________________
ભાયખલાથી પાલા (મુંબઈ)
આ શ્રી વિજયમેરુપ્રભસૂરિજી મ॰ ાદિ ભાયખલા માલારાપણુ અને પદવી પ્રદાન પ્રસંગ ઉજવી પે. વદ ૧૧ના માહીમ પધારતા સામૈયુ, વ્યાખ્યાન, પ્રભાવના, પૂજા, આંગી વગેરે થયેલ. ત્યાંથી વિહાર કરી જવાહરનગર થઇ પા. વદ ખીજી ૧૩ના દાલતનગર
પધારતાં તેમની નિશ્રામાં મળેલવાળા શ્રી મણિ.
ભાઈની સુપુત્રી દીનાબહેનની મહા સુદરના દીક્ષા અને તે નિમિત્તેના શાંતિસ્નાત્ર સહ પચાહિકા મહોત્સવ ઉજવવામાં આવેલ, દીક્ષાર્થી બહેનને સાધ્વી શ્રી વારિ શ્રેણાશ્રીના શિષ્યા બનાવી સાધ્વીશ્રી વિશલ્યાશ્રીજી નામે જાહેર કરવામાં આવેલ, જીવદયાની ટીપ, જીવા છેડાવવા વગેરે કાર્ચી સારા થયેલ, આચાય શ્રી અત્રેથી સુદ પના
શ્રી પાર્શ્વનાથ જૈન પેઢી મુ. પા. ઉમેદામાદ
ભવ્ય સામૈયાપૂર્વક પા' પધારેલ. ત્યાં મહા સુદ છના | જિ. જાલેાર, વાયા; વીસનગસ્ટેશન (રાજસ્થાન)
શ્રી ચંદ્રપ્રભુ ભગવાનની અને મહા ૬૬ ૧૨ના શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભ॰ની સાલગિરિ નિમિત્તે ધ્વજા ચઢાવવામાં આવેલ. આ પ્રસગે શ્રી નૈમનાથ પ્રભુની પ્રતિમાજીમાં અમીઝă હતા. ઉપા. શ્રી હેમચ'દ્ર વિજયજી મ૦ માદિ ઉજવણી પ્રશ્નંગે પધાર્યા હતા.
૨૫૦૦વર્ષ ના પ્રાચીન મહાપ્રભાવિક બાવન જિનાલય
__
શિક્ષિકા શિક્ષિકા બહેનાની જરૂર છે
|
ધાર્મિક પાઠશાળા માટે સુશીલ, અનુભવી શિક્ષિકા બહેનેાની જરૂર છે. વેતન રૂા. ૨૦૦). ચડતા પગારે એક માસની છુટી. હેવા મકાન, વર્ષે રૂા. પાંચના વધારા. લખા—
અજારી તીની યાત્રાએ પધારો
સીરાહીરાડ સ્ટેશનથી બે માઈલ પિંડવાડા (રાજસ્થાન ) માં અને માન્નુરાડ તરફ હાઈવે ઉપરથી એક માઈલ દૂર ખાવેલ અજારી તીથ સ‘પ્રતિ મહારાજાએ ખંધાવેલુ છે. ૧૪મા સૈકામાં શેઠ ધરણુશા છે તેના જીર્ણોદ્ધાર કરાવેલ હતા. પૂ. કલિકાલસર્વજ્ઞ આચાય ભગવંતશ્રી હેમચંદ્રસુરીશ્વરજી મહારાજને સરસ્વતી પ્રસન્ન થયા હતા તે સરસ્વતીદેવીનું સુંદર મદિર પણ અહી છે. છેલ્લા છÍધાર સ્વસ્થ પૂ॰ માદેવ શ્રી વિજયપ્રેમસુરીશ્વરજી મહારાજના ઉપદેશથી સ, ૨૦૧૮થી ચાલુ કરાવી સ. ૨૦૨૭માં પૂર્વ ના દેવ શ્રી વિજયરામચંદ્રસુરીશ્વરજી મહારાજની નિશ્રામાં પ્રતિષ્ઠા થઈ છે. સુંદર ધમ શાળામાં રહેવા તથા જમવાની સગવડ છે. તા તીથ માં એકથી એક ચમત્કારિક જિનખિમ્મા તથા મૂળનાયકજી શ્રી મડાવીરસ્વામીજીના દર્શન કરી જીવન સફળ કરા, તા. કે. ધેાડાગાડીની વ્યવસ્થા જવા માટે મળી રહેશે. વ્યવસ્થાપક : શેઠ કલ્યાણજી સૌભાગચંદ જૈન પેઢી, પિ'ડવાડા (રાજસ્થાન)
:
દાદાના દર્શને પધારવા શંખેશ્વર જૈન લેાજનશાળા આપને વિનંતિ કરે છે હું ાજનશાળાના વાર્ષિક તૂટા મેાંઘવારીના કારણે રૂા. ૧૫૦૦૦૦] દોઢ લાખથી વધુ આવે છે. લગભગ અઢી લાખ પુન્યશાલી યાત્રીકા તી દનના લાભ લે છે. પૂજ્ય ત્યાગી ભગવતે આ મહાતીના દનને લાભ લે છે. છઠ્ઠું-અઠ્ઠમના પારણાં, આયંબીલ તથા ઉકાળેલા મીઠા પાણીના સસ્થા સારી રીતે લાભ લે છે. કૌષ્ઠ સેવા, સ્વચ્છ તથા પૌષ્ટીક ખારાક અને ચતુર્વિધ સંધની તિ એ અમારા પુન્યનું ભાથુ છે...................
તંત્રી, મુદ્રક, પ્રકાશક, માલીક: શેઠ ગુલાખચ'દ દેવચંદ, મુદ્રસ્થાનઃ જૈન પ્રિન્ટરી-પાનવાડી, ભાવનગર,