________________
વેલ્યુએબલથી લવાજમ વસુલ કરવાની ખટપટ નિયમિત - રિસ લઈ બેસનારને જ પાલવે. મુખ્ય લેખક કે પ્રકાશક બેમાંથી એને એવી સવડ નથી. વળી આ પત્ર કાંઈ ધંધા તરીકે કહાડવામાં પણ નથી આવતું. જેમને એ પત્ર-તે જેવું છે તેવું-પસંદ પડતું હોય તેમણે જ ગ્રાહક થવાનું છે અને ખુશીને દો” હાઈ લેવાજમની ઉઘરાણી કરાવવા જેવું કરવું તે વાજબી ગણેશે નહિ.
જાહેર કરવાની રજા લઉં છું કે, જે ગ્રાહક મહાશયે નીચે મુજબ લાવાજમ તા.૧લી નવેમ્બર ૧૯૨૦ સુધીમાં મનીઓર્ડરથી મોકલી આપશે તેમને મિત્રતા” નામનું રૂ. ૧) નું ઘણું કિમતી ઉપદેશથી ભરપુર પુસ્તક ભેટ તરીકે મેકલવામાં આવશે.
મનીઓર્ડરની વિગત – રૂા. બે ગયા વર્ષ (ઈ. સ. ૧૯૧૮) નું લવાજમ-ચડેલું રૂા. ૧). ચાલુ વર્ષ (ઈ. સ. ૧૯૨૦) નું લવાજમ-ચડેલું રૂ. ૧) આવતા વર્ષ (ઈ. સ. ૧૯૨૧) નું લવાજમ અગાઉથી
રૂા. ૦) ભેટના પુસ્તકનું પિષ્ટ જ પેકીંગ વગેરે ખર્ચ. એમ કુલ્લે રૂ. ૨-૧-ને મનીઑર્ડર કરે.
તે રકમમાં પાછલું તથા ૧૯૨૧ ના ડિસેમ્બર સુધીનું લવાજમ સમાવેશ પામશે.
" બેટ ને હક તા. ૧ નવેમ્બર ૧૯ર૦ સુધીમાં મનીઑર્ડર કરનારને જ છે.
- વેલ્યુએબલથી જ ભેટનું પુસ્તક મેળવવા જેમને આગ્રહ હશે તેઓએ ૦-૪-૦ વધારે ભરવા પડશે અને રૂ. ૨-૧૪-૦ ના વેલ્યુએબલથી ભેટનું પુસ્તક મેકલે ” એમ એક પિટકાથી લિખી જણાવનારને જ વેલ્યુબિલ કરી શકાશે.
- જેઓ તા. ૧ નવેમ્બર ૧૯૨૦ સુધીમાં બનીડર પણ નહિ મોકલે તેમ વેલ્યુએબલ માટે પણ કાઈ નહિ લખે તેઓનાં નામ કમી કરવાનાં છે એમ સમજી હવે પછીના અંક નહિ મોકલવામાં આવે અને કહેણ થઈ ચુકેલા લવાજમ પેટે મરજી મુજબ રકમ મેલી ઉધરાણીને શ્રમ બચાવશે એમ આશા રાખવામાં આવે છે. તનહિ જ મેલે તે હા. નાખીશું! આટલા હજર ઉપર એટલું વળી વધારે નુકસાન ! બીજું શું થશે?