SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ આવ, ઉંચી આશા આપતાં. જવાન ! આવ. ૧૫ પણ દરેક ચીજને પડછાયો પડે છે, દરેક કાર્ય (action) ની સ્વામી અસર (reation) થાય છે. હને ધીમે ધીમે અશક્તિ જણાવા લાગી. બુદ્ધિ અને કલ્પના - શક્તિ (imafgination) પુષ્ટ થઈ હોવાથી તેઓ વધારે વેગથી ઉડવા લાગી, અને શરીર વધારે પાછળ પડવા લાગ્યું. એ વખતે મહે મહારી આસપાસના લોકો તરફ જોયું. લોકેએ પિતાની માનીતી દેવી હા અને બીડીની ઉપાસના કરવા હને સલાહ આપી. એ બને ચીજો તાત્કાલિક ઉત્તેજના આપનાર ઈ નિઃશંકપણે મહેં પ્રથમ એકની અને પછી બીજીની ઉપાસના શરૂ કરી. ધીમે ધીમે એ પિશાચિનીઓને હું ગુલામ બન્યો. રહમાં રહેલું કેટીન નામનું તત્ત્વ, આલ્કોહોલ ( દારૂ ) ની માફક ક્ષણિક ઉત્તેજન આપવાની શક્તિ ધરાવે છે, પણ તે જ્ઞાનતંતુઓ પર ઘણી ખરાબ અસર નીપજાવે છે. ખેતી ઉશ્કેરણીથી દોડાવેલા તંતુ પછી એકદમ થાકી જાય છે અને હેને પરિણામે મનુષ્ય નિરૂત્સાહી, સુસ્ત, ઉદાસ બની જાય છે અને વિશેષ ને વિશેષ ઉશ્કે ની ગરજમાં આવે છે. પેટમાં પડેલો એક પ્યાલો રહા બીજા પ્યાલાને નેતરે છે અને બીજે ત્રીજાને આમંત્રે છે, અને છેવટે અસની સુધાને દેશવટે આપે છે. સ્વાભાવિક ભૂખ કે જે તનદુરસ્તીનું ચિન્હ છે અને કામથી શરીરને લાગેલે ઘસારો વધુ ખેરાકથી પુરવાની માગણી છે એને દાબી દેવાનું કામ એ મહાદેવી–સહા–બજાવે છે. એથી પાચનશક્તિ નિર્માલ્ય બને છે. વળી ચહામાં રહેલું નીક એસીડ નામનું તત્વ પાચનક્રિયા કરતા અવયને શીથીલ બનાવી દે છે. ઠાના અતિપરચયે ઉંધને નાશ, ભૂખને નાશ, ઇન્દ્રિયશિથિલતા, ડીડીઆ૫ણું, સહજ સહજમાં થાક અને બીનજરૂરી ભયભીતપણું ઉત્પન્ન કર્યું. અને એ જ વખતે બીડીની મહને ભલામણ થઈ ! જે મિત્રોએ હને એ બલા પહેલપ્રથમ આગ્રહપૂર્વક વળગાડી એ મિત્રોને હું ભવોભવ શાપ દઉં તે પણ પુરતું ગણુશે નહિ. તેઓ મિત્ર નહોતા, વેશ્યાના દલાલ હતા, એમ હવે–ઘણું મેડુિં થયા પછી–મહને સ્વમજાય છે. પ્રથમ મહને બીડીને ધુમાડે પણ અસહ્ય લાગતું, પણ હસતે હેર મિત્રો હારા મુખમાં સીગારેટ મૂકતા અને આગ્રહ કરતા. -આહ, હું ઈચ્છું છું કે તેઓએ એ ગંદા સંતાનને બદલે હળાહળ વિષને એક ડઝ યા વિષ્ટાને એક જથ્થો મુકી મહારા અને હેમના
SR No.537771
Book TitleJain Hitechhu 1919 12 to 1920 10
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherShakrabhai Motilal Shah
Publication Year1919
Total Pages288
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy