્રવાહ વહી નીકળવાની આશા રાખવા જેવું નિરર્થક છે.
તેમાંય જૈન ધર્મ તે, ન તે વર્ણ કે જ્ઞાતિને કે ન તે સમાજમાં વિશિષ્ટ ગણાતી વ્યક્તિને અંધશ્રદ્ધા પ્રેરિત મહત્વ આપીને, વગર વિચાર્યું, એનામાં સાચી ધાર્મિકતા હોવાની વાતને સ્વીકાર કરે છે કે ન તે એવાને જ ધર્મની આરાધના કરવાનો અધિકાર છે એમ માને છે. જૈન ધર્મ તે ગુણપ્રધાન ધર્મ છે, એટલે જ્યાં કયાંય ગુણે અને એને વિકાસ થતે દેખાય, ત્યાં એ ધમીપણાની મહેર મારે છે–ભલે પછી એવી ગુણવાન વ્યક્તિ ગમે તે વર્ણ, ગમે તે જ્ઞાતિ કે ન ગમે તે દેશમાં જન્મી હેય. જૈન સંસ્કૃતિમાં સારો મહિમા ઉચ્ચ ગણાતાં વર્ણ, કુળ કે જ્ઞાતિમાં જન્મ લેવાને નહીં પણ કર્મ એટલે કે કાર્યો અથવા કરણીને છે. સારી, સાચી અને ઊંચ પ્રકારની કરણી કરે તે સારે, સાચો અને ઊંચે. અને રાબ, બેટી અને હલકી પ્રવૃત્તિ કરે તે ખરાબ, બેટો અને હલકો : માનવીના સારા-ખટાપણાને કે ઊંચ-નીચ૫ણને માપવાને જૈન સંસ્કૃતિને આ ગજ છે, અને તે સાચો છે. અને જૈન ધર્મની અન્ય ધર્મો કરતાં વિશિષ્ટતા દર્શાવતી સાચી ભેદરેખા પણ આ જ છે. આવી બહુ ઉત્તમ કટીની અને ધર્મના પાયારૂપ વાત જૈન સંઘ પચાવી અને પાળી ન શકે એ સંઘની પોતાની કે માનવસમાજમાં ઘર કરી ગયેલી કમજોરી છે, નહીં કે જૈન ધમની. ધર્મનું કામ તે ન્યાય, નીતિ અને સત્યને માર્ગ દર્શાવવામાં પૂરું થાય છે–ભલે પછી એને લાભ લેનારા ઓછા નીકળે કે વધુ નીકળે ! જીવમાત્ર તરફ સમભાવ કેળવવાને ઉપદેશ આપતે હેય તે માનવમાત્રને સમાન માનવાના સિદ્ધાંતને સ્વીકારે અને કેઈપણ જાતના ભેદભાવ વગર એને પિતાના દ્વારે આવકાર આપે, એમાં શી નવાઈ?
પિતાના દ્વારે માનવમાત્રને આવકાર આપવાની જૈન ધર્મની આ વાત એ કઈ કઈ અવ્યવહારુ સિદ્ધાંત કે કલ્પનાના ઉડ્ડયન જેવી બાબત નથી; પણ તીર્થકરોએ પિતાની સાધના અને સર્વજ્ઞતાના બળે કરેલ વિશ્વના અવકનના આધારે નક્કી કરેલી નક્કર હકીકત છે. સમાજમાં જેમને હલકા ગણવામાં આવે છે એવાં કુળ, જ્ઞાતિ કે વર્ણમાં ઉત્પન્ન થયેલ સંખ્યાબંધ .ત્માઓ ભગવાન તીર્થંકરના ધર્મનું આલંબન લઈને પોતાના આત્માને ઉદ્ધાર કરી ગયા છે. અને એમાંના
તા. ૨૮ ૬-૭૫