________________
'આવ, ઉંચી આશા આપતાં જવાય! આવ.
૧૬૧
યુવાનીમાં ગાળાના દરદને શરણ થઈ મરણ પામ્યો. કાર્લાઇલ જે -વિદ્વાન બીડીને ગુલામ થયેઃ એ ગુલામી હામે તે પોતે દાંતી કરતે અને હાથ પછાડતોઃ બધાને ચેતવતો કે આ રંડાને કેન્દ્ર વિશ્વાસ ના કરશે. પણ પોતે એ બલાથી છૂટે થઈ શકે નહિ“તાર્યું કે બીડીની આદત ઈરછાશક્તિ (will power) ને એટલી નિર્બળ બનાવી દે છે કે માણસ ધાર્યું કામ કરવાની શક્તિ ગુમાવી બેસે છે. શરીર, બુદ્ધિ, ઇચ્છાશક્તિને એ આદત શિથિલ કરી દે છે, એટલે સુધી કે કેટલાક દાખલામાં મનુષ્ય મરદાનગી રહીત બન્યો છે. અને કેટલાક દાખલામાં મનુષ્ય દીવાનો બન્યો છે. આ નુકસાન આ ગળ, સમય અને પૈસાને જે ભોગ બીડી લે છે તે તો હિસાબમાં પણ નથી !
* જવાન દોસ્ત! હારી શક્તિ પર બહુ ભરોસે ન રાખતો ખરાબ સબત, ખરાબ ખાણુ–પીણાં, ખરાબ આદત, ખરાબ વાંચન એ શું કરી -નાખનાર છે એવી બેદરકારીમાં ગાફેલ ન રહેતા. એ દરેક બલાએ -સુંદર દેખાવ ધારણ કરી શંકારહીત યુવાનનું ચિત્ત આપે છે, પ્રથમ માત્ર મુલાકાત આપે છે, પછી દસ્તી કરે છે અને પછી ગુલામ બનાવે છે. હારામાં શક્તિ અવશ્ય છે અને તે મુબારક રહો ! પણ
આ બલાઓમાં પણ શક્તિ છે એ ભૂલતો ના; કુદરતે પક્ષપાત કર્યો -નથી–તેણે સારી તેમજ બુરી દરેક વ્યકિતમાં અને ચીજમાં શક્તિ મૂકી છે. વિશેષમાં, દરેક બુરી ચીજના ચહેરા પર આકર્ષણ-મોહક શક્તિ-મૂકી છે. ઘરની સ્ત્રી ગમે તેટલી સુંદર હોય પણ નખરાં હેને આપવામાં આવ્યાં નથી, વેશ્યાને જ નખરાં અને આકર્ષણ આપવામાં આવ્યાં છે. હાં હાં તું બાહ્ય આકર્ષણ જુએ હાં હાં ચેત રહેજે, હારી શક્તિને કોઈની છે કશાની ગુલામીમાં પડવા ન દેતે.
હારો તરફ નજર કર, યુવાન મિત્ર! જે ઉમ્મરે હારે એક વિશ્વવિજેતા હો કે મહાન નિડર મેગી બની ધરતી ધમધમાવતી જોઇએ એ ઉમ્મરે હું એક હાડમાંસરરહીત ભૂત કે મૂડ૬ બચે છું. જેના દર્શન માત્રથી મુડદાઓ છતાં થવાં જોઈએ તે હું આજે હારા દેદારથી ઉત્સાહીને નિરૂત્સાહ આપનાર, કંટાળો આપનાર, રાંક દશ્ય બન્યો છું. મારે અવાજ ખોખરે થયે છે તેથી હારે શુભ ઉપદેશ કાઇને અસર કરી શકતા નથી. હારા પગ લથડાય છે. હાલ આ ફીક્કી તેજ રહીત છે. મ્હારી ઇચ્છાશક્તિ સંદ