________________
જૈનહિતેચ્છુ.
કાઅે ' જન્મે છે. જેઓની દૃષ્ટિ સમક્ષ અહારાત્રી કાષ્ટ ઉચ્ચ
.
.
*
આદશ નથી તે મવીર થઇ શકતા નથી. સમાજ ભલે ગમે તેટલા સડેલા હાય, રાજીય સ્થિતિ ભલે ગમે તેવી અંધાધુધીવાળી હાય, ધર્મ ભલે ગમે તેટલા અધેાગતિએ ઢળી પડયા હાય, જો સમાજની આગળ નિર'તર કોઇ ઉચ્ચ " આદૅશ’ રાખવાની કાળજી રાખવામાં આવે, તે સમયના વહેવા સાથે જરૂર પ્રજામાં અમુક પુરૂષા એવા પાકશે કે જેઓ ધનને ઉચ્ચ સ્થિતિએ પાછા ખે’ચી લાવશે, સમાજળ ધારણ મજબૂત અને તનદુરસ્ત અનાવશે અને રાજવ્યવસ્થા સુવ્યવસ્થિત અને સુખદાતા બનાવશે. દાખલા તરીકે જે વખતે ઇટાલીના લેાકેા પ્રજાત' (nationality) એવા ભાવ હુમજવા પામ્યાં નહોતા તે વખતે એક પ્રજા તરીકેની ભાવના–એક સુંદર, અલવાર, સ્વતંત્ર આબાદ પ્રજા તરીકેની ભા વના ઇટાલીના કેટલાક મહાપુરૂષાએ કવિતારૂપે ગાઇ હતી અને ચિત્રારૂપે આલેખી હતી. એ આદશ' ઇટાલીઅનોની હામે અહોનિશ રહેવાને પરિણામે, પ્રથમ તે! એ દેશમાં સેંઝીની, ગરીબડી અને વાર જેવા પુરૂષરત્ના ઉત્પન્ન થયા. મૅઝીનીએ આગ જેવા શબ્દો લખીને લે!કાનું મુડદાલ લેાહી જીવતું-ફરતું કર્યું; ગરીબડીએ તલવાર ખેંચી અને પરાક્રમ ર્યાં; કૅવારે રાજ્યબંધારણ બાંધ્યુંઃ ટુંકમાં ઇટલી ફરી જન્મ્યું, અને તે જન્મ, આદર્શ માતા અથવા બ્રાહ્મણીના ગભમાં થઇને કર્માં ( Action ) માતા અથવા ક્ષત્રિયાણી દ્વારા થયાં. જર્મની~~આજે આખી દુનીઆને પેાતાની હામે આવી જવાની ચૅલેન્જ આપનાર જર્મની–યેાડાં વર્ષોં ઉપર મુડદાલ હાલતમાં હતું. અંદરાદરનાં યુદ્ધો, ધાર્મિક કલહો, જુલમ, ઇ ઇત્યાદિ કાળાં વાદળાંથી ત્હાંની ભૂમિ ધમધાર બનેલી હતી. પણ તેજ વખતે ચ્હાં મહાવોર તટ્લે અવતાર' લીધા; પ્રથમ કવિએ અને લેખકા અને વિચારકાના મુખથી ઉપદેશાતા ઉચ્ચ આદર્શે ’ રૂપી બ્રાહ્મણુ મૂળમાં ગર્ભરૂપે તે તત્વ આવ્યું અને તે પછી લુઈહ્યુમ અને બિસ્માર્ક અને માલ્ટકે નામના ક્ષત્રિયરૂપે લીધા–મહાર પડયું. આર્યાવર્તમાં જ્હારે વહેમા અને ધર્માંન્ધતા. તથા જડવાદનુ જોર વ્યાપી અંધકાર છવાઈ રહ્યો હતેા ત્હારે મહાવીર–મહાન ચાહો જન્મ્યા, કે જેણે પ્રથમ લાંબા વખત સુધી સ્વાધ્યાય--મનન-સત્યશાધન રૂપી તપ કરીને ઉચ્ચતમ ૮ આદશ '
"
·
'
C
<
<
: અવતાર