________________
(૧) સત્યાથીઓના વ્ય. Conceptમાં પ્રયાણ થાય. ) એ વળાવા (Concept)ને જ્યાં સુધી આપણે અનુસરીએ ત્યહાં સુધી તે એની સચ્ચાઈ તેમજ માહિતી બને તોમાં સંપૂર્ણ શ્રદ્ધા [ આંખ બંધ કરીને હેની પાછળ જવા જેટલી હદની શ્રદ્ધા રાખવી જ જોઇશે. નહિ તો શંકાશીલતાને લીધે ઉગ થશે અને ઉદંગને લીધે મુસાફરીમાં આવતા સુંદર દશ્યો (વિવિધ અવલોકને અને અનુભવોને લાભ આપણે ગુમાવીશું.
આટલી પ્રસ્તાવના વડે વાચકને “સાવધાન બનાવ્યા પછી હવે ભિન્ન ભિન્ન “વળાવા” (Concepts) ની પાછળ ચાલનારા ભિજ ભિન્ન યાત્રીઓએ પિતાના જે અનુભવ કાગળ પર ઉતાર્યા છે તે રજુ કરીશ.
વા. મો. શાહ ,
(3) સત્યાર્થીમોનાં વન્ય.
સદય” માસિક પત્રમાં હેના દિગમ્બર જૈન સમ્પાદક હિંદી ભાષામાં એક લેખ, ઉપરના મથાળાથી, લખે છે, જેમાંના કેટલાક ભાગનું અક્ષરસઃ ભાષાન્તર આ નીચે આપ્યું છે –
(૧) જિનેન્દ્રપૂજાની સમાપ્તિમાં વિસર્જનને લેક બેલવામાં આવે છે તે આ છેઃ ૩Eતા જે પુરા સેવા, ઢષમા ચાक्रमम् । ते मयाऽभ्यर्चिता भक्त्या, सर्वे यान्तु यथास्थितिम् ॥ અર્થ : જે દેને મહે પ્રથમ આમંચ્યા અને જેમણે યથાક્રમ પિતાને હિસ્સો પ્રાપ્ત કર્યો, તેઓની હારા વડે ભક્તિપૂર્વક પૂજા થઈ ચૂકી, તેઓ હવે યથાસ્થિતિ પધારી જાય ! ...આથી સાફ પ્રગટ થાય છે કે, જેનો પિતાના દેવને જે કાંઈ દ્રવ્ય ચઢાવે છે હેને ભાગ તે તે દેવાને મળે છે અને તે તેઓના ભેગવવામાં પણ આવે છે એવું જૈનો માને છે. આ વાત જૈન ધર્મના સિદ્ધાન્તથી બીલકુલ પતિકુલ છે.........આ પૂજનવિધિ જૈનોએ યજ્ઞ કરનારા બ્રાહ્મણેમાંથી લીધી છે...કોઈ જેનો કહે છે કે, જે જિનેન્દ્ર દેવની પૂજાથી કર્મ કમાય છે અને મુક્તિ મળે છે અને જે જિનેન્દ્રદેવ આત્યંતિક અક્ષય સુખ આપી શકે છે તે દેવ શું અમારે લૌકિક મનોરથ પૂર્ણ ન કરી શકે? આ દલીલપરથી પણ નિર્વિવાદ એવું ફલિત થાય છે કે, આધુનિક જેનો પોતાના સિદ્ધાન્તોમાં અહંત અને સિદ્ધ રાગ