SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનહિતેષ્ણુ. હિંમત અને શક્તિ ખૂટી જાય એવી બાબતમાં પણ પ્રયત્ન ઢીલે કરતા નથી, દૈવી સેદ્દાની માક દરેક સ્થૂલ અને સૂક્ષ્મ વસ્તુની સ્વામે લડીને વિજય કરતા કરતા આગળ વધ્યે જ જાય છે, એવે વીર’-Divine fighter and Victor, the noble man, aristos, best, the Shrestha of the Gita.* છે. પ્રાથમિક અર્થમાં, આય એટલે પ્રયત્ન, ઉત્થાન, જય. આન એટલે એવા મનુષ્ય કે જે, પ્રગતિમાં વચ્ચે આવતી એવી જે જે ચીજો હેની અંદર તેમજ હની બહાર હયાતી ધરાવે છે તે * " તે સર્વ ચીજો પર જય મેળવે છે. પેાતા ઉપર જય મેળવવા એ એની પ્રકૃતિને પહેલા મંત્ર છે. પૃથ્વી અને શરીર પર પણ તે જય મેળવે છે અને સામાન્ય મનુષ્યાની માફક સુસ્તી, નિષ્ક્રિયતા, ગતાસુગતિકપણું, મર્યાદા, તૃપ્તિ એ ચીજોને તે ખમી શકતા નથી,-એમના તાબામાં રહેવાની તે ના કહે છે. જીંદગીની જરૂરીઆતાની પણ ગુ*લાંની તે સહી શકતા નથી, હેના હામે પણ બળવે કરે છે અને વિજય મેળવે છે. મન કે જે મનુષ્યને વારસામાં મળેલી - ભાવના’આ તેમજ સમાજમાંથી મળેલી ભાવનાએ અને ક્ષણિક આકર્ષસુથી ઉત્પન્ન થતી ભાવનાએ ઇત્યાદિનું સંગ્રહસ્થાન છે હેની પણ તામેદારી સ્વીકારવા તેના કહે છે અને હુંઢવા-શેાધવા, પસંદ કરવા, તુલનાત્મક અને સ્વતંત્ર ક્રિમત આંકવા સાહસિક પ્રયત્ન જાતે પોતે જ કરે છે. કાઇની વ્યાખ્યાથી શાની કિમત નદ્ધિ આંકતાં દરેક ચીજની કિમત તે પેાતાના પ્રાઢ ઉચ્ચ વિકસીત સ્વતંત્ર ધારણથી આંકે છે અને દરેક ચીજમાં સારી તેમજ નરસી કહેવાતી, ભલી તેમજ દુષ્ટ કહેવાતી દરેક ચીજમાં કયે ખૂણે અને કેવા રૂપમાં કૈાઢતા અને શક્તિ અને સત્ય છે તે જોવા શેાધવા પાછળ સઘળી શક્તિઓ ખેંચે છે. . For always the Aryan is a worker and . . "C " * અરમિંદ મુની આર્ય'ની આ ભાવના ડ્રીક નિત્શેની Superman' ની ભાવનાને અક્ષરસઃ મળતી છે, અને · જૈનહિતેચ્છુ ' ના ૧૯૧૮ ના મે માસના અંકમાં હમે હાં ઉભા છે ? ” એ લેખમાં યુગપ્રધાન ” શબ્દ વડે જે ભાવના સમાજમાં લાપ્રિય કરવા મ્હે' કાશીરા કરી છે તે ભાવના પણ આને બીલકુલ બંધબેસ્તી છે. વિશેષ સતાષને વિષય એ છે કે મ્હે' પસંદ કરેલા યુગપ્રધાન' શબ્દ જૈન શાસ્ત્રામાં પરિચિત છે અને ઘેાડા મહીનાઓથી ગુજરાતી રાજદ્વારીઓના લેખેામાં કવિચત્ · ચિત્ એ શબ્દ વપરાવા લાગ્યા જણાય છે. V. M. Shah. "
SR No.537771
Book TitleJain Hitechhu 1919 12 to 1920 10
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherShakrabhai Motilal Shah
Publication Year1919
Total Pages288
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy