________________
મણકા
ચાહે જેટલા વૈદ્યો, દવાએ રાખી હોય છતાં મેાતના પંજા ખાલી જતા નથી. દરૈયામાં ડૂબેલા ખચી જાય છે અને ઠાકર માત્રમાં કઈક મરી જાય છે, છતાં જ્યાં સુધી મૃત્યુને પજો આવે તે દરિયામાં ડૂબેલે અચી જાય છે. જાહેર વ્યાખ્યાના દેતાં હૃદય બંધ પડી જાય છે, ચાહે જેટલા બુદ્ધિ, બળ, રિદ્ધિ સત્તાવાળા થાય, પણુ બધું' આ દુનિયા પર. મેાતના પ’જા આગળ કોઈનું ચા,તું નથી,
!!
માચાર્ય શ્રી સાગરાન દસૂરીશ્વરજી એ માટેની એમની જાગૃતિ દાખલારૂપ બની રહે એવી હતી. પેાતાના આશ્રિત અને સાથીઓ, ઓછામાં ઓછા ઉપદેશ, ઠપકા અને માગ દશનથી પેાતાના ધમ માગ, આપ છે અને વગરકહ્ય, સમજી જાય એ રીતે એમણે પેાતાની સંયમયાત્રાને આગળ વધારવાના અને સાધુતાના સારરૂપ સમભાવ વગેરે ગુણેને પેાતાના જીવન સાથે વણી લેવાના સતત પુરુષાથ કરે હતા.
વળી, સાધુજીવનના મુખ્ય હેતુ, પેાતાની વૃત્તિએ અને પ્રવૃત્તિને ! ટૂંક સમી નિમળ બનાવીને, પેાતાના આત્મભાવને જાગૃત કરવાના અને આત્માને નિળ કરવા ના જ છે; આ ધર્મસાધનાની પાયાની વાત તેએાના અંતરમાં ખરાબર વસી ગઈ હતી, એટલે લેાના ઉદ્ધાર કરવાના વધારે પડતા ઉત્સાહમાં આત્મસાધના કે ધર્માંસાધનાને। આ પાયાના હેતુ ગૌ ! બની જવા ન પામે એની તેએ સતત તકેદારી રાખતા હતા. અને જે સાધક પુરુષનુ ધ્યાન, આ રીતે, પેાતાના ચિત્ત કે આત્માના શુદ્ધીકરણ ઉપર કેન્દ્રિત થયુ' હેાય, એમને નામના, પ્રતિષ્ઠા કે કીતિની આકાંક્ષા જ્ઞાનીપણાનુ' ગુમાન કેવી રીતે સતાવી શકે ? અનાસક્તભાવ અને નિર્માહી પેટને કેળવી જાણીને આચાર્ય શ્રી માણેકસાગરસૂરિજી આત્મલક્ષી શ્રમણુસાધનાના ઉત્તમ પ્રતિનિધિ બન્યા હતા, એમ કહેવુ જોઈએ.
તેઓનુ' વતન જ’ખુસર. પિતાનું નામ શ્રી પાનાચંદભાઈ, માતાનુ નામ શ્રી ગગાબહેન. વિ. સ’. ૧૯૪૮ના મહા સુદિ ના રાજ એમનેા જન્મ. એમનુ પેાતાનું નામ મેા નલાલ. કુટુંબ ધમ સંસ્કારવાળું અને તેમાંય માતાનુ જીવન ધર્મના રંગે વિશેષ ર'ગાયેલું', એની અસર મેહનલાલના જીવન ઉપર સારા પ્રમાણમાં પડી હતી.
આમા કંઈક ભવિતવ્યતાને શુભ યાગ આવી મળ્યા. માહનલાલનું મન વધુને વધુ ધ પરા યણુ મનતું ગયુ. અને છેવટે એમના ચિત્તમાં ઘરસંસાર અને કુટુંબ-કબિલ ને। ત્યાગ કરી ભગવાન તીથ કરે ઉધેલ ત્યાગમા ના સ્વીકાર કરવાની અને સંયમ-વૈરાગ્ય તપામાના પુણ્યયાત્રિક બનવાની ભાવનાના અંકુર જાગી ઊઠયા. આગમાદ્ધારક આચાય મહુરાજ શ્રી સાગરાન ઃસૂરીશ્વરજીના સત્સંગ અને એમની વૈરાગ્યપ્રેરક ધર્માંદેશનાએ આ અંકુરને વકસાવવામાં ખાતરપાણી જેવુ' કામ કર્યુ, અને મેહનલાલે ભાગવતી દીક્ષાને સ્વીકાર કરવાના દૃઢ સંકલ્પ કર્યાં. શાંત અને ઠરેલ સ્વભાવના મેાહનલાલમાં પેાતાના અશુભ્ર સંકલ્પને પૂરે કરવાની ઠંડી તાકાત હતી; અને, મોટા આડંબર રચ્યા વગર કે ખાટા દેખાવ કર્યાં વગર, શાંત ચિંત્તે છતાં દૃઢતાપૂર્વક પેાતાના નિશ્ચયને પૂરા કરવાના એમનેા સહુજ સ્વભાવ હતા. અને એકવાર નિશ્ચય કરી લીધા પછી કાળક્ષેપ કરવાનુ એમને મજૂર ન હતું. એટલે એમણે યૌવનના વિકા। સમય સરખી કેવળ એગણીસ વર્ષોંની ઊછરતી વધે, વિ. સ. ૧૯૬૭ના મહાવદ ૬ના રોજ, ભરૃચતીથમાં, આચાય મહારાજ શ્રી સાગરાનદસૂરિજીના વરદહસ્તે, એમના શિષ્ય તરીકે, દીક્ષા લીધે, એમનું નામ મુનિમાણેકસાગરજી રાખવામાં આવ્યુ છે.
૩:૦
—
રેર :
તા. ૧૭-૫-૭૫