________________
મહા ચમત્કારીક શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ તી યાત્રાએ પધારી જીવન સાર્થક કરા
(ટ્રસ્ટ રજી. ન.. ૧૩૩/૭૨-૭૩)
લશ્રી પાર્શ્વનાથ હાથ (૧૪ નવફૂટ)ની કાયા ધરાવતા હતાં, તે કાયા સમાન સેક્ડા વર્ષોંની પ્રાચીન પ્રતિમા શ્રી નાગેશ્વર તીમાં લીલવણું ની સાત ફણાવાળી ઉભી શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ પ્રભુની બિરાજે છે. દર સાલ હજારા યાત્રિકા આવીને દર્શન કરી જીવન સાર્થક કરે છે.
મુંબઈથી વાદરા, રતલામ અને દિલ્હી રેલ્વે (બ્રોડગેજ) લાઈનમાં વિક્રમગઢ આલાટ, થુરીઆ, ચૌમહલા સ્ટેશને આવેલાં છે.
ચૌમહલાથી નાગેશ્વર તીથ નવ માઈલ છે. ચામાસામાં ખેલગાડીની વ્યવસ્થા છે. ચૌમહલાની બાજુના સ્ટેશન તાલાવલીથી પગરસ્તા ચાલુ છે. આ છે રસ્તાઓ સિવાયના બધા રસ્તાઓ ચામાસાના કારણે બંધ છે, જેની યાત્રિકાએ નોંધ લેવી.
આલાટથી જીપની, ચૌમહલાથી ખસ સર્વીસની અને થુરીયાથી પગરસ્તાની સગવડ ચેમાસાને કારણે હાલ બધ છે. મુંબઈથી આલેાટના અને દિલ્હીથી ગગધારનેા રાડમાગ હાલમાં કંઈ ઉપયેાગી નથી.
તીર્થ ઉપર ભાજનશાળા, ધર્મશાળાની સારી એવી વ્યવસ્થા છે. —: નીચે જણાવેલ સીરનામે નાણાં માકલવા વિનંતી છે;— શ્રી જૈન શ્વેતામ્બર નાગેશ્વર પાર્શ્વનાથ તીર્થ પેઢી (રાજસ્થાન) ( જિ. ઝાલાવાડ ) સ્ટે. ચોમહલા, પેા. ઉન્હેલ, શ્રી વાડીલાલ ચત્રભુજ ગાંધી
નવરેાજ ક્રોસ લેન, પ્રદીપ નિવાસ, ઘાટકેાપર, મુંબઈ–૭૭ શ્રી મનુભાઈ જેસીંગભાઈ ૫૪, મસ્કતી માર્કેટ, અમદાવાદ HDX]>>>||]]]]
卐风风风超超超超超超超超风中
* કે મ લ છાપ કેસ ર
*
૧, ૨, ૩, ૫, ૧૦,પ૦, ૧૦૦, ૨૫૦ અને ૫૦૦ ગ્રામના સીલબધ પેકિંગમાં આજના ભાવ—૩૦૦૦) રૂપિયા પ્રતિ કીલે
સૂચના : અસલી કેસરના ચૂરા નથી આવતા. તે ર ંગેલુ ઘાસ હાય છે. અસલી ચૂરા લખવાવાળાના વિશ્વાસંમાં રહેશે નહિ. રાજસ્થાન ટ્રેડસ
૨૧૬ વડગાદી, મુમઈ–૩.
ટેલીગ્રામ સત્ય કી જીત’
.
૧૮૨ ]
ફેશન: ૩૨૭૧૧૪, ૩૨૭૧૪૧
*** *
>
મહારામુન્દ (મ. પ્ર.) આ પુત્ર શ્રી ઉદ્દયસાગરજી ઠા. ૩ ની શુભનિશ્રામાં અનેક ભવ્યાત્માએ વ્રત પચ્ચખાણુ પ્રવચન લીધા છે. શૈલીથી પ્રભાવિત થઈ શહેરની અગ્રગણ્ય વક્તિએ હમેશા વ્યાખ્યાનને લાભ લઈ રહેલ છે. ૧૬-૮-૭૩ થી અક્ષય નૈષિ તપને પ્રારભ થતાં ઉત્સાહ સારા હતા. આ દિવસથી મઠ્ઠાઈ મહેાત્સવ પ્રારંભ થયેલ છે.
પુના : સેાલાપુર બજારમાં મુનિશ્રી મનૅવિજયજીની નિશ્રામાં શાહ મેાહનલાલ દેવરાજના માતુશ્રી પાનીબાઇના સ્વર્ગારેાહણ અગે શ્રા, શુ. ૧૩ ના શાંતિસ્નાત્ર સાથેના અઠ્ઠાઇ મહાત્સવ ઉજવવામાં આવ્યેા હતેા. ક્રીયા માટે ભાથી ડાલાભાઈ અને ગવૈયા મુંબ થી આવેલ, ઉત્તરાધ્યયુન સૂત્ર અને ઉપદેશ પ્રાસાદની વાચનાં અલુ હાઈ સધમાં | ઉત્સાહ સારા છે. પચર'ગી | તપમાં ૧૦૮ ની સખ્યા જોડાઈ હતી. વાં ડીવાળા શ્રી હીરાભાઈએ પાર ા કરાવી શ્રીફળની
×
સુધારા ઉપર : ગણિવર્ય શ્રી હેમેન્દ્રસાગરજીને પાટેજી ટામી ( મુ- ગાંઢ ) કાઢવા માટે સુરતની જનરલ હાર્પીટલમાં તા. ૨૩–૧ –૭૩ ના દાખલ કરવામાં આä. આપરેશન સફળ થયુ હતું. હવે તબિયત સુધારા ઉપર છે. શીતલવાડી ઉપાશ્રએ પૂજય શ્રી માજકાલમાં આવનાર હતા.
*pp_lpf_l-bok >>>>>[[]]]]]]>>>>>>>E
[ પયુ ષણાંક