SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ જૈનહિતમ્બુ. કાઇમાં કરજ 'ની ચળ ઉપા; પછી તે ચળવાળી વ્યક્તિ તે ખામી પૂરવાની ક્રિયા કરે અને તે ધરાઇ લાહીલુહાણ થાય. ગમે તેમ પશુ, કુદરતે પેાતાનું ધાર્યું કરી લીધું ! બિયારા નીતિવાદીઓખાસ કરીને ભલા આદમીએ-આવી રીતે અજાણતાં એ અંબિકાનું સ્મર પાતાના લેાહીથી ભર્યાં જ કરે છે અને અંબિકાની દુનિયાના પેટના ખાડા તેથી પ્રસયા જ કરે છે ! અંબિકાના—કુદરતના—આ પ્રપંચ કે જે દુનિયાને માટે બહુ હિતાવહ છે પણ ખાસ વ્યક્તિને માટે ત્રાસ રૂપ છે—તે પ્રચને કાઇ કાષ્ઠ તત્ત્વજ્ઞાની કે યાગી હમજી જાય છે ખરા અને તે કા± વખત તે માટે વૈર લેવા પણ તત્પર થાય છે,—એટલે સુધી કે કુદરતને નાગી કરી દુનિયા સમક્ષ ખડી કરવા અને ભલી મનાયલી તે ચંડિકાનું ભયાનક સ્વરૂપ લેાકેામાં ખુલ્લું કરવા કલમની તરવાર પકડે છે. સત્યનું એકાદ નગ્ન સ્વરૂપ તે કાગળ પર આલેખે છે અને ક્ષણભર ખુશી થાય છે કે તે કાવ્યા છે ! પરન્તુ એને બિચારા રમકડાને ચ્હાં ખબર છે કે વાડ્મય જગતથી પર એવી એ સત્ય સુંદરીને મ્હારે તે વાડ્મય જગતમાં ખેચી લાત્રવાતે જોર કરી રહ્યો હતા તે જ વખતે તે ચતુર સ્ત્રી પાતાની જગાએ સુંદરીને ગાઢવી દઇ પાતે તા હસતી કૂદતી છટકી જ ગઇ · વિચારક'ની જાળમાં જળને બદલે ઝેઝમાં જ આવ્યાં હતાં ! ** * આભાસ હતી અને એવી . મ્હને પણ એક દિવસ ચળ થઈ આવી. અમારી જાતિના ીમારીની સારવાર માટે સેંકડા શ્રીમંતા અને હજારી ગરીમેનાં નાણાં એકઠા કરીને એક આષધાલય સ્થાપવામાં આવ્યું હતું. ચેાડા દિવસેામાં જ નાણાં પુરાં થયાં અને આષધાલયને તાળુ દેવાને કાર્ય વાહકા એકઠા થયા. તેએ સધળા શ્રીમતા હતા પણ થોડા સે રૂપિયા આપી કે ઉધરાવી આવધાલયને ઉગારવાની એમને ઇચ્છા નહેાતી. હું એ વખતે એમને લેાભી, જડવાદી અને પથ્થર કહી મનમાં જ ધિક્કારતા; કારણ કે હું એકાંત પરમજીવાદી હતા ! તસુાઇ ખેંચાઇ, નિષન કુટુમ્બના ભાગે, મ્હેં એક સારી રકમ અર્પણું કરવા અને ઉપકારી આષધાલયને ચાલુ રાખવા ઇચ્છા જણાવી. પણ શ્રીમ‘તેને ' ઇર્ષ્યા ' થઈ! તેઓએ ગંભીર વદને મ્હેતે ધન્યવાદ આપ્યા પણ મ્હારી સખાવત રીકારવા ના કહ્યું અને સંસ્થાને તાળુ આરવાના ઠરાવ કર્યાં. મ્હે. પશુ નવી ખાનગી સંસ્થા ખેાલવાના . •
SR No.537771
Book TitleJain Hitechhu 1919 12 to 1920 10
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherShakrabhai Motilal Shah
Publication Year1919
Total Pages288
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy