SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ હજી પણ ‘જૈન’ નામને વાડીલાલ કેમ વળગી રહ્યો છે ? ૬૯ દુનિઆ હમેશ પાકારે છે ! અને દુનિયામાં ઉગેલા વિદ્યાનાએ પણુ ગળથુથીમાં એ ભાવેશ પીધેલા હેાવાથી તે પશુ તે જ પાકાર— જરા વધારે ખૂબીદાર શબ્દોના ઠાઠમાઠ સાથે—કરે છે! તાપિ ગમે તેટલા પાકારાથી સત્ય પીગળતું નથી, બદલાતું નથી, પેાતાના સ્વભાવ કે માર્ગ છેડતું નથી. . › αγ . . વિદ્વાન ” અને ફિલસુફ્ એ એ જૂદા જ વર્ગો છે. અનેક ભાષાનાં વ્યાકરણ, ન્યાય શાસ્ત્ર, કાવ્ય, અલ કાર જ્યાતિષ વગેરે અ નેક શાસ્ત્રોને કંઠાગ્રે કરનાર વિદ્વાન દુનિયાના એક કીડેા છે ! જરા શગારાયલા કીડેા છે; જ્હારે ચીજો અને ભાવેનું અવલાકન કરનારા, મુકાબલા કરનારા, ચીજો અને ભાવેાની કાટકુટ કરી હૅને સુથનારા, અધેાલેાકમાં ઉંડા ઉતરી જઇ ત્હાંથી ગગનમંડલમાં ઉટનારા, દરેક ચીજ, અનાવ અને ભાવમાં નિલે પણે મઝા' અને તે દ્વારા ′ શકિત ’ હુઢનારા, પેાતાના અભેધ એકાંતમાં એકલા જ હસનારા અને એકલા રડનારા અને હાસ્ય તેમજ રૂદનથી વિશેષ તનદુરસ્ત બનનારે, દુનિયાને પેાતાને રમવાની વાડી અને પેાતાને હા ૮ લાલ” માનનારે, નિત્ય નવી દૃષ્ટિમર્યાદા આંકતા, કાઇ ગમે તેવાના પણ બાંધી આપેલા નીતિશાસ્ત્રને પ્રમાણ’ (Standard) માની લેવાને ના કહી પેાતાનું સુકાન પાતે જ ફેરવનારી, પડવાઆખડવા—ભૂલવામાં હિત માનનારા, ભયને હશી કહાડનારા અને ઇરાદાપૂર્વક ભયસ્થાનને ઢુંઢનારે—એવા એક ફીલસુ* એક સાચે જૈન છે.--જયવંતા પુરૂષ છે. એ એ ૬ ચાર’ ને ત્રણ કહેવા જેવી ક્ષમા' પણ ન કરે, અને પાંચ કહેવા જેવી નિષ્ઠુરતા પણ ન કરે! ક્રના અચલ કાયદા જ—વિશ્વરચના કે કુદરત પોતે જ—કાંઇ જતું કરી' શકતી નથી, તેા વિશ્વરચના અનુસાર જન્મતા અને જીવતા મનુષ્ય કેમ કાંઇ ‘જતું કરી' શકે? શું એ, સત્યને ઉલટાવી નાંખવાનું કામ નથી ? ઢાળાવ પર રડતા મનુષ્ય પ્રમાદમાં રહે અગર કાઇ સુંદરીથી મેાહીને હની તરફ્ દષ્ટિપાત કર્યાં કરે તે તે પડે અને હાડકાં ભાગેઃ ગુરૂત્વાકષ ણુને કુદરતી નિયમ શું પરિણામ ચારશે ? શું તે ક્ષમા’ કરશે ? અને તે માણસનાં હાડકાં ભાગવામાં શું કુદરત કે ગુરૂત્વાકષ ણુના નિયમની નિર્દયતા કારણભૂત છે ? જે માણસે ક્ષમાની વાતા કરે છે તે તા કદાપિ ક્ષમા ' .
SR No.537771
Book TitleJain Hitechhu 1919 12 to 1920 10
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherShakrabhai Motilal Shah
Publication Year1919
Total Pages288
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy