________________
શેઠ આણુજી કલ્યાણજી પેઢીની રાણકપુરમાં મળેલ મીટીંગ
સમેતશિખરજીના કરારામાં જૈતાનાહી તમાં થયેલા નિણૅયા
શત્રુંજય તીર્થ અને પેઢીના રસપ્રદ અને માહિતીપૂર્ણ થનાર પ્રકાશના
|
શેઠ ા દજી કલ્યાણજી પેઢીની વાર્ષિક સભા તા. ૧૬-૩-૧૫ના રાણકપુરજી તીર્થ માં પેઢીનાં પ્રમુખ શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઇના અધ્યક્ષપદે મળી હતી. આ સભામાં વિ. સ. ૨૦૩૦ના વાર્ષિક અહેવાલ સાથે પેઢી દ્વારા થઈ રહેલા અનેક તીર્થોના જીર્ણોદ્ધારની, ધમ શાળા, ભે જનશાળા આદિની વધારવામાં આવનાર સવલતાની તેમ જ અન્ય હાથ ધરવામાં આાવેલા મહેત્ત્વપૂર્ણ કાર્યોની વિગતે શેઠશ્રી કસ્તૂરભાઈએ આપી હતી, શ્રી શત્રુંય ગિરિરાજમાં છણેÍદ્ધારના સારી રીતે ચાલી રહેલા કામમાં વિ. ચં. ૨૦૩૦ના થયેલ રૂા. બે લાખના ખર્ચ સાથે આજ સુધીમાં રૂ।. ૨૮ લાખ ૧૦ હજારના ખચ થયેા છે. શ્રી આદીશ્વર દાદાની ટૂકમાંથી જે પ્રતિમાજી ખેા ઉત્થાપન કરવામાં માવી હતી તે; અને અન્ય પ્રતિમાજી બિરાજમાન કરવા જુના ન્હાવાના ધાડામાં એક નૂતન જિનાલયનુ· નિર્માણુ થઈ રહ્યુ` છે. રૂા. ૩,લાખ ૬૦ હજારના ખર્ચ થયા છે. કામ હજી માલુ છે. આવતા વર્ષે પ્રતિષ્ઠા થવા સંભવ છે.
|
જુનાગઢમાં ગિરનારજી ઉપર વસ્તુપાલ-તેજપાલના દેરાસરાના ગૃહારનું કાર્ય હાલ ચાલી રહ્યું છે. ગિરનારજીના દેરાસરેઠના જીર્ણોદ્ધારમાં અત્યાર સુધીમાં |
રૂા. ૧૨ લાખના ખર્ચે થયા છે. જુનાગઢમાં પેઢી તરફથી ચાલુ સાલે ભેાજનશાળા શરૂ કરવામાં આવનાર છે. તાર’ગા તીના દેરાસરાના જીર્ણોદ્ધારમાં માજસુધીમાં રૂ।. ૧૨ લાખના ખર્ચે થયા છે. અહીંના ભવ્ય દેરાસરને અનુરૂપ ખંધાતા દરવાજાનુ... મેટા ભાગનું કર્યું. પુરૂ થયુ છે. ધમ શાળામાં સગવડ વધા રવાની જરૂરિયાત જણાતા, જુની ધર્મશાળા સુધરાવી લેવામાં આવી છે. અહીં એક ઉપાશ્રય ધિવાનુ નક્કી થતાં, તેમાં રૂ।. ૨૫ હજારનું દાન શ્રી જય'તીલાલ ભાગીલાલભાઈએ આપવાની ઇચ્છા દર્શાવી છે.
'' તા. ૨૨-૩-૭૫
આ
કુંભારિયાજી તીર્થે આઠ લેાકવાળી પુરતી સગવડ વાળી બંધાતી ધમ શાળાનું કામ અરધા ઉપર થયું છે. વર્ષે યાત્રિાના ઉપયેગમાં મુકી શકાશે, રાણકપુરજી તીર્થ માં વીજળીકરણનું કામ પૂણ્ થયુ છે. પેઢી તરફથી અહીં દોઢ લાખના ખર્ચે વ્યાખ્યાનહેાલ બાંધવાનુ નક્કી થયેલ છે.
લગભગ
મક્ષીજી તીથ માં ભેજનશાળાનું મકાન પુરૂ થયુ' છે. અહીં એ લાખના ખર્ચે, અદ્યતન સગવડવાળી એમાળની, ધર્મશાળા બાંધવામાં આવનાર છે.
બિહાર સરકાર સાથે શ્રી સમેતશિખરજી તીર્થ સબધી થયેલા કરારામાં, ત્યાંના દેરાસરા અને
મહા ચમત્કારીક શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ તીર્થની યાત્રાએ પધારી જીવન સાર્થક કરી
ભારતભરમાં એક માત્ર અહીં જ શ્રી પાર્શ્વ પ્રભુની કાયા સમાન નવ હાથ ૧૪ ફુટની લીલવણુની સાત કળાવાળી પ્રતિમા ખીરાજે છે. હજારો યાત્રા દર્શને પધારે છે. બધી વ્યવસ્થા છે. ખસ સર્વીસ નિયમિત ચાલુ છે. ખીજા વાહનાથી પણ આવી શકાય છે.
~: નીચે જણાવેલ સીરનામે નાણાં મોકલવા વિનંતિ છે.:
શ્રી જૈન શ્વેતામ્બર પાશ્વ નાથ તીથ' પેઢી (જિ. ઝાલાવાડ) સ્ટે. ચૈામહલા, મુ. પા. ઉન્હેલ. (રાજ.) શ્રી વાડીલાલ ચત્રભુજ ગાંધી, પ્રદીપ નિવાસ, નવરાજ ક્રોસ લેન, ધાટાપર, મુ`બઈ-૬૬. શ્રીઇશ્વરલાલ વાડીલાલ ૧૦૧/૧૦૩, ધનજી સ્ટ્રીટ, મુંબઈ-૩, આણુંદજી ક. પેઢી, જવેરીવાડ, અમદાવાદ
ન
૧૯૭