________________
એક જૈન આત્માને સુરેલા વિચારે ૧૮ ગુરૂઓના વ્યભિચાર અને પ્રપંચ જાણવા પામ્યા પછી પણ હેમના હજારે અનુયાયીઓ એમના હામે કેમ બળ કરતા નથી? સવાલ માત્ર શક્તિને છે અને નહિ શક્તિને તફાવત હમેશ રહેવાને જ, અને દુનિયામાં શેઠ તેમજ નાકર, રાજા તેમજ પ્રજા, જુલમગાર તેમજ વફાદાર, આક્રમણ કરનાર તેમજ આક્રમણ સહન કરવામાં “ સગુણ” માનનાર એ દી હમેશને માટે રહેવાના જ. પક્ષ વગર દુનિયા બની શકે જ નહિ–-ટકી પણ શકે નહિ
શકિતવાનની ઈષી કરવી એ મત માગી લેવા બરાબર છે; અને તે છતાં, મોતને આમંત્રણ આપવામાં અને ભેટવામાં જ ટ્વેને “મઝા”-- આનંદ” (ખરેખર) લાગતે હાય હેને માટે કોઈપણ જાતને બળવો “પાપ” નથી—-અન્યાય નથી-અસત્ય” નથી. અમેરિકામાં શક્તિ આવી અને ઇલંડ હામે માથું ઉંચુ કરી હેના ઉપરીપણાનો અસ્વીકાર કર્યો તે શું એને હવે કોઈ “અન્યાય ' કહે છે? હિંદના ક્ષત્રીએ વેદધર્મ હામે બળવે કરી જન ધર્મ સ્વીકાર્યો તો શું હેને કે “પાપ” કહે છે? લ્યુથરે શું પિપ સામે બળવો નહોતો કર્યો? હાં હાં શકિત છે ત્યાં ત્યહાં શરુ તિની કુદાકૂદ થાય છે જ અને “કૂદાકૂદ અને રાજકારીઓ અને ઇતિહાસકારે “બળવાનું નામ આપે છે. જહેમના લાભમાં છે બળવો હોય છે તેઓ તે ક્રિયાને “પુણ્ય ક્રિયા,” “આત્મભોગ,
મહત્તા કહે છે,” હેમના વિરુદ્ધમાં તે બળવો હોય છે તેઓ તે ક્રિયાને “પાપ” “દ્રોહ” મૂર્ખતા ” કે “નીચતા ” કહે છે. અને છતાં દરેક મનુષ્ય પ્રતિદીન અને પ્રતિક્ષણ કોઈ નહિ ને કોઈ મનુષ્ય, કોઈ ચીજ, કઈ વિચાર, કોઈ કલ્પના મહામે ફતેહમંદ કે ફતેહરહીત બલ કરવાનું “ પુણ્ય”(કે “પાપ”) ર્યા જ કરે છે. અને એ જ “જીંદગી” છે!
, મહાવીરે કે મહાવીરના અનુયાયીએ (હેમાચાર્યો) બીજેએને શિખવ્યું કે જૂઠું બોલીને પણ માબાપથી છૂટી ત્યાગી બને અને મહાવીરે પિતે પરણીને સંતાન ઉત્પન્ન કર્યા સિવાય ત્યાગ ન સ્વીકાર્યો. શાથી? શાસ્ત્રો કહે છે કેઃ માબાપની લાગણી ન દુખાવું, વાના હેતુથી! એ શાસ્ત્રોને જે માનીએ છીએ તો મહાવીરને ગાળી, છેટે છે અને શાસ્ત્રોને નથી માનતા તે મહાવીરના લગ્નમાં કારણ ભૂત જૂદી જ બાબત હેવી સંભવે છે... માબાપની લાગણી?