SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ નીતિ, ગુન્હા, કાયદેઃ એ શું છે ? ૧૭ એ જ આવી શકે અને આવશે કે, સ્ત્રી-પુરૂષના જીંદગીભરના સંબંધ અદૃશ્ય થશે, લગ્નગાંઠે ઢીલી થશે, કુટુમ્બ ભાવનાની જગાએ સમાજભાવના ખીરાજશે અને કાર્પેન્ટરના શબ્દમાં કહું તે * Communalization of social life' થશે.* * જેમ લગ્નની ભાવના તેમ દરેક ભાવના અસ્થીર છે—એની કાઇ સ્થીર કિંમત ' ન હાઇ શકે. મુસલમાને વ્યાજ ખાવાને મ્હા ગુન્હા માને છે, હિંદુ અને ખ્રિસ્તી એમાં કાંઇ અનીતિ નથી માનતા, અને મારવાડીએ તથા યાહુદીઓ હૃદાંના વ્યાજને નીતિ' માને છે. ‘ આત્મહત્યા ” આજે ‘ ગુન્ડા ’ મનાય છે,કાયદે પશુ આત્મહત્યાની કાશીશ કરનારને ગુન્હેગાર ઠરાવી જેલમાં મેક્રો છે; ઝ્હારે પૂર્વે આત્મહત્યા એ નીતિ’જ માત્ર નહિ પણ બહાદૂરી મનાતી અને કીડાની માક જીવન પેટે ચાલીને પુરૂં કરવા જેવી સ્થિતિ આરતી જણાતાં શાન્તિથી જીવનના અંત લાવનારી સંથારા”ની ક્રિયા કરવા જૈન શાસ્ત્ર આગળ વધેલા આત્માએને આદેશ કરે છે.જાદુ, મંત્ર ઇત્યાદિચુરાપમાં એક વખતે ભયંકર ગુન્હા ગણાતાં,એટલે સુધી કે પેાતાના દેશની રક્ષા કરનાર જોન આર્ આર્ક નામની ફ્રેન્ચ ભરવાડ કન્યાને એક જાદુગરણી ઠરાવી ઇંગ્લેંડે જીવતી બાળી નાખી હતી; અને હિંદમાં એક જમાના એવા હતા કે જાદુ, મંત્ર, ગુપ્ત વિઘા જાગનારાએ તે ખુદ રાજાએ ‘ગુરૂ’ અને વડીક માની પૂજતા અને પેાતાના મુગટ તેમજ જીંદગી પણ હેના પગ આગળ અણુ કરતા. આ બધું જોતાં સહેજ સ્ડમજાશે કે કાઇ પણુ ભાવના સદા કાળને માટે કે સઘળી પ્રજા માટે એક સ્થીર કિમત ધરાવતી નથી. પૂર્વે માલંકી ' ગુન્હા મનાતી, પાછળથી - માલેકી * એ જ નીતિ અને ધરબાર કે ધન વગરના હેવું એ શંકાસ્પદ અને તિરસ્કારપાત્ર મનાવા લાગ્યું, અને હવે માલેકીની ' છેલ્લી હદની ખીલવટના પરિણામેાથી ત્રાસી ગયેલા મનુષ્યાના એક ભાગે ( રસીઅનેાએ ) કરીથી · માલેકી ’ને ગુન્હા’ ઠરાવી નવી જાતની સમાજવ્યવસ્થા રચવાની શરૂઆત કરી દીધી છે. . " . . એક વિચારક કહે છે: “ aw represents from age . કાર્પેન્ટરે આ વિચાર ૧૮૮૯ માં લખ્યા હતા, કે જે વખતે સેવીષ્મ ’ નામ પણ દુનિયામાં નહાતું. છતાં આજના સેવીએ વા માંડયું. આર્થી હુમાશે કે કાર્પેન્ટરની કલ્પના કેટલી નર " એ જ અને દીર્ધદર્શી છે.
SR No.537771
Book TitleJain Hitechhu 1919 12 to 1920 10
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherShakrabhai Motilal Shah
Publication Year1919
Total Pages288
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy