________________
.
કે
-
'.
મહારાષ્ટ્રના શિક્ષાપ્રધાન શ્રી નામજોશી સાથે ભગવાન શ્રી મહાવીરની ૨૫મી શતાબ્દિી મહારાષ્ટ્ર રાજ્યની ઉજવણી બાબતમાં વાર્તાલાપ કરી રહેલા મુ િજી.
મુનિશ્રી અને ધાડુંપાડુઓ આ ધાડપાડુઓને સર્વોદય કાર્ય. કર્તા શ્રી સુવારાવ તથા કુમારી ભારતી વખારીઆ મુનિજી પાર બોધ આપવા લાવેલ. મુનિજીના ઉપદેશની એવી હૃદયસ્પર્શી અસર થઈ કે ધાડપાડુઓએ પોતાના પાપને પછાતાપ કર્યો, ક્ષમા માગી, ને વધુ સારું જીવન ગાળવા ખાત્રી આપી. પહેલા દિવસના ઉપદેશની અસર એવી થઈ કે ધાડપાડુઓએ બીજા દિવસે કહ્યું કે અમારે આજે પણ બોધ સાંભળો છે. બીજા દિવસે પણ તેઓ લાવ્યા, ફરી ઉપદેશ આપ્યો.
અન”માં તેઓએ મુનિજીને જેરકર વિનંતી કરતા કહ્યું કે “ આપ અમારે ત્યાં જે પધારો તો ધાડપાડઓને ભેગા કરીએ અને આપ જો સમજાવશે તે તે પણ આખર મનુષ્ય છે. આપના ઉપદેશથી તેમના જીવનમાં જરૂર પલટો. આવશે. મુનિજીએ કહ્યું કે વાત તરન સાચી છે પણ અત્યારે હું શું જવાબ આપું. પછી ધાડપાડુઓએ ઉમેયુ કે આ ધંધા તેઓ મૂકી દીધા પછી સરકાર કે પ્રજા અમારી પેટની ચિંતા કરી માગ પર ચઢાવે તો થોડા વરસોમાં અમે સારા માનવી બની શકશું. | મુનિજીએ સુવારાવ ભારતીબેન જોડે ચર્ચા કરી એક સંસ્થા ઉભી કરવી અને ત્યાં સારા લોકસેવકે કે સર્વોદય કાર્યકર્તાઓને રોકી રાષ્ટ્રિય રીતે વ્યવસ્થિત કાર્ય કરવું જોઈએ એમ ભાવના વ્યક્ત
કે
મધ્યપ્રદેશમાં આ ચંબલની પ્રખ્યાત ખીણના જાણીતા ધાડપાડુઓ
મુનિજીના દર્શને. પયુષણક]
જૈન
પ૭૩ ]