________________
જૈનહિતેચ્છું.
/.
ભાષા એ કાંઇ ‘સત્ય’ નથી, છતાં ભાષા’ ની મદદ વગર સ્વાનુભવ દર્શાવી શકાતા ન હેાવાથી ભાષાના ઉપયેાગી ચીજ’ તરીકેવ્યવહાર કરવા પડે છે. · જૈનત્વ ’ ના ખ્યાલ આપવાને અનેક પ્રકારના વ્યવહાર સેવી શકાય; કાષ એક જ રીતે-એક જ ‘પદ્ધતિ’ ( system, philosophy ) થી, એક જ જાતના ઉદાહરણથી, અમુક જાતની જ ભાવના (Concept )થી, કે અમુક ભાષાથી જ—એ ખ્યાલ આપી શકાય એવા કાંઇ નિયમ નથી. પરન્તુ એ વાતા તે ચાક્કસ છે કે, 'જૈનત્વ ' એ આત્માની સ્થિતિ હાઇ જેએ જૈન ન હેાય તેએ જૈનત્વના ખ્યાલ આપી શકે નહિ [ જેટલે અંશે એક મનુષ્ય પ્રકૃતિથી ડોન હાય તેટલે અંશે હૈના આપેલા નસ્ત્રના ખ્યાલ સમ્પૂર્ણ કે અપૂણુ હાય], તથા જૈનત્વ ડેની પ્રકૃતિમાં જ નથી એવા મનુષ્યથી એ ખ્યાલ હુમજી શકાય નહિ, જીરવી શકાય નહિ, એનાથી તે સહન પણુ થઇ શકે નહિ. એમાં, લેાકા જ્વેને ભાષા કે ન્યાયતદિ શાસ્ત્રોનું પાંડિત્ય કહે છે હેની જેટલી જરૂર નથી તેટલી પ્રકૃતિની તાકાદની જરૂર છે.
.
>
.
હું અત્રે જૈનત્વ' ના કાંઇક ખ્યાલ આપવા ઇચ્છું છું. કહે. વાની જરૂર ભાગ્યે જ રહે છે કે, હું મ્હારી ( એટલે મ્હારાથી કહેવાતી ) જૈનત્વ” સંબધી ભાવનાને સમ્પૂર્ણ” માનતા નથી, અને જેટલા અંશની પૂર્ણતા એ ભાવનામાં હેાવાનું હું માનું છું તે સર્વ અંશની પૂર્ણતા આ એક લેખમાં તેા શું પણુ આખી જીંદગી સુધી લખ્યાં કરૂં તે પણુ કાગળ પર પૂરેપૂરી મૂકી શકાય નહિ.
.
દુનિયાના મ્હોટા ભાગ અજ્જૈન થી વસાયલા છે. 'અર્થક્ષેત્ર' અથવા જૈનવસતિ બીજી દુનિયાના પ્રમાણમાં અત્યંત અપ છે, એ થનમાં ઢાંઇ પણ અતિશયાક્તિ નથી. કારણ કે ના નમું—ના નમુ” એવા અક્કડ જવાબ માત્ર મૈત્રી કે શત્રુતા જણાવતા મનુ ષ્યાને જ નહિ, લલચાવનારા કે ઈજા કરનારા પદાર્થ ને જ નિહ, સગવડ વધારનારા કે અગવડ વધારનારા બનાવાને જ નહિ, * સારી ” કે ખેાટી ? - લાગણી ’એ (emotions)ને જ નહિ, પણ હારા વર્ષથી ચાલ્યા આવતા બુદ્ધિવાદ–માન્યતાએ—દલીલા— કારણા અને અસર' કે જે હેમની લાંબા વખતની હયાતીને લીધે - પ્રકૃતિ ' રૂપ બની ગયા છે હેમને પણ—હા હેમને પણ— ના
9
·