SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીરતાપચીસસમાતિવણકલ્યાણ નિમિત્તે સાપ્તાહિક પૂર્તિ - સંપાદક રતિલાલ દીપચંદ દેસાઈ , પ્રેરક-શ્રીજૈન શ્વેતાંબર કોન્ફરન્સમુંબઈ. ગંધાતા અને મીઠા પાણુની કથા પંપા નામની નગરી. જિતશત્રુ નામે રાજા. સુબુદ્ધિ નામે પ્રધાન. રાજા તે વાત વાતમાં રાજી થઇ જાય કે નારાજ થઈ જાય એ અસ્થિર એને સ્વભાવ પણ પ્રધાન બહુ કરેલ, ડાહ્યો અને ઓછા બેલે; જરૂર પડે ‘' જ વાત કરે. એક વાર રાજાને ત્યાં મોટો જમણવાર થયું. રાજા-મહારાજાઓ અને શેઠ Rાકારો ઘણા એમાં આવેલા. પ્રધાન અને મોટા મોટા અમલદારે તે એમાં ડાય જ ને ! રસોઈ વિવિધ જાતની હતી અને ખૂબ સ્વાદિષ્ટ બની હતી. રાજાજી અને બીજા બધા એનાં બે મેઢે વખાણ કરવા લાગ્યા. પણ સુબુદ્ધિ પ્રધાન કશું ન બોલ્યા. રાજાજીએ પૂછયું તે પ્રધાનજી કહેઃ સારું કે ખોટું થવું એ તે પુદ્ગલ માત્રને સ્વભાવ છે. એમાં સારું જોઈ રાજી શું થયું અને બેટું જોઈ ગમગીન શું થવું! સમભાવ રાખે જ સારો. રાજાજીને પ્રધાનનું આવું વલણ ન ગમ્યું, પણ એ ચૂપ રહ્યા. પ્રધાને મનમાં નક્કી કર્યું કે આ વાતની રાજાજીને કયારેક ખાતરી કરાવી આપવી. થોડા દિવસ એમ ને એમ વીતી ગયા. ચંપાનગરી ફરતી એક ખાઈ હતી. ખાઈનું પાણી મેલું, ગંધાતું અને જોતા જ ચીતરી ચડે એવું ગોબરું હતું. રાજાજી અને પ્રધાન એક વાર ફરવા નીકળ્યા; ફરતા ફરતા એ ખાઈ પાસે આવ્યા. ખાઈનું ગંધાતું–બરૂં પાણી જોઈને રાજાજીને ખૂબ ચીતરી ચડી. રાજાએ બીજા પાસે એ પાણીની ઘણી નિંદા કરી, પણ પ્રધાનજીએ તો એટલું (અનુસંધાન છેલ્લે પાને) = = = = . જ પ્રભુ!આવાઅમાદવાળી : ૧)
SR No.537872
Book TitleJain 1975 Book 72
Original Sutra AuthorN/A
AuthorGulabchand Devchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1975
Total Pages392
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy