SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ * જૈનહિત છું.. બુદ્ધિવાદને સ્થાને આતર પેરણુને ઉગવા દે. હારા આખા સ્વરૂપને પ્રકાશ બનવા દે. એ જ હારું લક્ષ્ય હે! યત્નને, આત્મશકિતના સ્વાભાવિક પ્રવાહના રૂપમાં બદલી નાખ. સ્વાભાવિક પ્રવાહ! .....શકિતનું આપોઆપ ઉભરાવું... વિના પ્રયત્ન થતી સ્વાભાવિક ગતિ...એ જ હારું લક્ષ્ય હો! છેજાનવર મટી જાનવરોના ટેળાને હાંકનાર-ભરવાડ-કૃષ્ણનેતા–Superman-સ્થા થા. એ જ હારું લક્ષ્ય હો! આ સઘળી અશક્યતાઓ, નહિ અનુભવાયેલી શક્યતાઓ માત્ર " છે. અશકયતાનું ભાન થવું એ પડદા પાછળ મહાન સ્થિતિઓના અસ્તિત્વતો પુરાવો છે. આજની અશકયતા આવતી કાલને અનુભવ છે. જે તું માણસ જાતને આગળ વધેલી જેવા ખુશી છે તે, સઘળા આગળથી બાંધી રાખેલા વિચારો અને ભાવનાઓને સે * મારી આગળ જા! વિચારને હારે માર પડે છે ત્યારે તે જાગે છે અને સૃષ્ટા (Creator) બને છે ! * નહિ તે તે યંત્રની માફક પુનરાવર્તનનું કામ કર્યું જાય છે અને હેને જ તે ખરું કાર્ય ખરી પ્રગતિ–સત્ય કર્મ–માનવાની ભૂલ કરે છે. જ મનુષ્યસૂર્યને માટે એક જ ગતિ બસ નથી. તેણે પોતાની ધરી પર ફરવું જોઈએ એટલું જ બસ નથી, પણ તે સાથે અવ્યાઆધ સત્ય અથવા પરમ પ્રકાશ રૂ૫ સૂર્યની આસપાસ પોતાના પંડને લઈને ફરવું જોઈએ. તું પહેલાં હારા અંતરાત્માના “ભાન ” વાળા થા; પછી વિ- ચાર કર, અને પછી કાર્ય કર.....સઘળા વિચાર એ બનતી દુનિયા છે........સધળાં કાર્ય એ વિચારનું સ્થૂલીકરણ છે. - વિચાર એ કાંઈ સત્ (હયાતી-“Being?) માટે આવ( શ્યક ચીજ નથી તેમજ સનું કારણ નથી; પણ વિચાર એ Becoming-ગતિ –જીદગી નું “સાધન”માત્ર છે. સમુદ્ર(“Being)માં ગુપ્ત રહેલી શકિત મેજા (Becoming-nife)ને ધકેલે છે, તે જ શકિત એ “વિચાર” છે. . - માણસે જે કાંઈ આજ સુધીમાં કર્યું છે હેનું પુનરાવર્તન • ગાંધીજી ધ્યાન આપશે ? “દયાળુ જીવડાઓ” પ્રત્યેક વિરોધાત્મક ૫ની હયાતીનું રહસ્ય હમજવા દરકાર કરશે કે ?–-વા. એ. we
SR No.537771
Book TitleJain Hitechhu 1919 12 to 1920 10
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherShakrabhai Motilal Shah
Publication Year1919
Total Pages288
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy