SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬. જૈનહિંતજી મચ્છુ કરાને અનેક પ્રકારના અનુભવા મળ્યા નથી હેતુ જીવન જ ફ્રાકટ સ્લૅમજવું. પુસ્તકમાંનુ જ્ઞાન અષ ઉપયોગી છે અને તે મુસાફરીથી મળતા અનુભવની પુરણી માગે છે. અને, લાભ તા ઘેર બેશી રહેનારને જ વળગી શકે છે. સ્વદેશમાં રહેનાર લખપતિ એક રૂપિયાનું દાન કરતાં પણ ધ્રૂજે છે, પણ વિદેશ ભઢકેલા હજા૨પતિ હુક્કરનુ દાન કુલ્લા દીલથી કરે છે. એમ ધણીએક ચર્ચા બાદ અને મિત્રો મુસાકરીએ ઉપડયા. ધબુદ્ધિએ જોઇતી સગવડે કરી અને ધનપાલે વ્યાપાર આરંભ્યા. ધનપાલ ધ બુદ્ધિની તરફ અતિ વિનયભક્તિ બતાવતા અને હમેશ હૈતી આજ્ઞામાં વિચરતા. એમ પાંચ વર્ષ વ્યતીત થતાં તે પાસે દશહજાર સુવણુ મહેાર બચી એટલે તેઓએ ધર તરફ પ્રયાણ કર્યું. મધ્ય રસ્તે આવ્યા બાદ ધનપાલ બોલ્યે “ આ ધનમાંથી આપણે દરેક બબ્બે હજાર સામૈયા સાથે ઘેર જઈએ અને છાર સાનૈયા ગુપ્ત રિત્યા મનુષ્યસેવામાં વાપરવા ખાતર આ સ્થળે દાટીએ તો કેવું સારૂં ? એક તા, ઘેર ગયા પછી અને બધું ધન કુટુ એના જોવામાં આવ્યા પછી પરાપકારમાં હતા વ્યય થતા તે બીજું, ડાલા પુરૂષોએ કહ્યું છે તેમ અટકાશે. ' ધન, સ્ત્રીનુ રૂપ અને હૃદયના રષ એ પ્રસિદ્ધ થવા દેવાં જોઇએ નહિ. પહેલા એ પ્રસિદ્ધ થવાથી ઈર્ષા અને કુદૃષ્ટિ ઉત્પન્ન થાય છે અને હૃદયના રેશષ જાહેર થવાથી વૈરની વસુલાતની ખાજી ઉંધી વળે છે. આખરે તેઓએ તે પ્રમાણે કર્યું. પછી તેઓ પાતપાતાના ઘેર જઈ સુખે દિવસે નિર્ગમન કરવા લાગ્યા. પરંતુ કેટલેાક કાળ વ્યતીત થવા દૃષ્ટ ધનપાલ એકલા દાટેલું ધન લઇ ખાડા પુરી ચુપચાપ ચાલ્યો આવ્યા અને હેની ખબર પણ ધબુદ્ધિને પડવા દીધી નહિ. r એકદા એક મ્હાટા પરોપકારના કામ માટે ધર્મબુદ્ધિત દ્રવ્યની જરૂર પડી તેથી ધનપાલ પાસે જઇ કહેવા લાગ્યાઃ આપણે તે કાટેલું ધન કહાડી હેના હવે સદુપયાગ કરીશું ? ” એમ કહી હેતુ હુમાયેા. ધનપાલે સજ્જનતાના સમ્પૂર્ણ દેખાવથી અનુમાદન આપ્યું
SR No.537771
Book TitleJain Hitechhu 1919 12 to 1920 10
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherShakrabhai Motilal Shah
Publication Year1919
Total Pages288
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy