SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનહિતેચ્છુ. * દેશી મજુરી છતાં કાપડના ભાવા ચારગુણા વધારી દઇ મજુરાને ખરનું જ કાપડ માંથુ કરી મારતુ લોહી ચુસી ધીંગા બનેલા મીલમાલેકા કે જે એમને જીવનની જરૂરીઆતે પુરતે ખલા આપવામાં પણ મુંઝાઇ જાય છે, આ સવ શું ચેર અને લૂટારા તરીકે સમાજના તિરસ્કારના વિષય બન્યા છે? ના, હરગીજ ના. ત્હારે એનુ કારણ શું? કારણ એ જ કે સમાજે આજે અપ્રાપ્તિ-મિલ્કતમાલેકની ભાવના સ્વીકારી છે, એ જ એના ‘સિદ્ધાંત' બન્યા છે. આ ભાવના સાયન્સના જન્મ સાથે જન્મ પામી અને સાયન્સના વિકાસ સાથે વિકાસ પામતી ગઇ છે. એ પણ જરૂરી હતી: મનુષ્યને એક અનુભવ કરાવી એને વિકાસ કરાવવા માટે એ ભાવનાના સામ્રાજ્યના એક ‘ હકતા ’ ( જમાના) મનુષ્યને આપવા એ પણુ આવશ્યક હતું. પ્રતિવર્ષ મજબૂત થતી જતી એ ભાવના આજે વ્હેની છેલ્લી ટાય પર આવી છે. રાજાતે, વ્યાપારીને, કારીગરને, ભજીરને,~રે શિક્ષક તેમજ ધર્મગુરૂને પણુ-મિલ્કત કે માલેકીની પ્રખળમાં પ્રબળ ઇચ્છા આજે થવા લાગી છે. એ ઇચ્છા એટલી પ્રબળ થઇ ચૂકી છે કે હવે એ પૂરા ભરાયલા ધડે ફૂટયા સિવાય રહી શકે જ નહિ. અને એ જ નવયુગની શરૂઆતનું ચિન્હ છે. . · > કારણ રૂપ માને છે, . ધર ફાડનાર ચેર અને સમાજને વ્યાપાર વગેરે ઉજળા મ્હો નાથી લૂંટનાર શાહુકારઃ એ બન્નેની સ્થિતિમાં ફેર હોય તે તે એ જ કે, પહેલાને સમાજના પ્રત્રાહની હામી દિશાએ ચાલવું પડે છે, જ્હારે ખીજો સમાજના પ્રવાહુ સાથે વહેતા હેાય છે. બાકી તા શાહુકારને જેમ ચેાર ‘ તિરસ્કારપાત્ર ' લાગે છે તેમ અને તેટલે જ દરજ્જે ચારને શાહુકાર તિરસ્કારપાત્ર લાગે છે; કારણ કે શાહુકાર ચેારતે પેાતાની મિલ્કત આછી થવાના તેમજ ચેાર શાહુકારને પોતાના ભૂખમરાતુ · કારણ માને છે. જો મિલ્કત એકહાથ કરવાના વર્તનને– માલેકી 'ની ભાવનાને—સમાજે નીતિ ' ઠરાવી ન હેાત, તા ચારને ચારી વગર પશુ ઉદરનિર્વાહ કરવામાં મુશ્કેલી પડત નહિ. ચેરી કરવામાં પશુ મહેનત તેા કરવી જ પડે છે, સાહસ–જોખમ ખેડવાની હિંમતનું તત્ત્વ પણ હેમાં અવસ્ય છે, બુદ્ધિ વાપરવાની પણ જરૂર પડે છે. શું શાહુકાર ચારના કરતાં વધારે મહેનત, હિંમત કે બુદ્ધિને લીધે લાખા રૂપિયાને સ્વામી અને છે ? અગર શું ચેરમાં શાહુકાર કરતાં ઓછું મનુષ્યત્વ ’ ? ' ·
SR No.537771
Book TitleJain Hitechhu 1919 12 to 1920 10
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherShakrabhai Motilal Shah
Publication Year1919
Total Pages288
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy