________________
લોકોય કેવા નગુણું થઈ ગયા છે ! સાચ સમજે નહી એવાને શું કહીએ ?
અમદાવાદમાં શાસન-રક્ષાનું એક યુદ્ધ ખેલાઈ ગયું – ને કાઈ નગુણુ લેકે * ધનનું યુદ્ધ કહે તે એથી કોઈએ ભરમાવું નહીં, છે ને એમાં મારામારી અને મરચાં ઉછાળવા જેવી હુંસક વૃત્તિએ પિતાને થોડેક ભાગ ભજવ્યું હોય ! એથી શું થઈ ગયું ?
આવા યુદ્ધની શરૂઆત તે અહિંસા અને સમભાવના અવતાર છે પણ ભગવાન મહાવીરદેવના જન્મકલ્યાણના પર્વ દિને જ કરવી ઘટે ને ? અને એનું પૂરેપૂરું ઉગ્રરૂપે પ્રગટ થયું ૨૬મી એપ્રિલની રાત્રે.
મુનિ ચંદ્રશેખરવિજ્યજીએ છાપામાં આ તોફાનને વખોડી કાઢયું તે નગુણ લે કે, બે લી ઊઠયાઃ આ તે બેધારી તલવાર વીંઝવા જેવી માયાજાળ સમી વાત થઈ ! કોઈએ મુનિશ્રીની એ વાત સાચી માની નહીં અને એમાંથી, દુધમાંથી પોરા શેધી કાઢે એમ, એમ તે એવી વાત વહેતી મૂક કે મુનિશ્રીએ પોતે પણ ખાવું તે કાન થયાની વાત કબૂલ કરી લીધી છે! શુ કહીએ આવા લેકોને !
પણ વાત આટલેથી અટકી હેત તેય ઠીક ! પણ પછી તે અમદાવાદના આગેવાનોએ એક નિવેદન બહાર પાડીને આ તે કાનનો વિરોધ કર્યો તે ભોળા લોકોએ એને વધાવી લઈને સુ ચી વાત કહેવા માટે એમનાં વખાણ કર્યા!
" પણ આવા પ્રસંગે શાસનની સાચી દાઝવાળાથી ચૂપ કેમ રહેવાય? એટલે શ્રી અખિલ ભારતીય સંસ્કૃતિ રક્ષક દળ વતી લલીતભાઈ ધામીએ છાપાઓમાં જાહેર નિવેદન છપાવ્યું અને એમાં પિતાના દળને બચાવ કરવા પ્રયત્ન કર્યો. પણ લકે એવી અવળી મતિવાળા નીકળયા કે એમ એમને બા બચાવ માન્ય ન રાખ્યો. એટલું જ નહીં, એમાંથી એમણે પોતાને ગમતા બે અર્થ શોધી કાઢયાદ એક તે એ કે આ નિવેદન પણ તેફાનની વાતને સ્વીકાર કરે છે–પછી એ તોફાન કોણે કર્યું -કરાવ્યું છે વાત જેટલી ગૌણ છે એટલી જ જાણીતી છે! અને બીજી વાત કે આ દળ પાસે, આ અાટલા ખર્ચ પછી પણ, નાણાંની કેાઈ ત ગી ઊભી થઈ હોય એમ નથી લાગતું ! મુનિશ્રીનું, અને બીધ પીન-એમ માં બને નિવેદનોના ગણમાં આ દુર્ઘટનાની જવાબદારીનું કેવું કેવું સત્ય છુપાયું છે! જાણે અજાણે પણ સત્ય પિતાનો માર્ગ કેવી છુપી કે આડકતરી રીતે કરી લે છે! છે અને બાટલું ઓછું હોય એમ શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈએ એક નિવેદન કરીને જાહેર કર્યું કે-“સત્ય વસ્તુને અસત્ય ઠરાવવાને અખિલ ભારતીય સંસ્કૃતિ દળનો ઉદ્દેશ્ય હોય તે અમારે કાંઈ કહેવાનું નથી તા. ૨૬-૪-૭૫ના શનિવારના રોજ જે તોફાન થયાં તે વીર સૈનિક દળે કર્યા છે એ બાબતમાં કોઈપણ શંકા હોય તે કઈપણ રિટાયર્ડ હાઈકોર્ટ જજ આગળ મૂકે તેનો નિર્ણય લેવા અમે તયાર છીએ.”
આ બધું જોઈને લે કે પિતાની સાચી વાત સમજતા અને સ્વીકારતા નહીં હોવાથી મુનિજી પિતાની નારાજી દર્શાવતા હતા ત્યારે કેાઈ સરળ પરિણામ આત્માના હૈયેથી એવી વાત ન મળતી નીકળતી રહી ગઈ કે ગુરુદેવ! અસત્યનો મહિમા તે આપણે જ વધારી બેઠા છીએ! ત્યાં લેકે આપણી વાત સાચી ન માને એમાં એમને શો દોષ ! પણ આવુ અણગમતું સત્ય ઉચ્ચારવાની જે દિ મત કરે, એ બિયારાની કેવી દશા થાય? પણ એ વાત જવા દઈએ. -
-વદષ્ટિ.
૩૬૨B
ના, ૧૭ ૫-૭૫