________________
૨૩૬
જેનહિતેચ્છુ.
against annovations in our customs are largely due to their- utterly mechanical character, devoid of social or religious spirit. Crematoria, und
ertakers, etc., are probably inevitable 'in big - છities. * " New India. 18–11–18. • આ સ્મશાન સુધારે–* * એ ઉપદેશ અમને ઉપયોગી જ
@યો છે. * * * * એ પ્રયત્ન ઉત્તેજનને લાયક છે. * અઘટીત રીવાજો પણ ધીમેથી જ દુર કરી શકાય છે. x જ્યાં થોડા ઘણા માણસો અગ્નિદાહ કરવાની નવી પદ્ધતિને સ્વીકાર કરવા તૈયાર હોય ત્યાં વાહનોની અને અગ્નિદાહની સગવડ કરી હોય છે અને વ્યવસ્થા સારી રાખવામાં આવે તે થોડા વખતમાં આ અગત્યની વસ્તુ લેકપ્રિય થઈ પડશે, અને ૪ x ગરીબ લોકો તે તેને વધાવી જ લેશે. ”
' નવજીવન, તા. પ-૧૦-૧૯. « Disposal of the dead.-There is no question of religion in this. Brave souls must join hands, * and give rise to a new custom. The crematorium should be located in a place within easy reach and one or two carts be attached to it.” Hindu Missionary. 3–3–19.
' વિકસિ:–નીચે સહી કરનારની માનસર વિનંતિ છે કે, ગુજરેલાઓને ઠેકાણે પાડવાની સુવ્યવસ્થાની સમજણ તથા સાહિત્ય આખા દેશમાં ફેલાવી ચાલુ લોકમત કેળવવાના કાર્યમાં જે કોઈ શ્રીમંત કે સખી આત્માઓ નાણાંની મદદ કરવા તૈયાર હોય તો તેની ઉપકાર સાથે પહેાંચ સ્વીકારવામાં આવશે, અને છેવટની બચત રકમ ગુજરેલાંઓને ઠેકાણે પાડવાના પુણ્યવંતા કાર્યના કાયમી ફંડમાં જશે.
- આ સુધારે દરેક વાંચક પિતપોતાના ગામ કે શહેરમાં દાખલ કરવા પ્રયત્ન કરશે તો પણ મહેરબાની થશે. - રાજકોટ
-
સેવક, ( કાઠિયાવાડ ) [ ટાલાલ તેજપાલ આર્ટીસ્ટ