SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ નીતિ, ગુન્હા, કાયદેઃ એ શું છે? ૧૫ · પણ તે વખતે અજાણ્યા હતા. ઠંડી અને ધૂપથી માણસ ટેત્રાયલેટ હતા અને એમાંથી જ તેા એ શક્તિ મેળવતા. બહુ જરૂર પડે તે વૃક્ષની છાયા નીચે રક્ષણ મેળવતા. તેથીજ વૃક્ષને ” કલ્પતરૂ ' એટલે ઇચ્છા માત્રને પુરનાર ચીજ તરીકે શાસ્ત્રકારે વર્ણવ્યું છે. એ વખતે મનુષ્યની ઇચ્છા જ અતિ અલ્પ અને સ્થૂલ હતી અને તે સધળી વૃક્ષથી પુરી પડી શકતી તેથી હેને કલ્પવૃક્ષ કહેવામાં કાંઇ હરક્ત-નહેતી. હાલનું સાયન્સ પણ ધીમે ધીમે Rsમજવા લાગ્યું છે કે માંસાહાર કરતાં વનસ્પત્યાહાર વધારે સ્વાભાવિક અને ઉત્તમ છે અને ખેતીની પેદાશ કરતાં પણ ફળ-ફૂલ વધારે નૈસર્ગિક અને ઉત્તમ સાત્ત્વિક ખેાસક છે. ઋષભદેવના જમાનામાં ખેતી નહેાતી અને ફળ-ફૂલ પર લેકે। ગુજારા કરતા તે વખતે હેમનાં શરીર આજના લેકે! ન માતે એવાં કદાવર અને આયુષ્ય એટલાં લાંબાં હતાં. પરન્તુ એમનામાં બુદ્ધિ તત્ત્વ હજી ખીલવવું બાકી હતું એટલે સુધારા રૂપી શસ્ત્ર વડે સમાજપર શસ્ત્રક્રિયા કર્યાં વગર છૂટકે નહાતા. ઋષભદેવે પ્રથમ ખેતી દાખલ કરી. લાકા કાચુ અન્ન ખાતા અને પચાવતાં, પણુ વખત જતાં તે પચવા ન લાગ્યું એટલે પાકશાસ્ત્ર ( રસેાઈના હુન્નર ) દાખલ કરનાર પશુ ઋષભદેવ જ હતા. આમ ઉત્તરાત્તર કલા-હુન્નર–બનાવટી ચીજ—બુદ્ધિવાદનું લશ્કર—સુધારા આગળ વધતા ગયા અને હૅની સાથે સાથે જ કુદરત અને મનુષ્ય વચ્ચેનું અંતર પણ વધતું ગયું,– મનુષ્ય વધારે સુંવાળા, નિબળ અને માલેકીની ભાવનાવાળા બનતા ગયેા. એ ભાવનાએ વ્યાપાર, શિલ્પ, મુડી, રાજ્ય વગેરે ભાવનાઓને અસ્તિત્વમાં આણી, વ્યક્તિત્વ ખીલવ્યું. ' જે વખતે ઋષભદેવે રાજાપદ સ્વીકાયું નહાતું તે વખતે ભાઇ મ્હેન જ પરણી શકતાં, એમ શાસ્ત્રકથન છે, અને · સુધારા ’ મુલ નહાતા એમ તે આપણે જાણીએ છીએ, એટલે ભાઈ–હેનના પરણવાના અર્થ માત્ર એટલા જ હુમજવા જોઇએ કે, કોઈ પણ ક્રિયાથી લગ્ન થતાં એમ નહિ પણ ભાઈહેન તરીકેને સ્વાભાવિક પ્રેમ હાવાથી તે જ બે વ્યક્તિએ ઉમરલાયક થતાં અને સ્વાભાવિક સચાગક્ષુધા ઉત્પન્ન થતાં પરસ્પર સચેાણ કરતી. આમાં કાંઈ કુદરતવિશ્ય હાવાની શંકા પણ થતી નહેતી. પરંતુ ઋષભદેવે ખેતી દાખલ કરી, સેાઇ. કળા તખલ કરી, અને લેકામાં પાચન શક્તિ સદ થી જોઇ તેથી * દરદ કે જે આજ સુધી અજાણી ચીજ
SR No.537771
Book TitleJain Hitechhu 1919 12 to 1920 10
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherShakrabhai Motilal Shah
Publication Year1919
Total Pages288
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy