SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ સમાલોચના ૨૭. જાહેર હિમતથી સેવાકાર્યમાં ઝીપલાવે એ પિતે જ અભિમાન લેવા ગ્ય છે. ત્રિમાસિકમાં કાંઈ બચશે તે આશ્રમને મળવાનું છે. આશ્રમમાં ૪૧ જન વિધવાઓ વગેરે રહે છે. વિધવાઓ પાસેથી ખેરાકી વગેરે પેટે પણ ફરજ્યાત ફી લેવામાં આવતી નથી. ઈચ્છા હોય તે માસિક રૂ. ૭) ફી આપે છે.. - જેન જગત –દીલ્હીથી ડોક્ટર ધારસીભાઈ ગુલાબચંદ સંધાણી ગાંડળનિવાસીએ આ નામનું સાપ્તાહિક પત્ર હમણું શરૂ કર્યું છે. આ બધુ અગાઉ , સ્થા, કોન્ફરન્સ તરફથી પ્રકાશ પત્ર બહાર પાડતા હતા. પ્રકાશ તેમજ જગત વાંચ્યા પછી બધુભાવે ઇસારે કરીશ કે એ મહોશય માટે હેપથીનું વૈદું જ વધારે અનુકુળ છે, પત્રકાર તરીકેનું કામ એમને પિતાને અનુકુળ તેમજ હિતાવહ નથી તેમજ એમની એ માર્ગની સેવાઓ કોમને પણ ઉપયોગી થઈ પડે છે તેમ મહને તો લેશમાત્ર જણાતું નથી. જગત” ના લે, એડીટેરીઅલ્સ, સમાચાર, જાહેરખબરે, અપીલે સર્વની ગ્ય આલોચના વડે હારા ઉક્ત કથનને સાબીત કરી શકાય તેમ છે, પરંતુ એમ કરવામાં હિત કરતાં અહિત વિશેષ છે એમ જાણી માત્ર ઇસાર કરે ઉચીત ધાર્યો છે. વર્ષોનાં વર્ષો સુધી સમ્પાદક તરીકે કામ કરવા છતાં જર્નાલીઝમનાં સૂળતા પણ ન હમજાયાં હોય તે મનમાં હમજી લેવું કે આપણે બીજી જ કઈ લાઇન માટે સજાયેલા છીએ અને આપણા પોતાના તેમજ જાહેરના હિત માટે આપણે આપણી પ્રકૃતિને અનુકુળ લાઇન શોધી કહાડવી એ જ શ્રેયસ્કર છે. “આર્ય જીવન–શ્રીયુત મહારાણશંકર અંબાશંકર, ઈટલા (વડોદરા) તરફથી આ નવીન માસિક પત્ર ફેબ્રુઆરી ૧૯૨૦ થી પ્રગટ થવા લાગ્યું છે. એકંદરે માસિકની શરૂઆત સારી થઈ છે. હા રકમ કે રાઃ રામુએ મથાળાને રા. મગનલાલ માણેલાલ ઝવેરીને ખેલ ખાસ મનન કરવા ગ્ય છે. રિવાઇ જૈન–ભારતવર્ષીય જૈસવાલ જૈન સભાના મુખપત્ર તરીકે આ માસિક શ્રીયુત વિહારીલાલ જન (આગ્રા) તરફથી બે વર્ષ થયાં નીકળે છે. સમ્પાદક ઉત્સાહી અને ઉદાર વિચારના જણાય છે. આવા મહાશ હવે જરા વધારે વિસ્તૃત કાર્યક્ષેત્ર ન સ્વીકારે ? જન- જન –ન્યાયતીર્થ મુનિશ્રી ન્યાયવિજ્યજી કૃત આ
SR No.537771
Book TitleJain Hitechhu 1919 12 to 1920 10
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherShakrabhai Motilal Shah
Publication Year1919
Total Pages288
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy