________________
કારમય બન્યું છે. સુખનુ. કિરણ ચાંય દેખાતુ નથી. આવા જ વતર કરતાં તે મૃત્યુ સારું.”
આવા અેક વિચારોથી તેનું મન મહાવ્યથા અનુભવતુ હતુ.
તેમાં વળી મૃણાલિની આવા દ્રોહ કરશે એવી તેને જરા પણ કલ્પના ન હતી. ધાર્યા કરતાં પરિણામ ઘણુ* જ વપરીત આવ્યું. તેથી તે ઘણીવાર કહેતા,
इत्थीपस'ग मत को करो, तिय विलास दुःख पुंज । घर घर जिणे न वावीओ. जिम मक्कड तिम मुज ।।
અર્થાત્ કા એ સ્ત્રીના સ`ગ કરવા નહિ. તેની સાથેના ભાગવિલાસ દુઃખનાં સમૂહરૂપ છે. એ જ ભાગવિલાસે મુજને માંકડાની જેમ ઘેર ઘેર નચાવ્યેા છે
મૃણાલિની પણ મુંજ પ્રત્યે ઘણી જ ધૃષ્ઠ બની ગઈ. ભાગ્ય રૂઠે છે ત્યારે શિયાળ પણ સિંહની ક્રુર મશ્કરી કરવાની ચેષ્ટા કરે છે. ઘેર ઘેર ભીખ માગતા મુંજને જોઈને તેનાં ઉપર હૃદયવેધક કટાક્ષબાણા ફેંકતી, પરંતુ ર્ જ એના પ્રત્યે જરા પણ રાષ કરતા નહિ. અત્યંત ગભીરતાપૂર્વક, સ્વસ્થચિત્તે તે કહેતા,
जामति पच्छइ सम्पजइ, सा मति पहिली हाइ । मुज भगइ मृगालवइ, विघन न बेडइ कोइ ॥ અર્થાત્ જે બુદ્ધિ પાછળથી ઉત્પન્ન થાય છે તે પહેલાં ઉત્પન્ન થાય તા હૈ મૃણાલિની ! ક્રાઇ દુઃખ ન વેઠે.
વાંચા
|
અને વંચાવા શ્રી જૈન દેરાસરા માટે શુદ્ધ કેસર, ખરાસ, અગર ત્તી, દશાંગીપ, વાસક્ષેપ, વાળાકુચી, માયસારી સુખડના મુઠા; ચાંદીના વરખ વગેરે જ થાખંધના ભાવે છુટક મેળવવા લખા અગર મળા.
110
૫
.......
શા. કીકાભાઈ
સફલચંદ સા
-
ચેાક બજાર — સુરત ફોન ન. ૨૫૭૪૦ | તા.ક.: - એક વખત સેમ્પલ ફ્રી મ`ગાવી ખાત્રી કરા.
ણુાંકૃ ]
તજ ના બે પ્રકારે
જૈન દર્શનમાંતપના મુખ્ય બે પ્રકારા છે– એક બાહ્ય તપ અને ખીજું આભ્યંતર. ઉપવાસે આખેલા આદિ તપ એ ખાદ્ય તપના એક પ્રકાર છે. જ્યારે વૈયાવૃત્ત્વ-ભાવ પૂર્વકની સેવા શુશ્રુષા એ ત્રીજા પ્રકારનું આભ્યંતર તપ છે. ખાદ્ય તપ એ સ્થૂળ અને લૌકિક છે અને તેનું મહત્ત્વ આભ્યંતર તપની પુષ્ટિમાં ઉપયાગી થવાની દૃષ્ટિએ જ મનાયેલુ છે. જેમાં શારીરિક ક્રિયાની પ્રધાનતા હોય અને જે ખાદ્ય દ્રવ્યની અપેક્ષાવાળુ હાવાથી ખીજાએ વડે દેખી શકાય તે બાહ્ય તપ. આભ્યતર તપમાં માનસિક ક્રિયાની પ્રધાનતા છે. બાહ્ય એ સાધન છે જ્યારે આભ્ય'તર સાધ્ય છે, એ તપસ્વી ભાઈ– બહેનાએ હમેશાં યાદ રાખવા જેવું છે.
સમય પલટાયેા એટલે મુજની ભાવનાએ અને વિચારધારામાં જબ્બરુ, પરિવર્તન આવ્યુ. પારકાનાં દેષ જોવા કરતાં પોતાનાં જ દોષ જેવાનું શાણપણ તેનામાં આવ્યુ હતું.. આર્થી જ તેના કવિહૃદયને કલ્પનાની પાંખે ઉડી પ્રણય કાવ્યા, રચવાતું જરા પણું સૂઝતું નહિ; ગમતું પણ નહિ. હવે તેનુ હ્રદય પેાતાની અનેક મૂર્ખાઈઓના સરવાળેા માંડતું, ચલચિત્ર કરતાં પણ અનેકગણી વધુ નૃતગતિએ તેનાં સ્મૃતિપટ પર પેાતાનાં મૂર્ખાઈભર્યા કાર્ડનાં દૃશ્યાની પર પરા જોઇ તે વિચારતા,
“ સ્ત્રીના ચિત્તમાં સા, મનમાં સાઠ અને હુંદરમાં બત્રીસ પુરુષો હાય છે. એવી એક સ્ત્રીના અમે વિશ્વાસ કર્યો, તે માટે અમે ખરેખર, મૂખ છીએ.”
કામભોગનાં નિમિત્ત માત્રથી નહિ, પણ તેના પ્રત્યેનાં જાગેલા માહથી જે કમ બધ થયા તેના પરિપાક મુંજને ભાગવવા પડયા.
કામીના પ્રેમ નિર્વ્યાજ પ્રેમ નથી હાતા, સુજ અને મૃણાલિનીનેા પ્રેમ નિર્વ્યાજ ન હતા.. આથી જ તેનું પરિણામ વિપરીત આવ્યું.
- આખરે તૈલપે મુંજના વધ કરાવ્યા. કપટપૂર્ણ પ્રેમની કાલિમા છવાઈ ગઈ,
: અંત
[ ૪૭૩